ગાયને બચાવવા સરપંચે સિંહને ધોકાથી ભગાડ્યો
અમરેલી જિલ્લામાં સાવજો ની સંખ્યા માં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે સાવજો ની રંજાડ પણ હાલ જિલ્લા ભરમાં વરતાઈ રહી છે સાવજો ગમે ત્યારે ગમે તે ગામ માં ઘુસી પાલતુ અને કિંમતી પશુ ઓ ના મારણ કરી રહ્યા છે ત્યારે ખામ્ભા તાલુકા ના બારમણ ગામે વહેલી સવાર ના ગામ માં જ આવેલ ગૌ શાળા ની પંદર ફૂટ ઊંચી દીવાલ ટપી ને અંદર ઘુસ્યા હતા અને ગાયો ના ધણ વાંહે શિકાર...
શેત્રુંજય નદીમાં પૂર આવશે તો 20 સિંહ તણાઈ જશે
તમામ તસવીરો - દિલીપ જીરૂકા
હાલ વરસાદી સિઝન માથે દસ્તક દઈ રહી છે અને વાયુ વાવા જોડા ની અસર હાલ સમગ્ર ગીર અને સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે વર્તાઈ રહી છે જેથી અહીં વરસાદ ના વધામણાં થયા છે ત્યારે અમરેલું ના બૃહદ ગીર માં આવેલ શેત્રુંજી નદી ના પટ માં વસતા 20 થિ વધુ સાવજો ને વરસાદ પહેલા અહીં થિ ખસેડવા જરૂરી છે . અહીં અમરેલી ના ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી...
વસરાદથી શેત્રુંજી નદીના પટમાં રહેતાં 20 સિંહ પર ખતરો
વાયુ વાવા જોડાની અસર અમરેલુંના બૃહદ ગીરમાં આવેલી શેત્રુંજી નદીના પટમાં વસતા 20 સિંહ પર અસર થઈ શકે છે. નદીના પટમાં વિહરતાં 20 સિંહને વરસાદ પહેલા અહીંથી ખસેડવા પડે તેમ છે. ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી નદી પસાર થઈ પાલીતાણા સુધી પહોંચે તે નદીના પટમાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે. શિકાર મળી જતા અહીં નદીમાં જ સાવજો એ વસવાટ કર્યો છે. વળી શેત્રુંજી ...
કથાકાર રમેશ ઓઝા પણ રાજકીય પક્ષને સમર્થન કરે છે ?
ભાગવત કથાકાર 'ભાઈશ્રી' અને 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની પોરબંદર એરપોર્ટ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા બનાવીને પ્રાચીન ઋષિ પરંપરાને જાળવી છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વૈદિક પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાય છે અને રસપ્રદ વાત એ છે કે, આ સંસ્થા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ભારતીય કેલેન્ડર પ્ર...
સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ?
અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે.
ગીરના જંગલોમા...
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...
રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા.
અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...
બે જ મહિનામાં બે સિંહણે 10 બચ્ચાને જન્મ આપ્યો, જ્યાં 24 સિંહ મરી ગયા હ...
ગીર અને અમરેલીના ખાંભા રેંજમાં ભાવરડી અને રાણીગપરા વચ્ચે પથ્થરમાળાના ડુંગરોમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. બચ્ચાની સંભાળ રાખવા વન વિભાગે વ્યવસ્થા કરી હતી. અહીં વાયરસના કારણે 24 સિંહના મોત થયા હતા હવે કુદત તે પ...
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્લાંટમાં સિંહણ આવી
કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક કંપનીના પટા પાસે સિંહણ લટાર મારી ચારે તરફ લોકો સિંહણને જોતા રહૃાા અને બાવળની કાટ તરફ સિંહણ નીકળી ગઈ. આ પ્રકારે ખુલા વાહનોના માર્ગે સિંહણ આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય સાથે દૃોડધામ મચી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ત્યારબાદૃ આખી રાત ગામ આસપાસ રહી વહેલી સવારે કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક કંપની નજીક આવ...
પીપાવાવમાં ચેરના વૃક્ષોના જંગલ કોણ સાફ કરી રહ્યું છે ?
2005 થી 2017 સુધીમાં દોઢ લાખ જેટલાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. 2016માં આ સ્થળે કંપની દ્રારા કામગીરી કરવાના કારણે 40 હજાર જેટલાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. પીપાવાવ, વિકટર ગામ ખાતે ઓમ સાઇ નેવીગેશન દ્વારા બનાવવામાં આવેલા પોર્ટ માટે મોટા પ્રમાણમાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું
રાજુલા તાલુકાના દરિયા...
પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી
ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને...
પરેશ ધાનાણી અમરેલી પોલીસ મથકે દેખાવો કર્યા
અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, રવિવારે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ ગૌચરમાં કરેલા દબાણ અંગે પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. લોકોમાં તેની મોટી અસર થઈ હતી. ભાજપના એક સાંસદ દ્વારા ગૌચર પર થયેલા દબાણનો મુદ્દો આમતો અખબારોમાં અગાઉ આવી ચૂક્યો છે. તેથી આ ચૂંટણીમાં તે અંગે ગરમગરમ પ્રચાર થયો હતો. લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ આ પત્રિકા ધૂમ વહેંચી હત...
અમરેલી: સરકારની નિષ્ફળતા, ખેડૂતોનો રોષ
નાગનાથ મંદિરમાના શિલાલેખ પ્રમાણે અમરેલીનું મૂળ નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યો તેણે અહીંના ત્રણ સત્તાધીશો પર ખંડણી નાખી હતી. આઝાદી સુધી વડોદરાના ગાયકવાડનું રાજ હતું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખના નામો અમરેલી સાથે સંકળાયેલા છે. સીંગ, કપાસ, ડુંગળી, ઘઉંની ખેતી માટે ભારતમાં જાણી...
24 સિંહના મોત છતાં વસ્તી વધીને 600ને પાર થઈ
ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. 2015માં સિંહોની સંખ્યાં 511 હતી.અને હવે છેલ્લી ગણતરી મુજબ 600થી વધુ સિંહ નોંધાયા છે. વનવિભાગ દ્વારા પૂનમની રાત્રીએ કરાયેલી સિંહોની ગણતરીમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી છે. જેમાં 60 સિંહ બાળ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં એક વાઇરસને કારણે 24 સિંહોના મોત થઇ ગય...
અમરેલીમાં કોંગ્રેસની જીતની શક્યતા
2019માં ભાજપની સ્થિતી સુધરવાના બદલે વધું ખરાબ થઈ છે. અમરેલી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની જાહેર સભા અમરેલી થઈ રહી છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ આશા રાખીને બેઠી છે. કારણ કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે.
બીજું કે, 2014ની લોકસભા ચૂંટણી પછી અહીં કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ અને વિધાનસભાની ...
અમરેલીમાં ભાજપ લોકસભા હારે તો, વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરતાં ઉંઘાડ...
અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી જીતે એવી અંદરખાને ભાજપમાં ચાલી રહેલી રાજરમત અંગે ભાજપના નેતાઓને ખ્યાલ આવી જતાં વારંવાર પક્ષપટા માટે જાણીતા બાવકુ ઉંધાડને ફાયર કરવામાં આવ્યા હતા. તેઓ અમરેલી બેઠક પરથી વિધાનસભાની પેટી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યાં હતા. તે અંગે ગુપ્તચરોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જાણ કરતાં તેમણે બાવકુ ઉંઘાડને જમીન પર રહેવા અને લોકસભા...
ગુજરાતી
English