Thursday, November 26, 2026

ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન

गांधीनगर कोबा में 1100 करोड़ रुपये के रहेजा भूमि घोटाले पर मोढवाडिया चुप Modhwadia silent on Rs 1100 crore Raheja land scam in Gandhinagar Koba દિલીપ પટેલ અમદાવાદ, 20 નવેમ્બર 2026 આઈ ટી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જે કંપની સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી કે રૂ.1100 કરોડનું નુકસાન રાજ્યની જનતાને કરવામાં આવ્યું છે. હવે આ કંપનીઓની ગેરરીતિ તેઓ છાવરી...

ગુરુ શિષ્ય : 100 વર્ષના અડવાણીને મોદીએ કઈ રીતે ફેંકી દીધા

गुरु शिष्य: कैसे मोदी ने 100 साल के आडवाणी को फेंक दिया? Guru Shishya: How Modi threw away 100 years of Advani? ગાંધીનગરના અપરાજીત અડવાણી અને મોદી સાથેના વિખવાદો દિલીપ પટેલ લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ, દેવ દિવાળીના દિવસે થયો હતો. તેઓ 100માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અડવાણીએ જાહેર જીવનમાં હંમેશા પ્રમાણિકતા અને નિષ્ઠાનું...

ગુજરાતના પાટનગર ગાંધીનગરના નવા મેયર રૂપસિંહ ઠાકોર જેન જી આંદોલનના મુદા...

સમાચાર વિશ્લેષણ - દિલીપ પટેલ ગાંધીનગરમાં 29 વર્ષના 10 ધોરણ ભણેલા ઓબીસી મેયર રૂપસિંહ ઠાકોરને ભાજપે બનાવ્યા છે. બાંધકામના ધંધો કરે છે. તેની પાછળનું રાજકારણ જેનજી છે. ગુજરાતના યુવાનો ભાજપથી નારાજ છે, તેને પોતાની તરફ ખેંચવા અને ઉત્તર ગુજરાતના ઠાકોર મતોને ખેંચવા માટે રાજકીય ચાલ માત્ર છે. મોદીની સંમતિ ગાંધીનગરને સારા આયોજનથી આગળ લઈ જઈ શકે એવા મેય...

ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા

Two lion safaris approved in Gujarat, 3 not અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....

અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર

અમિત શાહની 10 લાખની લીડ મેળવવાની ચૂંટણી સ્ટ્રેટેજી દિલીપ પટેલ 1 - ગુંડાઓને છૂટો દોર આપી દીધો. 2 - અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ 3 - બસમાં ભાજપના ખર્ચે અજમેર શરીફ યાત્રાયે લઈ જવાયા. 4 - મતદાન બહિષ્કાર કરવાના બહાને મતદાન નહીં કરવા આંદોલન કરાયું. 5 - ગુજરાત ભરના ગુંડાઓ સાથે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. 6 - પહેલાં તો કોંગ્રેસનું બુથ પરની ...

ગાંધીનગરમાં ધારાસભ્યોના 9 રૂમના 2.25 કરોડના ફ્લેટનું કામ શરૂ, 9 માળના ...

गांधीनगर में विधायक के 9 कमरे के 2.25 करोड़ के फ्लैट पर काम शुरू, 9 मंजिल के 12 टावर पर काम जारी , Work started on MLA's 9 room 2.25 crore flat in Gandhinagar, work continues on 12 towers of 9 floors ગાંધીનગર, 26 એપ્રિલ 2023 ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના 6 દિવસ પહેલાં જ રહસ્યમય રીતે 28મી ઓક્ટોબર 2022માં જ ટેન્ડર આપવામાં આવ્યું હતું. ટેન્ડ...

ગીફ્ટ સિટી – GIFT – IFSCને વૈશ્વિક સ્તરે 

GIFT-IFSCને વૈશ્વિક સ્તરે वैश्विक स्तर पर गिफ्ट-आईएफएससी GIFT-IFSC Globally ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ...

મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...

Modi's world class GIFT City project failed and private people were allowed to build houses ગાંધીનગર, 30 જૂલાઈ 2021 ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...

વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા

16 Mar, 2021 ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...
KARMABHUMI કર્મભૂમિ

રીંગ રોડ પરની અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ પાસે, 300 કરોડની જમીન ધરાવતા સ...

Question against resignation of members with land worth Rs 300 crores near prestigious club of Ahmedabad on Ring Road रिंग रोड पर अहमदाबाद के प्रतिष्ठित क्लब के पास 300 करोड़ रुपये की जमीन वाले सदस्यों के इस्तीफे के खिलाफ सवाल ગાંધીનગર, 15 જાન્યુઆરી 2021 અમદાવાદના થોળ તળાવ રોડ પર રાંચરડાના વાયણા ગામની જમીન પર કર્મભૂમિ નામની સોસાટીમાં વ...

રૂપાણી – દરેક ઘરને નળ, પણ તેમના ઘરથી 100 કિ.મી. દૂર આ ગામના લોકો...

અમદાવાદ, 1 જાન્યુઆરી 2020 ઈસુનું નવું વર્ષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરથી 100 કિલોમીટર દૂર અમદાવાદના એક ગામના મહિલાઓ માટે હાડમારીથી શરૂ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દરેક ઘરને નળથી પાણી આપવાની વાત કરે છે, પણ અમદાવાદના વિરમગામના થુલેટા ગામે અનુસૂચિત જાતિના પરિવારોને પીવાનું પાણી મેળવવા હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામે પીવાના પાણી માટે પા...

50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...

સચિવાલયમાં તુમાર-ફાઈલથી કઈ રીતે કામ થાય છે તે સમજવા જેવું છે

It's like understanding how the Tumar-file works in the Secretariat રાજ્યના કોઇ અરજદારે વિભાગમાં કામ કરવવું હોય તો પહેલાં તેણે સરકારી ભાષાને સમજવી પડે : ખાસ કિસ્સાની બોલબાલા, મિત્રો, પાર્ટીના નેતાઓ અને સ્નેહીજનો માટે આ શબ્દ વાપરવો પડે છે : સચિવાલયમાં દાખલ થતાં નવા કર્મચારીને સરકારી ભાષા અને પત્રલેખન સમજાવવું પડતું હોય છે સરકારનો વહીવટ કેવો ચા...

ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020 રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...