હું છું ગાંધી: ૬૬ દેશમાં
આમ દેશ જવા વિદાય થયો. રસ્તામાં મોરીશ્યસ આવતું હતું. ત્યાં સ્ટીમર લાંબો વખત રોકાઈ હતી. તેથી મોરીશ્યસમાં ઊતર્યો ને ત્યાંની સ્થિતિનો ઠીક અનુભવ મેળવી લીધો. એક રાત ત્યાંના ગવર્નર, સર ચાર્લ્સ બ્રૂસને ત્યાં પણ ગાળી હતી.
હિંદુસ્તાન પહોંચ્યા પછી થોડો સમય ફરવામાં ગાળ્યો. આ સને ૧૯૦૧ની સાલ હતી. એ વર્ષની મહાસભા કલકત્તે હતી. દીનશા એદલજી વાચ્છા પ્રમુખ હતા. માર...
હું છું ગાંધી: ૬૫ દેશગમન
લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. દક્ષિણ આફ્રિકામાં બેઠો બેઠો હું કાંઈક સેવા તો જરૂર કરું, પણ ત્યાં મારો મુખ્ય ધંધો તો પૈસા કમાવાનો જ થઈ પડે એમ મને લાગ્યું.
દેશથી મિત્રવર્ગની ખેંચ પણ દેશ આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશ જવાથી મારો ઉપયોગ વધારે થઈ શકશે. નાતાલમાં મિ. ખાન અને મનસુખલ...
ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...
રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...
હું છું ગાંધી: ૬૪ શહેરસુધરાઈ – દુકાળફાળો
સમાજનું એક પણ અંગ અવાવરુ રહે એ મને હમેશાં ખૂંચ્યું છે. પ્રજાના દોષો ઢાંકીને તેનો બચાવ કરવો અથવા દોષો દૂર કર્યા વિના હકો મેળવવા એ મને હમેશાં અરુચતું લાગ્યું છે. તેથી દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ ઉપરનું એક તહોમત, જેમાં કંઈક વજૂદ હતું, તેનો ઇલાજ કરવાનું કાર્ય મારા ત્યાંના વસવાટના આરંભકાળમાં જ મેં યોજ્યું હતું. હિંદીઓ પોતાનાં ઘરબાર સ્વચ્છ નથી રાખતા ને...
ચોરી ન કરવી – અમદાવાદની વીવી પટેલ શાળામાં શિક્ષકો વગર પરીક્ષા આપ...
આ શાળામાં શિક્ષક વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, છતાં ચોરી થતી નથી
અમદાવાદમાં વિંદવાડી પાસે આવેલી વી.વી. પટેલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ એવી સ્કૂલ છે કે, જે શાળામાં પરીક્ષાના સમયે ક્લાસરૂમમાં માત્ર વિદ્યાર્થીઓ જ હોય છે અને તેઓ પરીક્ષા આપતા સમયે એક બીજા વિદ્યાર્થીની સાથે વાતચીત નથી કરતા, ચોરી નથી કરતા અને પરીક્ષાનું પેપર પૂરું થયા પછી તેઓ ઉત્તરવહી ટેબ...
હું છું ગાંધી: ૬૩ બોઅર યુદ્ધ
સને ૧૮૯૭થી ’૯૯ દરમિયાનના જિંદગીના બીજા અનેક અનુભવો છોડીને હવે બોઅર યુદ્ધ ઉપર આવું છું. આ યુદ્ધ જ્યારે થયું ત્યારે મારી પોતાની લાગણી કેવળ બોઅરો તરફ હતી. પણ આવી બાબતમાં વ્યક્તિગત વિચારો મુજબ કામ કરવાનો અધિકાર મને હજુ પ્રાપ્ત નથી થયો એમ હું માનતો હતો. આ બાબતની ગડમથલનું સૂક્ષ્મ નિરીક્ષણ મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં કર્યું છે, તેથી અહીં કર...
હું છું ગાંધી: ૬૨ સાદાઈ
ભોગો ભોગવવાનો આરંભ તો કર્યો, પણ તે ટકી ન શક્યો. રાચરચીલું વસાવતાં તો મને તે ઉપર મોહ ન જ ઊપજી શક્યો. એટલે ઘર વસાવ્યું તેવો જ મેં ખરચ ઓછું કરવાનો આરંભ કર્યો. ધોબીનું ખરચ પણ વધારે લાગ્યું, અને વળી ધોબી નિયમિતપણે કપડાં ન આપે તેથી બેત્રણ ડઝન ખમીસથી ને તેટલા કૉલરથી પણ મારું ન નભે. કૉલર રોજ બદલવા; ખમીસ રોજ નહીં તો એકાંતરે બદલવાં. એટલે બે તરફથી ખરચ થાય. આ ...
હું છું ગાંધી: ૬૧ બ્રહ્મચર્ય
હવે બ્રહ્મચર્ય વિશે વિચાર કરવાનો સમય આવ્યો છે. એક પત્નીવ્રતને તો વિવાહ થતાં જ મારા હૃદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો, એ અત્યારે મને ચોખ્ખુ નથી યાદ આવતું. એટલું સ...
હું છું ગાંધી: ૬૦ સેવાવૃત્તિ
મારો ધંધો ઠીક ચાલતો હતો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, કંઈક શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.
એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનું આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.
પણ આમ લાંબો વખત ન ચાલી શકે...
બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ નામંજૂર
સરકારે SITની રચના કરી
ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સ...
હું છું ગાંધી: ૫૯ બાળકેળવણી
સન ૧૮૯૭ના જાનેવારીમાં હું ડરબન ઊતર્યો ત્યારે મારી સાથે ત્રણ બાળક હતાં મારો ભાણેજ દશેક વર્ષની ઉંમરનો, મારો મોટો દીકરો નવ વર્ષનો, અને બીજો દીકરો પાંચ વર્ષનો. આ બધાને ક્યાં ભણાવવા?
ગોરાઓને સારુ જે નિશાળો હતી તેમાં હું મારા છોકરાઓને મોકલી શકતો હતો, પણ તે કેવળ મહેરબાની અને અપવાદ દાખલ. બીજા બધાં હિંદી બાળકો ત્યાં ભણી શકે તેમ નહોતું. હિંદી બાળકોને ભણાવ...
હેલ્મેટ હીરો
63 વર્ષના અશોક પટેલ છેલ્લા 13-14 વર્ષથી ફરજીયાત હેલ્મેટ સામે આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓ અમદાવાદ સહિત અનેક શહેરોમાં હેલ્મેટ ન પહેરવા સત્યાગ્રહ કરી ચૂક્યા છે. તેઓએ ક્યારેય હેલ્મેટ પહેરી નથી. 2005માં ગુજરાતમા હાઇકોર્ટની એક સુઓ-મોટો રિટ કરાવી હતી.
ફરજિયાત હેલ્મેટ પહેરવાનાં કાયદાનો તેઓ સખત વિરોધ કરે છે અને આ નિયમ સામે તેઓ સવિનય કાનુનભંગની ગાંધીજીની લડ...
હું છું ગાંધી: ૫૮ શાંતિ
હુમલા પછી બેક દહાડે જ્યારે હું મિ. એસ્કંબને મળ્યો ત્યારે હજુ પોલીસ થાણામાં જ હતો. મારી સાથે રક્ષણને અર્થે એકબે સિપાઈ રહેતા. પણ વાસ્તવિક રીતે જ્યારે મને મિ. એસ્કંબની પાસે લઈ જવામાં આવ્યો ત્યારે રક્ષણની જરૂર રહી નહોતી.
જે દહાડે હું ઊતર્યો તે જ દહાડે, એટલે પીળો વાવટો ઊતર્યો કે તુરત, ‘નાતાલ ઍડ્વરટાઇઝર’નો પ્રતિનિધિ મને મળી ગયો હતો. તેણે મને ખૂબ પ્રશ્...
હું છું ગાંધી: ૫૭ કસોટી
આગબોટ ફુરજા ઉપર આવી. ઉતારુઓ ઊતર્યા. પણ મારે માટે મિ. એસ્કંબે કપ્તાનને કહેવડાવ્યું હતું: ‘ગાંધીને તથા તેના કુટુંબને સાંજે ઉતારજો. તેની સામે ગોરાઓ બહુ ઉશ્કેરાઈ ગયા છે ને તેનો જાન જોખમમાં છે. ફુરજાના સુપરિન્ટેન્ડેન્ટ ટૅટમ તેને સાંજે તેડી જશે.’
કપ્તાને આ સંદેશાની મને ખબર આપી. મેં તે મુજબ કરવાનું કબૂલ કર્યું. પણ આ સંદેશો મળ્યાને અર્ધે કલાક પણ નહીં થય...
હું છું ગાંધી: ૫૬ તોફાન
અઢારમી ડિસેમ્બરની આસપાસ બંને સ્ટીમરો નાંગરી. દક્ષિણ આફ્રિકાનાં બંદરોમાં ઉતારુઓના આરોગ્યની પૂરી તપાસ થાય છે. જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડયો હોય તો સ્ટીમરને સૂતકમાંર્ક્વૉરેન્ટીનમાંખ્ર્રાખે છે, અમે મુંબઈ છોડયું ત્યારે ત્યાં મરકી તો ચાલતી જ હતી. તેથી અમને કંઈક સૂતક નડવાનો તો ભય હતો જ. બંદરમાં નાંગર્યા પછી સ્ટીમરને પ્રથમ તો પીળો વાવટો જ ચડાવવો પડે...
ગુજરાતી
English