ભાજપે કુપોષિત અને ગરીબ ગુજરાત બનાવ્યું, 22 વર્ષથી નબળા જન્મતા બાળકોના 22 અહેવાલો

ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત, BJP created malnourished and poor Gujarat, children born weak for 22 years , बीजेपी ने बनाया कुपोषित और गरीब गुजरात, 22 साल तक कमजोर पैदा हुए बच्चे

અમદાવાદ, 9 જૂલાઈ 2022
2022માં કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત હતા. જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં હતા. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં હતા. જેમાં અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 હતા. જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 હતો. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો હતા.

ગુજરાતમાં 20 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકારમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ હતો.

ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે. જે બાળકનો જન્મ ડોક્ટરે આપેલી ડિલિવરી તારીખ પહેલાં થાય છે તેને પ્રીમેચ્યોર બેબી કહેવાય છે. પ્રીબોર્ન બાળકનું વજન ઓછું પણ હોઈ શકે છે અને તેનો વિકાસ પણ મર્યાદિત હોવાની શક્યતા છે તથા તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધુ રહી શકે છે. બાળકોને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ સર્જાય તો તેના માટે વધુ કાળજી અને સારવારની આવશ્યકતા ઊભી થાય છે. આવાં પ્રીમેચ્યોર બેબીના જન્મનું પ્રમાણ ૧૦થી ૧પ ટકા રહેતું હતું.

સામાન્ય બેબી માતાના ગર્ભમાં નવ મહિના પૂરા કરીને ૩૭થી ૪૦ અઠવાડિયાંના ગાળામાં જન્મે છે. જો બાળક ૩૭ અઠવાડિયાં કરતાં વહેલું જન્મે તો તેને પ્રીટર્મ અથવા તો પ્રીમેચ્યોર બાળક કહેવામાં આવે છે. ઘણાં બાળકો વહેલાં જન્મી જાય છે, પરંતુ મેચ્યોર બેબી મોટા ભાગે સ્વસ્થ જોવા મળે છે, જે સામાન્ય રૂટિન કેર સાથે સર્વાઇવ થાય છે.

જુન 2023માં રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક હતો. માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2557 નવજાતનાં મૃત્યુ થયા હતો. ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો હતો. ત્રણ મહિનામાં, 20,328 કુપોષિત બાળકોનો જન થયો હતો.

માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2557 નવજાતનાં મૃત્યુ પામ્યા હતો. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે હતો. ગુજરાતમાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ 1 એપ્રિલથી 30 જૂન સુધી એનીમિયાની ગંભીર બીમારીથી પીડિત 2132 પ્રસૂતાના કેસ સામે આવ્યા હતો.

જ્યારે ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો હતો. ત્રણ મહિનામાં 120328 કુપોષિત બાળકોનો જન્મ થયો હતો. રાજ્યમાં “વધારે પડતું ઓછું વજન-અતિ ઓછું વજન” ધરાવતા અતિ કુપોષિત 25,121 બાળકો હતો. હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશનના ડેટા મુજબ વીતેલા 91 દિવસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 15, કચ્છમાં 11, બનાસકાંઠા અને દાહોદમાં 10, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા 7, ભરૂચ 3 અને નર્મદામાં 1 માતાનું પ્રસૂતા માતાઓનું પ્રસુતિ વેળા મૃત્યુ થયું હતો.

સૌથી વધુ 215 નવજાત શિશુ દાહોદ જિલ્લામાં મૃત્યુ પામ્યા હતો. જે બાદ અમદાવાદ કોર્પોરેશનમાં 199, બનાસકાંઠામાં 1166, કચ્છ 165, મહેસાણામાં 152, આણંદ 113, સાબરકાંઠા 105, વડોદરા 73, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરત 56, કોર્પોરેશન 58, ભરૂચ 69, અમદાવાદ 65 નોંધાયા હતો. ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય હતો.

આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય હતો આ વાસ્તવિકતા હતો. હતોલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત હતો તેમ સરકાર જણાવી રહી હતો જાે સાચી રીતે કુપીષિત બાળકો અને મહિલાઓનો સાચો સર્વે થાય તો આ આંકડો અનેકગણો સામે આવે તેમ હતો. આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક હતો.

માત્ર એક વર્ષમાં દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 15,191 હતો, જ્યારે નર્મદામાં આ આંકડો 12,673 હતો. આ બંને જિલ્લામાં અતિ ઓછા વજનના બાળકોની સંખ્યા પણ સૌથી વધુ હતો.

2022માં ગુજરાતમાં કુપોષિત શીશુઓને બચાવવા માટે રાજય સરકાર 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલા બાળકોના સારવાર માટે રાજય સરકાર તરફથી રોજના 7000 પ્રમાણે 7 દિવસ સારવારના 49000 રૂપિયાની સહાય કરાશે. સાથે જ બાળક સાથેની માતાનો રહેવાનો તેમજ ભોજન ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવામાં આવશે.

નવા જન્મેલા બાળકોમાં કુપોષણ:
રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1535 બાળકો જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી ઓછા 80 બાળકો તેનો શિકાર બન્યા હતો. જ્યાં સ્થિતિ ભયાનક હતો એવા જિલ્લામાં અમદાવાદ કોર્પોરેશનમાં 1445, રાજકોટ કોર્પોરેશનમાં 1376, વડોદરા કોર્પોરેશનમાં 1153 એન જુનાગઢ કોર્પોરેશનમાં 1070 બાળકો હતોલ્લા એક મહિનામાં કુપોષિત SAM-severe accurate malnutrition નો શિકાર બની જન્મ્યા હતો.

મહાનગરો ચિંતાજનક :
સરકાર મીડ ડે મીલ જેવા કાર્યક્રમો ચલાવી બાળકોને પૂરતું પોષણ આપવાની વાત કરે હતો સાથે સાથે રાજ્યનાં કુપોષણના આંકડા બહુ ચિંતાજનક હતો. ગામડાઓ કરતા મહાનગરોમાં કુપોષણની સ્થિતિ વધુ ચિંતાજનક હતો જ્યાં અમદાવાદમાં 1,925 બાળકો કુપોષણનો શિકાર હતો જ્યારે સુરતમાં 5318, રાજકોટમાં 3021, વડોદરામાં 6154 બાળકો કુપોષિત બાળકો હતો.

જન્મથી ઓછું વજન
સમગ્ર રાજ્યમાં હતોલ્લા એક મહિનામાં 5881 જેટલા બાળકો જન્મથી જ ઓછું વજન ધરાવતા- low birth weight વાળા જન્મ્યા. આ બાળકોમાં મહેસાણામાં 328 બાળકો, ભરૂચમાં 303 બાળકો અને આણંદમાં 299 બાળકો જન્મથી જ ઓછું વજન ધરાવતા હતો.

ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત:
2022માં કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત હતો જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં હતો. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં હતો જેમાં અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 હતો જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 હતો. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો હતો.

સરકારના પ્રયત્ન:
કૂપોષણનું ભારણ ઘટાડવા સમગ્ર ગુજરાત રાજ્યમાં કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન મિશન મોડ પર શરૂ કરવામાં આવેલ હતો. નવજાત શિશુ થી લઈને 6 વર્ષ સુધીના બાળકને અને તમામ અતિગંભીર કુપોષિત બાળકોને આ લાભ આપવામાં આવે હતો. આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મળશે અને શહેરી વિસ્તારમાં પણ આરોગ્ય મહાનગરના કેન્દ્રોમાં આ યોજનાનો લાભ મળી શકશે.

જિલ્લામાં બાળ જન્મ મૃત્યુદર દર હજાર બાળકે વર્ષ 2015-16માં 34.1, વર્ષ 2016-17માં 31.6 અને વર્ષ 2017-18માં 27.9 હતો. બાળજન્મ મૃત્યુદર નીચે લઇ જવાના ભાગરૂપે બાલસખા- 3 યોજના અમલી બનાવાઈ હતો. જેમાં નવજાત શિશુઓને થતી સમસ્યાના કિસ્સામાં ખાનગી બાળરોગ નિષ્ણાતની હોસ્પિટલમાં સરકારના ખર્ચે સારવાર ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવ્યું હતો. ઓછા વજન સાથે જન્મેલ બાળકોને ખાનગી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતના એન.આઈ.સી.યુ.માં દાખલ કરી બાળકની સારવારનો ખર્ચ તથા તેની સાથે એક વ્યક્તિને રહેવાની તથા જમવાની વ્યવસ્થા અને આનુસંગીક ખર્ચ માટે બાળરોગ નિષ્ણાતને રૂ. 49 હજાર ચૂકવવામાં આવશે. જેની બજેટમાં નાણાકીય જોગવાઇ કરવામાં આવી હતી.

—————-
2022 પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 39 ટકા બાળકો ઓછી ઉંચાઇવાળા નોંધાયા હતો. અખિલ ભારતીય સરેરાશ આંકડો 35.5 ટકા હતો જે પોતાની રીતે જ ઘણો ઊંચો હતો- પરંતુ ગુજરાત 39 ટકા સાથે તેના કરતાં પણ ખુબ જ ખરાબ સ્થિતિમાં હતો. ગુજરાતમાં 25 ટકાથી વધારે બાળકો નબળા હતો. ફરીથી આ આંકડો 19.3 ટકાના અખિલ ભારતીય સરેરાશથી ઘણો વધારે હતો. ગુજરાતમાં લગભગ 40 ટકા બાળકો પોતાની ઉંમરના હિસાબથી ઓછું વજન ધરાવે હતો- આની સરખામણી ભારતીય સરેરાશ 32 ટકાથી વધારે હતો. ભારતના સરેરાશ સરખામણીના સૌથી ખરાબ ધોરણોવાળા કેટલાક ગરીબ રાજ્ય સામેલ હતો, પરંતુ તથ્ય તે હતો કે પોતાને ડબલ એન્જિન સરકાર ગણાવતું ગુજરાત પોતાના બાળકોને પર્યાપ્ત પોષણ આપવામાં ગંભીર રૂપથી નિષ્ફળ રહ્યું હતો.

એવું પણ જાણવા મળ્યું હતો કે અખિલ ભારતીય સ્તર પર 11 ટકાથી વધારેની સરખામણીમાં 6થી 23 મહિનાના આયુ વર્ગમાં માત્ર લગભગ 6 ટકા શિશુઓને પર્યાપ્ત આહાર મળી રહ્યો હતો. આ નાના બાળકો માટે પર્યાપ્ત આહારનો અર્થ, સ્તનપાન કરનારા બાળકોને 4 અથવા વધારે ભોજન સમૂહ અને ન્યૂનતમ ભોજનની પ્રાપ્તિથી હતો, બિન-સ્તનપાનવાળા બાળકોને ઓછામાં ઓછા 3 શિશુ અને નાના બાળકોના સમૂહ (જે અન્ય દૂધ અથવા દૂધ ઉત્પાદકો સાથે ખવડાવવામાં આવે હતો)ના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે હતો, જેને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ન્યૂનત્તમ ભોજનના રૂપમાં આપવામાં આવે હતો, આમ 6-8 મહિનાનાન સ્તનપાન કરનારા શિશુને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ઠોસ અથવા અર્ધ-ઠોસ ભોજન આપવામાં આવે હતો અને 9-23 મહિનાના સ્તનપાન કરનાર બાળકોને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ઠોસ અથવા અર્ધ-ઠોસ ભોજન આપવામાં આવે હતો, ઓછામાં ઓછા ચાર ખાદ્ય સમૂહોને અર્ધ-ઠોસ ખાદ્ય પદાર્થ કહેવામાં આવે હતો, જેમાં દૂધ અથવા દૂધ ઉત્પાદ ખાદ્ય ચીજ-વસ્તુઓ સામેલ નથી.

જેમ કે ઉપરોક્ત આંકડાઓથી સરળતાથી સમજી શકાય હતો કે ભારતમાં મોટા પ્રમાણમાં બાળકો કુપોષણના શિકાર હતો. કેટલાક રાજ્ય ખુબ જ શાનદાર રીતે કામ કરે હતો, જ્યારે અન્ય ખરાબ સ્થિતિમાં હતો. આશ્ચર્યની વાત તે હતો કે, આપણું ગુજરાત આ બાબતે સૌથી ખરાબ રાજ્યોમાં આવે હતો. પીએમ મોદી ઈચ્હતો હતો કે ગુજરાતી પોતાના રાજ્ય પર ગર્વ કરે અને મોટા ભાગે આરોપ લગાવે હતો કે રાજનીતિથી પ્રેરિત ટીકાકારો ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરે હતો. પરંતુ આ આંકડાઓ સ્પષ્ટ કરે હતો કે ગુજરાતી બાળકોને રાજ્યમાં સત્તાધારી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલા મોડલની નીતિઓના કારણે ગંભીર રૂપથી કુપોષિત બનાવી દીધા હતો.

મહિલાઓ અને બાળકોમાં એનીમિયા એટલે લોહીની ઉણપ

એક વધુ પેરામીટર જે અધ્યયન લાયક હતો તે એનીમિયા હતો. રક્તમાં આયરનની ઉણપના કારણે બાળકોમાં માનસિક અને શારીરિક બંને રીતની વિકારાત્મક કમીનું કારણ બને હતો. એનએફએચએસ-5ના આંકડાઓથી ખ્યાલ આવે હતો કે પાંચ વર્ષથી ઓછી ઉંરમના 80 ટકા બાળકો એનીમિયાથી પીડિત હતો. આ ભારતીય સરેરાશથી પણ કફોડી સ્થિતિમાં હતો- જેના ગુજરાતના બાળકોના આંકડા ચોંકાવનારા હતો- જે લગભગ 67 ટકા હતો. સર્વેમાં જાણવા મળ્યું હતો કે બાળકોને આ ઉણપ તેમની માતા પાસેથી વારસામાં મળે હતો- લગભગ 63 ટકા ગર્ભવતી મહિલાઓને એનીમિયા હતું, જ્યારે દેશભરમાં આ સરેરાશ લગભગ 52 ટકા હતો. અસલમાં ગુજરાતમાં પ્રજનન આયુ વર્ગ (15-49 વર્ષ)ની બધી મહિલાઓમાંથી 65 ટકા એનીમિયા પીડિત હતી, જે ભારતીય સરેરાશ 57 ટકાની સરખામણીમાં ખુબ જ વધારે હતો.

2021માં દેશનાં છ વર્ષ સુધીના ૯ લાખ બાળકો ગંભીર કુપોષણના શિકાર : સરકાર

નવીદિલ્હી: દેશનાં છ મહિનાથી છ વર્ષની ઉંમરના બાળકોમાંથી ૯ લાખથી વધારે બાળકો અત્યંત ગંભીર રીતે કુપોષિત છે. તેમાંથી ૪૪ ટકા એટલે કે ૩,૯૮,૩૫૯ બાળકો એકમાત્ર ઉત્તરપ્રદેશ રાજ્યના છે. કેન્દ્ર સરકાર વતી મહિલા અને બાળવિકાસ વિભાગના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ હકીકત જણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ દરમિયાન પોષણ માટે ફાળવવામાં આવેલા કુલ ભંડોળમાંથી ૪૦ ટકા (૫,૩૧૨ કરોડ રૃપિયા) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવ્યા હતા.

છ મહિનાથી છ વર્ષની ઉંમરના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવેલા માર્ચ ૨૦૧૮ના પોષણ અભિયાન છતાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી તેમાંથી માત્ર ૫૬ ટકા (૨,૯૮૫.૫૬ કરોડ) રૃપિયા ખર્ચ થઈ શક્યા છે. યુનિફાઇડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ર્સિવસના પોષણ અભિયાન હેઠળ છ મહિનાથી છ વર્ષ સુધીના અત્યંત કુપોષિત બાળકોને પૂરતો પોષક આહાર આપવામાં આવે છે.

આ અભિયાનનું ધ્યેય ૨૦૨૨ સુધી દેશમાં ઓછા વજન સાથે જન્મેલા, પંગુ અને કુપોષિત બાળકોની સંખ્યા દર વર્ષે બે ટકા લેખે ઓછી કરવાનું અને છ વર્ષથી મોટા બાળકો અને મહિલાઓમાં કુપોષણ દર વર્ષે ૩ ટકા લેખે ઓછું કરવાનું છે. કોરોના પેન્ડેમિકના કારણે જગતમાં બેરોજગારી પારાવાર વધી જતાં આવક વગર ભૂખે મરતાં લોકોની સંખ્યા વધશે. આ વર્ષે જગતમાં ભૂખમરો ૩૩ ટકા વધી જશે એમ યુએસના ખેતી વિભાગે કરેલા અભ્યાસ પછી જાહેર કર્યું હતું. મધ્યમ અને ઓછી આવકવાળા ૭૬ દેશોમાં ફૂડ સિક્યુરિટીની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ દેશોમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં ૨૯.૧ કરોડ લોકોનો ઉમેરો થશે.

અમદાવાદમાં 430 ગ્રમા વજનની જન્મેલી દક્ષિતા જન્મ સાથે 54 દિવસથી મોત સામે સંઘર્ષ કરીને જીંદગી જીતી

બાળકો સુધી પ્રદૂષણ
પ્રદૂષણની વધતી જતી માત્રાના લીધે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. બાળકોના શારિરીક માનસિક વિકાસમાં પ્રદૂષણ અડચણ બની રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના અહેવાલ મુજબ, પ્રદૂષણની બાળકો પર વિપરીત અસર થઈ રહી છે. આ અહેવાલ મુજબ, વર્ષ 2016મા પ્રદૂષણના કારણે એક લાખથી વધુ (1,01, 788.2) બાળકોના મોત થયા હતા.

ચીનમાં પ્રદૂષણથી વર્ષે 16 લાખ મોત થાય છે

‘ઍર પૉલ્યૂશન ઍન્ડ ચાઇલ્ડ હેલ્થ: પ્રિસ્ક્રાઈબિંગ ક્લિન ઍર’ નામે તૈયાર થયેલા અહેવાલમાં પ્રદૂષણના કારણે વધી રહેલી બીમારીઓ અંગે ચેતવણી આપવામાં આવી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, બહારની હવામાં રહેલા પર્ટિક્યૂલેટ મેટર (પીએમ) 2.5ના કારણે પાંચ વર્ષની ઉંમરના સૌથી વધુ બાળકોના ભારતમાં મોત થયા છે.

પર્ટિક્યૂલેટ મેટર ધૂળ અને ગંદકીના સુક્ષ્મ કણ છે, જે શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે.

પ્રદૂષણના કારણે ભારતમાં 60,987, નાઇજીરિયામાં 47,674, પાકિસ્તાનમાં 21,136 અને કોંગોમાં 12.890 બાળકોના મોત થયા છે.

યુનિસેફ
ગુજરાતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આર્થિક વિકાસમાં તે ત્રીજા ક્રમે આવતું હોવા છતાં વિકાસ અસમાન રહ્યો છે. આદિજાતિ, દરિયાઈ, રણ અને પહાડી વિસ્તારમાં ગરીબીનું સ્તર હજુ પણ રાજ્યની સરેરાશ કરતું વધુ છે.

નવજાત શિશુઓના મૃત્યુ અને પ્રસૂતા મૃત્યુદરમાં સુધારો ખૂબ જ ધીમો છે. કુપોષણ, સંપૂર્ણ રસીકરણનો ખરાબ વ્યાપ, ઘટી રહેલો જાતીય ગુણોત્તર અને બાળલગ્નો ગુજરાતમાં દરેક બાળકના માનવ વિકાસ પરિણામોના સુધરને આડે પડકારરૂપ બની રહ્યાં છે.

ગુજરાતે પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે પરંતુ નવજાત શિશુઓનો મૃત્યુદર હજુ ઘણો વધારે છે. પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના મૃત્યુમાં તે 63 ટકા હિસ્સો ધરાવે છે. છોકરાઓ કરતાં છોકરીઓના મૃત્યુ વધુ થાય છે.

સ્પેશિયલ ન્યૂબોર્ન કૅર યુનિટ્સ સુધીની પહોંચ સુધરી રહી છે પરંતુ પ્રસૂતા અને નવજાત શિશુઓની કાળજી સંબંધિત ગુણવત્તા એ મોટી ચિંતાનો વિષય છે.અંતરિયાળ વિસ્તારોમાં વસતા સમુદાયોમાં સંપૂર્ણ રસીકરણ હજુ પણ ખૂબ જ ઓછું છે, ખાસ કરીને આદિજાતિ, દરિયાકાંઠાના તથા ખારાપાટના વિસ્તારો તેમજ શહેરી ઝૂંપડપટ્ટી અને સ્થળાંતર કરીને આવેલા બાળકોમાં સંપૂર્ણ રસીક્રણ ખૂબજ ઓછુ છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી નીચેની વયના બાળકોમાં ઠીંગણાપણાનું સ્તર ઘટ્યુ હોવા છતાં લગભગ 39 ટકા બાળકો હજુ પણ લાંબા સમયથી કુપોષિત છે અથવા તો ઠીંગણા છે. વર્ષ 2006થી 2016ના સમયગાળા દરમિયાન બાળકોમાં ગંભીર કુપોષણમાં થયેલો વધારો બાળકોના અસ્તિત્વ સામે જોખમ પેદા કરી રહ્યાં છે. ફક્ત 50 ટકા બાળકોને જ જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ પ્રાપ્ત થાય છે.

ગુજરાતે વર્ષ 2018-19 દરમિયાન 100 ટકા જાહેરમાં શૌચ મુક્ત (ઓડીએફ-)નો દરજ્જો પ્રાપ્ત કરી લીધો હતો પરંતુ વિવિધ સમુદાયમાં આ દરજ્જાને જાળવી રાખવો એ પડકારજનક છે. ઉદાહરણ તરીકે, લગભગ 83.2 ટકા શાળાઓ ઉપયોગમાં લઇ શકાય તેવા શૌચાલયો ધરાવે છે પરંતુ તેની જાળવણી હજુ પણ પડકારજનક બની રહી છે. રાજ્યે અંતરિયાળ વિસ્તારોમાં વસતા સમુદાયો માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં સારી પ્રગતિ સાધી હોવા છતાં જળસ્રોતોનું સૂક્ષ્મજીવો અને રસાયણોથી થતું દૂષણ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબત એક મોટા પડકારનું સર્જન કરે છે.

ગુજરાતે શિક્ષણ અને ખાસ કરીને શિક્ષણની પહોંચ, આંતરમાળખાં અને શાળાપ્રવેશના દરોમાં પ્રભાવશાળી પ્રગતિ સાધી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને એકલવ્ય ટ્રાઇબલ સ્કુલ જેવા કાર્યક્રમોએ વંચિત બાળકો, ખાસ કરીને કન્યાઓ સુધી શિક્ષણ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા હજુ પણ એક પડકાર છે.

આદિજાતિ, દરિયાકાંઠા, ખારાપાટ અને પહાડી વિસ્તારોમાં બાળકો દ્વારા શાળા છોડી દેવી એ સમસ્યા છે, જ્યારે કેટલાક સમુદાયોમાં બાળલગ્ન બાળકો અને ખાસ કરીને કન્યાઓના શાળા છોડી દેવાની સમસ્યામાં વધારો કરે છે. સંકલિત બાળ વિકાસ સેવા કાર્યકરો અને ખાનગી બાળમંદિરોના શિક્ષકોની અયોગ્ય પાત્રતા, અયોગ્ય નિરીક્ષણ પ્રણાલી અને અને ડેટાની અનુપલબ્ધતાને કારણે દરેક બાળક માટે ગુણવત્તાસભર પ્રારંભિક શિક્ષણ સુનિશ્ચિત કરવું એ પડકારજનક છે.

ગુજરાતમાં બાળલગ્નો હજુ પણ વ્યાપકપણે પ્રવર્તમાન છે, અતિ ધનાઢ્ય પરિવારોની સરખામણીએ અત્યંત ગરીબ પરિવારની કન્યાઓના લગ્ન વહેલા થઈ જવાની શક્યતા ચાર ગણી વધુ છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે (એનએફએચએસ – 4) મુજબ, 20-24 વર્ષ વચ્ચેની વયની અંદાજે 24.9 ટકા સ્ત્રીઓના લગ્ન 18 વર્ષની કાયદામાન્ય વય કરતાં વહેલાં થઈ જાય છે.

બાળકો દ્વારા સામનો કરવામાં આવતી અન્ય સમસ્યાઓમાં બાળમજૂરી, બાળકો વિરુદ્ધ આચરવામાં આવતી હિંસા અને શહેરી ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં બાળકો માટેની સેવાઓ સુધીની પહોંચના અભાવનો સમાવેશ થાય છે.

બાળઅધિકારો અને સુખાકારીને આગળ વધારવી
બાળકોના અધિકારો અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે યુનિસેફ ગુજરાત રાજ્ય સરકાર અને અન્ય હિતધારકો સાથે ભેગા મળીને કામ કરી રહ્યું છે.
વર્ષ 2018-2022 માટેના અમારા કાર્યક્રમની વ્યૂહરચના ગુજરાતના એસડીજી વિઝન 2030ને અનુરૂપ છે, જેમાં યુનિસેફ એક મહત્વનું સહભાગી છે અને તેણે યોગદાન પણ આપેલું છે. ગુજરાત કેટલાક એવા રાજ્યો પૈકીનું એક છે, જેણે આયોજનની પ્રક્રિયામાં માનવ વિકાસના મુદ્દાઓનો સમાવેશ કરવાની દિશામાં નક્કર પગલાં લીધાં છે. ગુજરાતમાં યુનિસેફ ખાનગી ક્ષેત્ર, સરકાર અને યુએન એજન્સી જીએવીઆઈ, મેડિકલ કૉલેજો તથા નાગરિક- સમાજિક્ સંગઠનો સાથે ભેગા મળીને કામ કરી રહ્યું છે.

યુનિસેફ બાળકનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગભેદ અને અન્ય અસમાનતાઓને દૂર કરવાના હસ્તક્ષેપોને પ્રાથમિકતા આપે છે. અમે કૌશલ્યવાન પ્રસૂતિ પરિચારિકાઓની ગુણવત્તા સુધારવાને, જોખમરૂપ ગર્ભાવસ્થા-તેની સાથે સંકળાયેલ જટિલતાઓની ગુણવત્તાયુક્ત સારસંભાળ અને સારવાર, નવજાત શિશુઓ માટેના સ્પેશિયલ કૅર યુનિટ સુધીની પહોંચ અને તેના પરિણામો સુધારવાને સહાયરૂપ થઇએ છીએ.

અમે પ્રમુખ કાર્યક્રમો અને વિકાસ માર્ગદર્શિકા તથા મહત્વના પોષણ હસ્તક્ષેપો અને કાર્યક્રમોના અમલીકરણ માટેની વ્યૂહાત્મક યોજનાને ટેકારૂપ થવા માટે વિવિધ મંત્રાલયો સાથે નિકટતાપૂર્વક કામ કરીએ છીએ. સ્તનપાનના વ્યવહારોને સુધારવા યુનિસેફ મધર્સ એબ્સોલ્યૂટ અફેક્શન (એમએએ) કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે કામ કરે છે. યુનિસેફએ દિવસમાં એકવખત સંપૂર્ણ આહાર યોજનાના નિયમનને સહાય પૂરી પાડી છે, જે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી માતાઓમાં પોષણને સુધારવા માટેનો એક હસ્તક્ષેપ છે.

યુનિસેફ અતિગંભીર કુપોષણ ધરાવતા બાળકો માટેની ફેસિલિટી અને સમુદાય-આધારિત વ્યવસ્થાપનના અમલીકરણ માટે સહાયરૂપ થાય છે. અમે કિશોરીઓ અને મહિલાઓ માટેના અઠવાડિક આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન (ડબ્લ્યુઆઇએફએસ)ના વ્યાપ અને ગુણવત્તા સુધારવાને પણ સમર્થન પૂરું પાડી રહ્યાં છે.

બાળપણના પ્રારંભિક અભ્યાસક્રમને વિકસાવવા સહિત આંગણવાડી તાલીમ કેન્દ્રોના સંસ્થાગત સુદ્રઢીકરણ કરવા માટે અમે ટેકનિકલ મદદ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

શિક્ષણની પ્રાપ્તિને આડે રહેલા આર્થિક અને સામાજિક અવરોધોને ઘટાડવા માટે યુનિસેફ વાલીઓ અને બાળકો એમ બંનેને સમાવતી સંકલિત સામાજિક સુરક્ષા પ્રણાલીનું નિર્માણ કરવાને પણ પ્રાથમિકતા આપે છે. માધ્યમિક શિક્ષણ સુધીની પહોંચને વધારવા માટે પુરાવા-આધારિત હિમાયત કરવામાં આવે છે. અમે યુવાનોની સંલગ્નતા અને સમુદાય-આધારિત સંગઠનો મારફતે શાળા છોડી ચૂકેલા બાળકો અને શાળાએ અનિયમિત આવતા બાળકોના રાજ્ય અને જિલ્લા સ્તરના મેપિંગને સમર્થન પૂરું પાડીએ છીએ.અમે શાળા છોડી ચૂકેલા બાસ્ળકો સુધી પહોંચવા અને શાળા છોડી દેવાની સંભાવના ધરાવતા બાળકોને શાળામાં જાળવી રાખવા સ્થિતિસ્થાપક, સમાવેશી શિક્ષણ મોડલનો ઉપયોગ કરવા માટે રાજ્યના વિવિધ વિભાગો સાથે સહયોગ સાધીએ છીએ.

પાત્રતા ધરાવતા બાળ સંરક્ષણ કાર્યદળને વિકસાવવા મારફતે અમે બાળકોને સલામત રાખવા માટે તંત્રને સુદ્રઢ બનાવવાની દિશામાં કામ કરીએ છીએ. ન્યાયપાલિકા, નાગરિક સમાજ અને સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સની સાથે વકાલત શોષણ, હિંસા અને અત્યાચાર વિરુદ્ધ બાળકોનું સંરક્ષણ કરવા સાથે સંકળાયેલ કાયદાની મહત્વની જોગવાઈઓના કડક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

યુનિસેફ કુટુંબની છત્રછાયા વગરના અને ત્યજી દેવામાં આવેલા બાળકો માટે રાજ્ય દ્વારા સંચાલિત પાલક માતા પિતા (પાલન-પોષણ સંબંધિત સારસંભાળ) સહિતની સામાજિક સુરક્ષા યોજનાઓ સાથેના જોડાણને સમર્થન પૂરું પાડે છે. અમારી હિમાયત સારસંભાળ માટે અપનાવવાના ગુણવત્તા માપદંડો પર કેન્દ્રીત છે અને તે આવાસીય કૅર સેટિંગ્સનું પાલન કરે છે.

સમાવેશી સામાજિક નીતિ એ કન્ટ્રી પ્રોગ્રામ 2018-22માં ઓળખી કાઢવામાં આવેલ એક નવું પરિણામ છે. અમારો ઉદ્દેશ્ય સંકલિત સામાજિક નીતિ અને સંરક્ષણ પ્રણાલીઓને સુદ્રઢ બનાવવાનો છે, જે બાળકની જરૂરિયાતો અને ભેદ્યતાને અસરકારક રીતે પ્રતિભાવ આપે છે.

માસિક દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થાપન (એમએચએમ) અંગેનો દરમિયાનગીરી કાર્યક્રમ ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ બ્લૉકના પ્રતાપનગરમાં આવેલ શેઠ શ્રી એસ. આર. અગ્રવાલ વિદ્યાલયમાં ચલાવવામાં આવે છે.
UNICEF/UN0269632/Hajra
માસિક દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થાપન (એમએચએમ) અંગેનો દરમિયાનગીરી કાર્યક્રમ ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ બ્લૉકના પ્રતાપનગરમાં આવેલ શેઠ શ્રી એસ. આર. અગ્રવાલ વિદ્યાલયમાં ચલાવવામાં આવે છે.
યુનિસેફના તમામ કાર્યક્રમ ક્ષેત્રોમાં બાળકો અને મહિલાઓના અધિકારોને સંબોધવા ક્રૉસ-કટિંગ હસ્તક્ષેપોનું નિર્માણ બે જીવનચક્ર તબક્કાઓ (પ્રારંભિક બાળ વિકાસ (0-6 વર્ષ) અને કિશોરારાવસ્થામાં સશક્તિકરણ (10-19 વર્ષ)ની આસપાસ થયેલું છે.

રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની છત્ર હેઠળ યુનિસેફ સ્પેશિયલ ન્યૂબોર્ન કૅર યુનિટમાંથી ડિસ્ચાર્જ થયેલા પ્રીટર્મ (નિશ્ચિત સમય કરતાં વહેલા જન્મેલા) અને લૉ બર્થ વેઇટ (ઓછું વજન ધરાવતા) શિશુઓના અસ્તિત્વ ટકાવી રાખવાનું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.તેને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન ક્લિનિક્સ ખાતે વિકાસ સંબંધિત વિલંબને ઓળખી કાઢવા અને સારસંભાળ લેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવે છે.યુનિસેફનો ઉદ્દેશ્ય બાળપણના પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપવાના મહત્વ અંગે વાલીઓ અને કાળજી લેનારાઓમાં જાગૃતિ વધારવાનો છે.

ગુજરાત ભૂકંપ, પૂર, વાવાઝોડા, સ્વાઇન ફ્લૂ જેવા રોગચાળા અને દુષ્કાળ જેવી હોનારતોથી સંકટગ્રસ્ત છે. યુનિસેફ આવી હોનારતો દરમિયાન બાળકો કેન્દ્રી જોખમોને ઓળખવા માટે મેપીંગ તૈયાર કરવા તેમજ બાળકો-કેન્દ્રી હોનારત જોખમોના મૂલ્યાંકનને સંસ્થાગત બનાવવામાં રાજ્યને સહાયરૂપ થાય છે. હોનારતોના જોખમને ઘટાડવા પર કામગીરી એ અમારું મુખ્ય ક્ષેત્ર છે, જે આગળ ઉપર જાહેર સ્વાસ્થ્ય કટોકટી અને રોગચાળાઓ માટેની કટોકટી સજ્જતા સહિત સ્વાસ્થ્ય પ્રણાલીને સક્ષમ બનાવે છે. અમે સમુદાયોમાં સલામત પાણી, સ્વચ્છતા અને આરોગ્ય વ્યવહારો જેવી બાબતો પર જાગૃતિ, જ્ઞાન અને કૌશલ્યોને વધારવા મારફતે (ખાસ કરીને તણાવપૂર્ણ સમયમાં) આવા સમુદાયોને વધુ સ્થિતિસ્થાપક બનવા સમર્થન પૂરું પાડીએ છીએ.

22 અહેવાલો બાળકો અંગે સરકારની પોલ ખોલે છે ……

ગ્રામ્ય ગુજરાત ગરીબ બની ગયું છે
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%ab%8d%e0%aa%af-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97/

ગરીબ મહિલાઓ અને તેના કંગાળ બાળકો રાજનેતાઓનો શિકાર
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%93-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%82%e0%aa%97%e0%aa%be/

ગુજરાતમાં દુબળા બાળકોમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો, ગરીબી વધી હોવાનો સંકેત
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%ab%81%e0%aa%ac%e0%aa%b3%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/

ભૂખમરોનો ભોગ બનેલા આદિજાતિ
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%ab%82%e0%aa%96%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ad%e0%ab%8b%e0%aa%97-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%9c%e0%aa%be/

મેળામાં બે કરોડ લોકો ભેળસેળ વાળો ખોરાક ખાય છે
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%87%e0%aa%b3%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%ad%e0%ab%87%e0%aa%b3%e0%aa%b8/

આફ્રિકન દેશની જેમ ગુજરાતના ગરીબ બાળકોને ખાવાનું મળતું નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%a8-%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%ab%87%e0%aa%ae-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/

સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%8c%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-30-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b/
વાયબ્રંટ ગરીબ ગુજરાત, ખોટી આર્થિક નીતિથી ગરીબી વધી
https://allgujaratnews.in/gj/%e0%aa%b5%e0%aa%be%e0%aa%af%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%82%e0%aa%9f-%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%96%e0%ab%8b%e0%aa%9f/

ભારતમાં શ્રીમંતાઈ અને ગરીબાઈ વચ્ચે અંતર વધી રહ્યું છે
https://allgujaratnews.in/gj/in-india-the-gap-between-wealth-and-poverty-is-increasing/

ગરીબ દેશના અમીર વડાપ્રધાન મોદી પાછળ જંગી ખર્ચ
https://allgujaratnews.in/gj/poor-country-spends-huge-money-on-the-rich-prime-minister-modi/

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબદાર
https://allgujaratnews.in/gj/why-poor-people-in-ahmedabad-considered-rich-weak-chief-minister-roopani-responsible/

ભૂખમરામાં ભારતનું 102મું સ્થાન, ભારત સરકારે નગ્નતા સ્વિકારવાના બદલે વિરોધ કર્યો
https://allgujaratnews.in/gj/indias-102nd-position-in-hunger-strike-indian-government-protests-instead-of-accepting-nudity/

ગુજરાતમાં માત્ર 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા, 6 હજાર બાળકોના મોત
https://allgujaratnews.in/gj/maternity-benefits-6000-children-died/

કુપોષણ મુક્ત બનાવવાના સપનાઓ વચ્ચે મધ્યાહન ભોજનના રસોડામાં બે માસથી ચણા જ નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%81%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa/

કુપોષણ ધરાવતાં 74 ટકા બાળકોને તાવ, પેટમાં દુઃખાવો, ચામડીના રોગો હોય છે
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%81%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%a7%e0%aa%b0%e0%aa%be%e0%aa%b5%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-74-%e0%aa%9f%e0%aa%95%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b/

લોહતત્વની ગોળીઓ નથી, કુપોષણના નામે રૂપાણી પ્રજાને ગપગોળાની ગોળી પીવડાવે છે
https://allgujaratnews.in/gj/no-iron-pills/

કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ
https://allgujaratnews.in/gj/malnutrition-children-increased-to-3-83-lakhs-malnutrition-failed/

ગુજરાતમાં 10 લાખ બાળકો અને મહિલાઓ કોરોના સમયમાં કુપોષણનો ભોગ બની શકે
https://allgujaratnews.in/gj/one-million-children-and-women-in-gujarat-may-suffer-from-malnutrition-in-korona-time/

૧૭,૭૦૧ કિશોરીઓને આયર્નની ગોળી, એક જ દિવસે ગળાવીને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્‍સમાં સ્થાન
https://allgujaratnews.in/gj/%e0%ab%a7%e0%ab%ad%e0%ab%ad%e0%ab%a6%e0%ab%a7-%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80%e0%aa%93%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%af%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80/

42 લાખ કુપોષિત લોકો માટે ટેક હોમ રાશન પ્લાન્ય
https://allgujaratnews.in/gj/42-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%95%e0%ab%81%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%9f%e0%ab%87%e0%aa%95/

મુખ્ય પ્રધાન રૂપાણીનાં રાજકોટમાં કુપોષિત 3021 બાળકો
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0/

151 કુપોષિત બાળકોને ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેંટરમાં તંદુરસ્ત થયા
https://allgujaratnews.in/gj/151-%e0%aa%95%e0%ab%81%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0/