ખૂની પોરબંદર, હવે ખંડણીખોર
Killer Porbandar, now extortionist हत्यारा पोरबंदर, अब रंगदारी मांगने वाला
અમદાવાદ
પોરબંદરમાં એક સમયે ખૂન કરવા તે સામાન્ય હતું. પોરબંદરનું નામ ગેંગોને લીધે બદનામ હતું, શેરીએ, ગલીએ ધાણીફૂટ ગોળીબાર થતા અને ગેંગવોરમાં ખૂન થતા.ગાંધી ભૂમિમાં ગુંડાઓની ખુની ગેંગ તો ખતમ થઈ પણ હવે ગુંડાઓ ખંડણીના રવાડે ચઢી ગયા છે. હવે ખૂનામરકી ઓછી થઈ છે પણ ટપોરી ગેંગ...
ગુજરાતમાં ભાજપનું વાહન યાત્રાનું રાજકારણ
BJP's Vahan Yatra Politics in Gujarat
કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા
13 સપ્ટેમ્બર 2024
દિલીપ પટેલ દ્વારા
ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યા...
ગાંધીજી પહેલાં ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા
Before Gandhiji, the tribals of Gujarat defeated the British गांधी जी से पहले गुजरात के आदिवासियों ने अंग्रेजों को हराया था
બીબીસી ગુજરાતી, આભાર સાથે
9 મે 2023
1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી.
આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અન...
ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર
ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી
9 સપ્ટેમ્બર 2024
મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે
સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો.
બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...
ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી
અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024
બીબીસી ગુજરાતીના આખાભાર સાથે
ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...
આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ
રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ.
વિશ્વ આદિવાસી દિવસ.
આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...
બુલેટટ્રેનના પાટા નીચે કચડાતી રમેશભાઈની ખેતી
લેખક - રત્ના
85 વર્ષના રમેશભાઈ મનુભાઈ પટેલ પૈતૃક મકાન ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા દંતલી ગામમાં છે. તેનો જન્મ 82 વર્ષ પહેલા આ રૂમમાં થયો હતો. રૂમ સાથે ભાવનાત્મક લગાવ છે. તે રૂમ, તેમનું ઘર અને આજુબાજુના ખેતરો, જ્યાં તેમનો પરિવાર ચોખા અને શાકભાજીની ખેતી કરે છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માર્ગમાં નાશ થયો છે.
આ ટ્રેન માત્ર 3 કલાકમાં 508 કિલોમીટરનું અં...
જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી
પાર્થ એમ એન
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે
57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...
3300 એકર જમીન પર 35 વર્ષથી હક્કની ખેતી કરવાનું અનોખું આંદોલન
15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે A unique movement on 3300 acres of land, tricolor flag hoisted
35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી
કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લ...
અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે
1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway
6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે
6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે
દિલીપ પટેલ
અમદાવાદ, 3 ઓગસ્ટ 2024
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...
તાનાશાહના જુલમી ત્રણ કાયદા
Three laws of dictator तानाशाह के तीन कानून
હવે ગાંધીજીનું અપમાન કરો, તો ગુનો નહીં બને
પોલીસ ગમે ત્યારે પકડીને 90 દિવસ સુધી જેલમાં નાખી શકે
ત્રણ ફોજદારી કાયદા 1 જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે
અમદાવાદ, 2 જુલાઈ 2024
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ત્રણ કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી સારી જોગવાઈઓ કરવામાં આવી છે. તેની સારી બાબ...
આનંદીબેન પટેલના જમાઈએ પચાવેલા ગાંધીજીના 21 મકાનો આખરે ખાલી કરવા પડ્યા
आनंदीबेन पटेल के दामाद ने गांधीजी के जो 21 घर कबजा किया था, वे आखिरकार खाली हो गए 21 houses of Gandhiji, Anandiben Patel's son-in-law have finally been vacated
અનેક મકાનો તોડી પડાયા છે
મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે આનંદીબેનના જમાઈની સામે તપાસ કરવા સીટ રચ્યા બાદ શરણે આવ્યા
દિલીપ પટેલ
અમદાવાદ, 24 જુન 2024
આનંદીબેન પટેલના જમાઈ અને દિકરી ...
ગાંધી આશ્રમમાં મકાનો ખાલી કરવાનું કલેક્ટરનું કૌભાંડ
Gandhi Ashram house eviction scam गांधी आश्रम में मकान खाली कराने का घोटाला
અમદાવાદ, 20 મે 2024
નવો સાબરમતી આશ્રમ બની રહ્યો છે. જેમાં 289 મકાનો ખાલી કરાવવા માટે સરકારે વળતર આપ્યું છે. એક મકાનના 60 લાખથી 1.20 કરોડ સુધીની રકમ કુટુંબ દીઠ કે મકાન દીઠ ચૂકવાઈ છે. તેમાં મોટું કૌભાંડ થયું છે. ઓછામાં ઓછા 18 મકાનો એવા છે કે જેને વળતર મળી શકે તેમ ન હતુ...
અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો
દિલીપ પટેલ
ગાંધીનગર, 12 મે 2023
હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા.
રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...
ગુજરાતમાં 13 લાખ હેક્ટર જમીન પરના 58 પ્રોજેક્ટ સામે 20 લાખ લોકોનો વિરો...
ढाई लाख करोड़ का निवेश विवादों में, गुजरात में 13 लाख हेक्टेयर जमीन पर 58 परियोजनाओं के विरोध में 20 लाख लोगों ने किया विरोध
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
ગુજરાતમાં 58 પ્રોજેક્ટસ એવા છે જેમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આવા ચાલુ તકરાર પ્રોજેક્ટ કે જે મોટા ભાગે માળખાગત પરિયોજનાઓ છે. જેમાં 20 લાખ 32 હજાર 249 લોકો અસરગ્રસ્ત છે. જેમાં 12 લાખ 86 ...