ભગવા અંગ્રોજો સામે મીઠાનો સત્યાગ્રહ કરવો પડે એવો ઊંચો મીઠા વેરો
ગુજરાતમાં મીઠાના અગરિયાઓ પાસેથી રૂપાણી સરકાર ઊંચો કર લઈ રહી છે. ઉત્પાદકો પ્રતિ હેક્ટર 988 રૂપિયા સરકારને ચૂકવે છે જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ દર રૂ.22 છે. તામિલનાડુ 333, રાજસ્થાન 247, આંધ્રપ્રદેશ 151, મહારાષ્ટ્રમાં 22 પ્રતિ હેક્ટર અને ઓરિસ્સામાં પ્રતિ હેક્ટર 16નો દર છે.
ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં મીઠા ઉત્પાદકો સુરક્ષિત છે. ગુજરાચતમાં અગર...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમન...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
પૂ.બાપુને આપી ભાવાંજલિ
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ. બાપુની તસવીરને સુતરની આંટી અર્પી ભાવાંજલી આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ...
’ડેટા પ્રોટેક્શન બિલ સરકારને ખતરનાક સત્તાઓ આપે છે’, ન્યાયા...
મોદી સરકાર પર વિદેશી કંપનીઓનું દૃશ્યમાન દબાણ
ન્યાયાધીશ બી.એન. શ્રીકૃષ્ણએ ડેટા બિલ અંગે ચેતવણી આપી છે કે આ ખરડો કેન્દ્ર સરકારને જે શક્તિઓ અને કાનૂની સત્તા આપશે તે એક ખતરનાક વલણ હોઈ શકે છે, જે સમાજની નિખાલસતા વ્યક્ત કરનારને ધમકીઓ આપે છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની મુસદ્દા તૈયાર કરતી સમ...
અમેરિકાના ટ્રમ્પની મુલાકાત પહેલા નિવાસીઓ વિરોધ
અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2020
સરનીયા વાસના રહેવાસીઓએ પણ તેમને હાંકી કા .વાના વિરોધમાં વિરોધ વ્યક્ત કર્યો હતો, મોટેરામાં નારાજ થયા છે કે તેઓને તેમના વિસ્તારની સૌથી મોટી પાર્ટીમાં આમંત્રણ નથી અપાયું.
શહેરના સરણીયા વાસ વિસ્તારના રોષે ભરાયેલા રહેવાસીઓએ ગુરુવારે તેમની શાંતિની સામે અને દિવાલો બાંધી દેવાની નોટિસ ફટકારી હોવાનો વિરોધ કર્યો હતો. લોકોનું ...
આદિવાસી આંદોલન સમેટી લીધું
મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પ...
એકલી રહેતી 20 લાખ મહિલાઓની 22 સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી
એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે
અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2020
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ હતી. જે આજે ૨૦ થઈ ગયા છે. જે ગુજરાતની કુલ મહિલા સંખ્યા ના ૮થી12% છે. તેમના 22 પ્રશ્નો ઉકેલવા માટે ગુજરાત સરકાર સામે લાંબા સમયથી લડત આપવામાં આવી રહી છે. છતાં ભાજપની સરકારો એકલી રહેતી મહિલાઓની કોઈ ...
ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...
10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે
20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે.
કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા ...
ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે
કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે.
જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...
ગરીબ દેશના અમીર વડાપ્રધાન મોદી પાછળ જંગી ખર્ચ
ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન મોદી, 8 હજાર કરોડનું વિમાન, 3 હજાર કરોડની સલામતી, પ્રવાસનું એટલું જ ખર્ચ થાય છે. તેમના રહેણાંક અને કાર પ્રવાસ, મહેમાનો પાછળ ખર્ચ, તેમના નિવાસ સ્થાનનું ખર્ચ, વગેરે જંગી ખર્ચ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની SPG સુરક્ષાનું બજેટ વધારીને વર્ષે રૂ.600 કરોડ કરવામાં આવ્યું છે. તેમની પાછળ પાંચ વર્ષમાં 30...
ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો
ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020
અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે.
અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણ...
ગુજરાત શાકાહારી, કેટલાં ઈંડા ભારત ને ગુજરાતમાં ખવાય છે ?
ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2020
ગુજરાતના દરેક નાગરિકમાં શાકાહાર અને અહિંસા પ્રસરેલી છે. જેનો એક અહેવાલ દેન્દ્ર સરકારે જાહેર કર્યો છે તેમાં ખ્યાલ આવે છે. આ બન્ને સિધાંતો ગાંધીજી, જૈન, વૈષ્ણ અને સ્વામિનારાયણ સંપ્રદાયથી પહેલાથી જ અપનાવેલા છે. જે ગુજરાતના 6.50 કરોડ લોકોએ છોડ્યા નથી. ગુજરાત આજે પણ ઈંડાહારી નથી પહેલા પણ ન હતું.
ઈંડાના ઉત્પાદનનો વિકાસ દ...
હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...
હું છું ગાંધી: ૧૧૯ અસીલો સાથી થયા
નાતાલ અને ટ્રાન્સવાલની વકીલાતમાં એ ભેદ હતો કે નાતાલમાં ઍડ્વોકેટ અને ઍટર્ની એવો ભેદ હોવા છતાં, બન્ને બધી કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં મુંબઈના જેવો ભેદ હતો. ત્યાં અસીલની સાથેનો બધો વહીવટ ઍડ્વોકેટ ઍર્ટની મારફતે જ કરી શકે. બારિસ્ટર થયો હોય તે ઍડ્વોકેટ અથવા ઍટર્ની ગમે તે એકનો પરવાનો લઈ શકે ને પછી તે ધંધો જ કરી શકે. નાતાલમાં...
હું છું ગાંધી: ૧૧૮ ચાલાકી?
મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવો જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રજૂતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠયાઃ
‘આ ચાલાકી ન કહેવાય?’
હું રાતોપીળો ...
ગુજરાતી
English
