Sunday, March 22, 2026

8 કરોડના પાણી કૌભાંડમાં સ્‍ટે હટાવવા હાઈકોર્ટમાં પોલીસની રીટ

અમરેલીમાં 8 વર્ષ જુના આઠ કરોડ ઉપરાંતના પાણી પુરવઠા વિભાગના ભ્રષ્‍ટાચાર કૌભાંડમાં પોલીસે તત્‍કાલીન મુખ્‍ય ઈજનેરની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્‍ડ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્‍યો છે. અન્‍ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્‍યા છે. આ અંગેની વિગતો મુજબ અમરેલી પાણી પુરવઠા વિભાગમાં આજથી ...

જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર

જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરી દીધું છે. તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 12 સભ્યો હાજર હતા. જેમાંથી 8 સભ્યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું. આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્‍યોને વિશ્‍વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજ...

હાર્દિક સામે અમરેલી ભાજપના ઉમેદવાર કોણ હશે ? પરસોત્તમ રૂપાલા લેશે ટક્ક...

લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ આવવાના હોવાથી અહીં રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ છે. અહીં હાર્દિકની સામે ટક્કર લઈ શકે તેના ભાજપના ઉમેદવ...

અમરેલીમાં બિન રાજકીય આંદોલનને રાજકીય રંગ આપતો ભાજપ 

અમરેલી શહેર ગટર, રોડ અને અન્‍ય જાહેર બાંધકામોમાં આયોજન, સંકલન અને યોગ્‍ય સુપરવિઝનના અભાવે નબળા થયેલ કામોને કારણે લોકો છેલ્‍લા બે વર્ષથી હાલાકી ભોગવી રહયા છે. સમગ્ર શહેર ધુળીયા શહેરભભમાં ફેરવાઈ ગયું છે અને વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોને ખુબ હાડમારીવેઠવી પડી રહી છે. આ માટે જવાબદાર તંત્રને ઢંઢોળવા ડો. ભરત કાનાબારે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, વેપા...

મોડેલ બનવા યુવતિ મુંબઈ ભાગી અને પોલીસે પકડી

મોડેલ બનવાનાં ચક્કરમાં ઘરેથી ભાગી ગયેલ યુવતીને વરાછા પોલીસે ફેસબુકની મદદથી શોધી કાઢી હતી. યુવતિ એક મહિના સુધી મોડેલનું કામ મેળવવા મુંબઈમાં ભટકતી હતી. પોલીસે ફિલ્‍મ પ્રોડયુસર ર્ેારા એડનું શુટીંગ કરવાના બહાને યુવતિને બોલાવી અને યુવતિ ભરાઈ ગઈ પોલીસનાં સકંજામાં. યુવતિનો કબ્‍જો તેના માતા-પિતાને સોંપ્‍યા બાદ યુવતિએ પણ ભારોભાર પસ્‍તાવો વ્‍યકત કર્યો હતો. ...

લીલીયામાં સિંહણે વધું 4 બચ્ચાને જન્મ આપ્યો

લીલીયા બૃહદગીર વિસ્‍તારની શેત્રુંજી-ગાગડીયો નદીનાં સીમ વિસ્‍તારમાં પાછલા અઢી દાયકાથી એશિયાઈ સિંહો પોતાનું રહેઠાણ બનાવી મોટી સંખ્‍યામાં વસવાટ કરી રહૃાા છે અને સને 2013થી રાજમાતા સિંહણે અંટાળીયા વિસ્‍તારમાં બચ્‍ચા આપી સિંહોનો વસવાટ શરૂ થયો હતો. ત્‍યારબાદ આ વિસ્‍તારમાં કાયમી સિંહોએ વસવાટ શરૂ કરી નવું નિવાસ સ્‍થાન બનાવી રહેવાનું શરૂ કરેલ છે. તેવા સમ...

8 કરોડનું કૌભાંડ કરનાર અધિકારી સામે 10 વર્ષ પછી ગુનો

અમરેલી જિલ્‍લામાં આજથી 10 વર્ષ પહેલા પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ, કોન્‍ટ્રાકટરોએ મિલીભગત રચીને રૂપિયા 8 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક નિવૃત્ત અધિકારીની અટકાયત કરતાં વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે. વિગત એવા પ્રકારની છે કે, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એમ.કેસ નં. 01/10થી એમ.કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468...

ખાંભા ગીરમાં કાગડા એકાએક વધી ગયા

ભાદરવા માસમાં પિતૃઓને શ્રાઘ્‍ય જમાડાવ્‍યુના રીવાજ સમયે પણ શ્રાઘ્‍ય જમવા એકપણ કાગડો શોધવા મુશ્‍કેલ બનેલ છે. ત્‍યારે -છેલ્‍લા ત્રણ દિવસથી સાંજના 6 થી 7 વાગ્‍યા વચ્‍ચે દરરોજ સેંકડોની સંખ્‍યામાં કાગડાઓના ટોળા ઉડવા જોવા મળતા. પક્ષી પ્રેમીઓમાં હર્ષની અને ગ્રામજનોઅમાં આશ્‍વર્યની લાગણી ફેલાવા પામી છે. ડાયકલોફીનાકના નામની પશુઓને સારવારમાં આવતી દવાઓ બાદ પ...

હીરામાં મંદી આવતાં અમરેલીમાં 2 કરોડ મજૂરી હવે 1 કરોડ થઈ ગઈ

અમરેલી જિલ્‍લામાં ઓણસાલ ઓછા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તો ખેતી બાદ જિલ્‍લામાં હીરા ઉદ્યોગ અગ્રેસર છે પણ દિવાળી બાદ તેજીને બદલે મંદીનું મોજુ યથાવત રહેતા અમરેલી જિલ્‍લાનો હીરા ઉદ્યોગ પણમાંદગીના બિછાને જોવા મળી રહૃાો છે. 2 કરોડની રોજ રોજગારી મળતી હતી હવે રૂ.1 કરોડની થઈ ગઈ છે. ખેતી બાદ ઉદ્યોગ જ રોજગારીની મહત્‍વનું સાધન અમરેલી જિલ્‍લાના લોકો મ...

અમરેલી નગરપાલિકાના સભ્ય નાનનો દિકરો જુગારમાં પકડાયો

અમરેલી નગરપાલિકાના સભ્ય હોદા ઉપર શરૂ એવા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાનભાઈ બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવે છે તેવી સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલ નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 1...

જીંગા પેદા કરવા ગૌચરની જમીન પર દબાણ

જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્‍દ્ર માટે સરકાર દ્વારા જગ્‍યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ આવેલ વધારાની સરકારી જમીન સર્વે નં.4અને પ તથા ગૌચરનું ઈસમો દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. તેમજ અમારૂ ગામ દરિયા કાંઠાના વિસ્‍તારમાં આવેલ હોય તેમજ ગામના આગળના ભાગમાં બંધારા બાંધવાને લીધે અને ઉપરના વિસ્‍તારોમાંથી જેવા કે, સામતે...

વન વિભાગમાં બોગસ વાઉચર કૌભાંડની તપાસ

સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા અલગ કામથી થતાં ખર્ચના વાઉચર મૂકવામાં આવતાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું વન વિભાગ સમક્ષ ફરિયાદ થતાં તપાસ શરૂં થઈ છે. ધારી વન વિભાગની સરસીયા રેન્‍જમાં વર્ષોથી બોગસ વાઉચર બનાવી ઉચાપત કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉચ્‍ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે અંગેની ગાંધીનગર અગ્ર મુખ્‍ય વન સંરક્ષકમાં તપાસ ચ...

પીપાવાવ બંદરની આવક રૂ.1747 થઈ

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્‍બર, 2018નાં રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્‍વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. નાણાંકીય વર્ષ 2018- 19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા.પરર મિલિયનનો ચોખ્‍ખો નફો કર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.500 મિલિયન હતો....

7 ધોરણની શાળા પણ વર્ગખંડ 3, શિક્ષણની હાલત કથળી

સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં 214 વિદ્યાર્થીઓ વચ્‍ચે ફકત 3 ઓરડામાં ભારતના ભવિષ્‍ય સમાનના વિદ્યાર્થીઓ ઓસરીમાં શિક્ષણ લેવા મજબુર બન્‍યા છે. સરકાર ઘ્‍વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાતના સ્‍લોગનો છે પણ ભણવાની વાસ્‍તવિકતા આખી અલગ જ છે. સાવરકુંડલા શહેરીન પ્રાથમિક શાળા નંબર 6. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા છે પણ વિદ્યાર્થીઓની ભારે અવદશા છે...

ટ્રાફિકના નિયમો સામાન્ય લોકો માટે કંપની માટે નહીં

રાજુલા તાલુકાનાં વીકટર ગામે આવેલી કંપની ઘ્‍વારા પીપાવાવધામ, કથીવદર, ખેરા, ચાંચ, ચેરાઈ સહિતના ગામમાં મઠું ઉત્‍પાદન કરી સુત્રાપાડા સ્‍થિત સોડા એશ પ્‍લાન્‍ટમાં મીઠું મોકલવામાં આવે છે. કંપની ઘ્‍વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ન પડતાં હોય તેમ ભરેલા ટ્રકોમાં નિયમો મુજબ તાલપત્રી ઉપર બાં...