ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...
https://youtu.be/FgeqmPHjhhs
ગાંધીનગર, 20 માર્ચ 2020
ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2020
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...
ગોડસેને મહાન ચીતરતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મમાં સરદાર પટેલની જેલની ડાયરી...
દિલીપ પટેલ
ગોડસેને મહાન બનાવવા માટે ગાંધીજીની જેલ યાત્રાની ફિલ્મ ભાજપના છુપા ફંડથી કરોડોના ખર્ચે બની રહી છે. જેમાં ગાંધીજીને જેલમાં કેદી તરીકે બતાવાયા છે અને તેની ઉલટ તપાસ વકીલોની 12 સભ્યોની પેનલ કરી રહી હોય એવા દ્રશ્યો છે. આ દ્રશ્યોમાં સાબરમતી જેલનું પણ દ્રશ્ય છે. જેમાં સરદાર પટેલ પણ આવે છે. જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા હતા. સરદાર પટેલે જ...
દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો
સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને
ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆર...
ગોડસેને આગળ ધરીને અમિત શાહ – સરકારનું ગાંધીજી સામે ગેરીલા યુદ્ધ
એક્ઝીટ પોલમાં મોદી સરકાર આવી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યા તો સમગ્ર દેશમાં ઠેર ઠેર ગોડસે ને મહાન વિભુતિ તરીકે મહિમા મંડન શરૂ થયુ છે. સુરતમાં પુજ્ય મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેના જન્મ દિવસની ઉજવણીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ભાજપ સરકાર સમગ્ર ઘટનામાં ઢાક પીછોડો કરે, પગલા ન ભરે, તે શું દર્શાવે છે ?
મહાત્મા ગાંધીની વિચારસરણીને હટાવીને ગોડસેની...
ગાંધીજીના હત્યારા નાકમાં નથ પહેરનાર નથુની સુરતમાં આરતી ઊતારી
સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.’ તેની સામે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.' ત્યારથી વિવાદ ઊભો થયો છે. ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સાધ્વી સામે કોઈ પગલાં લીધા નથી. કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા માટે ન...
અમિત શાહે અમદાવાદમાં ગાંધીજીનું અપમાન કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસે બનાવાયેલા પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે રુ. ૫૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્કમટેક્સ જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે.
આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રે...
દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...
ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે.
The Hindu
The Print
All Gujarat News
Scroll
Free Press Journal
Dawn
News18
All Gujarat News
Satya Hindi
Nav Bharat Times
All Gujarat News
Mera News...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 માર્ચ 2020
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
બટાટાના ભાવ નીચે રહેતાં 20 ખેડૂતોની આત્મહત્યા
પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપ...
મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...
ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.
પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...
ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ.
રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...
ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ
તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો!
સાગર રબારી
સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...
ગુજરાતના ખેડૂતો વર્ષે રૂ.2250 કરોડ દેવુ ભરી શકતા નથી, નાણાં પ્રધાન
ખેડૂતો દર વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું એક વર્ષની લોન લે છે અને ૯૫ % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેનો મતલબ કે દર વર્ષે રૂ.2250 કરોડ ગુજરાતના ભરી શકતા નથી.
રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭ % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા...