2 કલાકમાં એક વ્યક્તિને રૂ. 3200નું પાણી પીવડાવી દીધું
Water worth Rs 3200 was served per person for 2 hours प्रति व्यक्ति 2 घंटे रु. 3200 का पानी पिलाया, अहमदाबाद में भ्रष्टाचार का अजीब मामला
અમદાવાદમાં ભ્રષ્ટાચારનો અજબ કિસ્સો છતાં કોઈ પગલાં નહીં
અમદાવાદ, 18 ઓક્ટોબર 2024
અમદાવાદ શહેરમાં 6થી 8 જૂલાઈ 2023માં શેરપા બેઠક થઈ હતી. દેશ- વિદેશમાંથી 39 લોકો આવ્યા હતાં. તેમને જોવાલાયક સ્થળો અને અમદાવાદની...
સાબરમતી રિવરફ્રન્ટ બેરેજ-કમ-બ્રિજ રૂ. 367 કરોડના ખર્ચે
ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશે.
બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત હશે, પાણીની અછત દરમિયાન પાણી ઉપલબ્ધ રહેશે
અમદાવાદ, શુક્રવાર, ઓક્ટોબર 5, 2024
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ રૂ. 367 કરોડના ખર્ચે પશ્ચિમમાં ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશ...
પગથી 2200 ચિત્રો દોર્યાં
2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot
9 સપ્ટેમ્બર 2024
સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના...
ભાજપનો ઉદય ખાડિયાની ફૂટપાથ પાર્લામેન્ટથી થયો
BJP rose from the footpath parliament of Khadia
દિલીપ પટેલ
અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2024
ભાજપને કોઈ પૂછતું નહોતું, ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ ચાલતી હતી. જે સરદાર વલ્લ્ભભાઈ પટેલની સમયથી ચાલતી હતી. ભાજપે તેને લોકો સુધી પહોંચાલી હતી.
ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું ન...
અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ
Controversy over Ahmedabad, Ashaval and Karnavati
દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે.
લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...
નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા
ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે
લેખક - જીસાન ત્રીરમીઝી
ફોટો - જીસ્માન તીરમીઝી
તંત્રી - પરી ડેસ્ક
અનુવાદ - ફૈઝ મોહમ્મદ
37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચ...
ગ્રીન બિલ્ડીંગ વિસ્તારમાં પુલ બનાવવા 200 વૃક્ષો કાપી નાંખ્યા
200 trees were cut to build a bridge in the green building area ग्रीन बिल्डिंग एरिया में पुल बनाने के लिए 200 पेड़ काट दिए गए
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
અમદાવાદના સરખેજ ગાંધીનગર - એસ. જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા પુલના બાંધકામના સ્થળે 200 વૃક્ષો કાપી કઢાયા હતા. આ માર્ગ ગ્રીન બિલ્ડીંગ વિસ્તાર છે. ગ્રીન બતાવીને બિલ્ડરોએ માલ વેચ્યો હ...
અમદાવાદનું તોફાની ગામ કઈ રીતે બદલાઈ ગયું
How Ahmedabad's troubled village changed कैसे बदल गया अहमदाबाद का अशांत गांव
સિંગરવા ગામ મોડેલ બનીને પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ બની ગયું
અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાતના આ ગામમાં 100% શૌચાલય સાથે ODF(ઓપન ડેફેકેશન ફ્રી) પ્લસ મોડેલ વિલેજ બનેલું સિંગરવા ગામ છે. સિંગરવા ગામ સ્વચ્છતા માટે આદર્શ બની ગયું છે. ઔદ્યોગિક વિસ્તારથી અડીને આવેલું 12,547ની ...
અમદાવાદ ફાયરવિભાગના નવ અધિકારીઓને પાણીચુ
કૈઝાદ દસ્તૂર ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હાલમાં છે
અમદાવાદ,23 ઓગસ્ટ,2024
બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા નવ જેટલા ફાયર અધિકારીઓ સામેના આક્ષેપો સાબિત થતા નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યુ છે. પ્રોબેશન ઉપર ફરજ બજાવતા ત્રણ ડિવીઝનલ ફાયર ઓફિસર પૈકી કૈઝ...
અમદાવાદમાં વૃક્ષ ગણવાનું ખર્ચ રૂ. 2 કરોડ
Tree counting in Ahmedabad cost Rs. 2 crore अहमदाबाद में पेड़ों की गिनती की लागत रु. 2 करोड़
4 વર્ષમાં 22 લાખ વૃક્ષ કરમાઈ ગયા છે
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓક્ટોબર 2024
અમદાવાદમાં 2012 પછી 12 વર્ષના લાંબા સમય પછી વૃક્ષોની ગણતરી કરશે. વૃક્ષોની જી.આઈ.એસ., જી.પી.એસ. દ્વારા ગણતરી કરશે. જાત, વય, લોકેશન, થડનો ઘેરાવો, અંક્ષાશ અને રેખાંશ દરેક વૃક્ષનું ...
અમદાવાદમાં રોજ 1800 ગટર છલકાય છે
50 ટકા ફરિયાદોમાં કામ કર્યા વગર કામ થઈ ગયું હોવાનું જણાવી દેવાય છે अहमदाबाद में प्रतिदिन 1800 नालियां ओवरफ्लो होती हैं, 1800 drains overflow every day in Ahmedabad
શહેર મોટું થાય છે, પણ સેવા નિષ્ફળ થતી જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓગસ્ટ,2024
3 મહિનામાં પ્રાથમિક અસુવિધા માટે 1 લાખ 50 હજાર ઓનલાઈન ફરિયાદ, વગર કામગીરીએ 50 %નો નિકાલ કરી દેવાય છ...
શાહે અમદાવાદના મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો
ધર્મેન્દ્ર શાહની અધર્મી શાહુકારી Shah made the Ahmedabad's mayor's office a den of corruption शाह ने मेयर कार्यालय को भ्रष्टाचार का अड्डा बना दिया
સુરેન્દ્ર પટેલને ખતમ કરવા દિલ્હીના નેતાઓ ધર્મેન્દ્ર શાહને લાવ્યા હતા
ધર્મેન્દ્ર ખરા અર્થમાં અમદાવાદ માટે યમરાજ સાબિત થયા
અમદાવાદ, 9 ઓગસ્ટ 2024
અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ...
સેટેલાઈટના ઉપયોગથી અમદાવાદમાં મોતમાં ઘટાડો
उपग्रहों के प्रयोग से अहमदाबाद में मौतों में कमी, Use of satellites reduces deaths in Ahmedabad
બાયસેગ સંસ્થા આખા ગુજરાતના માર્ગોની સમસ્યા હલ કરી શકે તેમ હતી, પણ તે કેન્દ્ર સરકારને સોંપી દીધી
દિલીપ પટેલ
અમદાવાદ, 9 ઓગસ્ટ 2024
ગુગલ અર્થની મદદથી ટ્રાફિક જંકશન પર ડિવાઈડર ઉભા કરીને અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં સફળતા મળી છે. જંકશન પર ...
અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે
1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway
6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે
6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે
દિલીપ પટેલ
અમદાવાદ, 3 ઓગસ્ટ 2024
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...
અમદાવાદના 70 પુલમાંથી 75 ટકાના બાંધકામ નબળું
75% of 70 bridges in Ahmedabad are poorly constructed अहमदाबाद के 70 पुलों में से 75 फीसदी का निर्माण घटिया
ગુજરાત કોલેજ રેલ્વે આકાશીપુલની દીવાલોમાં તિરાડ પડી ગઈ
ગાંધીપુલનું સુપર સ્ટ્રક્ચર ખરાબ, પરિમલ ગરનાળુંની દીવાલોમાં તિરાડ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
અમદાવાદ મ્યુનિ.ના પુલ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 70 પુલના તપાસ કરવામાં આવતા તેમાં 75 ટકા પુલો...