ધારતવાડી બંધની સિંચાઈ નહેરમાં ભ્રષ્ટાચાર
અમરેલીના રાજુલાનાં ધાતરવડી સિંચાઈ બંધની નહેરો બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાં સભ્યોએ કર્યો છે. સમિતિનાં સદસ્યોએ નાયબ કાર્યપાલક ઈજનેરને પાઠવેલા પત્રમાં જણાવેલું છે કે, સરકાર ઘ્વારા ધાતરવડી સિંચાઈ યોજનામાં બધી નહેરો પાકી કરવાની મંજુરી મળેલી છે. આ યોજનાની નહેરો પાકીનું કામ અંદાજ મુજબ કરવું, રેતી જે હાલ નહેર બાજ...
અમરેલી ગીરમાં પાણી માટે ખેતરોમાં ભટકતાં સિંહ
અમરેલીના જંગલનાં રાજા કહેવાતા સિંહોને પણ આકરા તાપે જંગલમાં કે સીમ વિસ્તારમાં પાણી માટે વલખા મારતાં દોડતા કર્યા છે. પાણી માટે સિંહો નદી કાંઠાની વાડીમાં પાણી પિવા માટે પહોંચી ગયા હતા. લીલીયા તાલુકાનાં લોકી ગામની સીમમાં તથા સાવરકુંડલા તાલુકાનાં જુના સાવર ગામની સીમમાં આવેલ શેત્રુંજી નદી કાંઠાનાં વિસ્તારમાં એક 6 જેટલાં સિંહોનું ટોળુ દિવસે પાણીની શોધમા...
ભાજપના નેતાનો પૂત્ર જૂગારનો અડ્ડો ચલાવતો પકડાયો પણ પોલીસ ન પકડી શકી
અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્ય નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાન બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવતો પકડાયો હતો. પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 13 લોકો પકડાઈ ગયેલા. એક ભાગી ગયો હતો. તમામ ...
ચાર લોકસભા પછી હવે અમરેલીમાં પણ કોંગ્રેસમાં પક્ષાંતર, 200ના રાજીનામાં
અમરેલી કોંગ્રેસને ખતમ કરવા માટે અંદરથી ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર કોંગ્રેસમાં પક્ષાંતર કરાવીને ભાજપે લોકસભા બેઠક જીતવા માટે કામ કરી લીધા બાદ હવે અમરેલીનો વારો છે.
અમરેલીમાં કોઈ ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું. પણ વિરોધ પક્તોષના નેતા પરેશ ધાનાણીના વતનમાં અમરેલી જિલ્લામાંથી 200 કાર્યકરો, આગેવાનોએ...
ધાનાણી, નરેન્દ્ર મોદી, રાજકીય નેતાઓએ પ્રજાના પૈસા ગેરકાયદે વાપરી ભ્રષ્...
અમરેલીનાં આરટીઆઈ જાહેર માહિતી અધિકારના ચળવળકાર નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર લખી વિરોધ પક્ષના નેતા, વડાર્પધાન તથા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ સિમેન્ટના રોડ બનાવવા તથા ભોજપ પછળ કરોડો રૂપિયા કાયદા વિરૃદ્ધ વાપરેલા હોવાની ફરી એક વખત પત્ર લખીને ફરિયાદ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્વારા વર્ષ 2016-17-18માં સરકારની 6 ...
પરેશ ધાનાણી અને વિરજી ઠુમર સામે ગેરશિસ્ત આચરતા પૂર્વ ધારાસભ્ય વરૃ
ગુજરાતના કોંગ્રેસના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખેત ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે કોંગ્રેસના શાંતિ ન ઈચ્છતાં બનાખોરોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણ આકાર લઈ રહ્યાં છે.
ખાતે સહકારી આગેવાન અને વિરજી ઠુમર તથા પરેશ ધાનાણી સામે ખૂલ્લામાં વિરોધ કરીને પક્ષમાં ગેરશિસ્ત આચરવા માટે જાણીતા દિપ...
હું ચોકીદાર છું નહીં, ચોકીદાર ચોર છે, મોદી સરકારમાં રૂ.400 કરોડના ભ્રષ...
હું ચોદાકીદાર છું એવી ઝૂંબેશ ભાજપે શરૂ કરતાં ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતાં હું ચોકીદાર કેમ્પેઈનને ફટકો પડ્યો છે.
લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલ...
અમરેલીમાં પરેશ ધાનાણીને લોકસભા લડાવાશે
અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસપક્ષ છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે. ભાજપ પાસેથી બેઠક ઝુંટવી લેવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ પરેશ ધાનાણી જ બની શકે તેમ છે. તેવું કાર્યકરથી લઈને હાઈકમાન્ડ પણ માની રહૃાું છે.
માત્ર ર6 વર્ષની વયે વર્ષ 2002માં ભાજપનાં કદાવર નેતા પરશોતમ રૂપાલા, ભાજપનાં દિલીપ સંઘાણીને 2012માં, ભાજપ બાવકુ ઉંઘાડને 2017માં વિધા...
એચ. કે. ગોહિલનનું ભૌતિક શાસ્ત્રનું રિસર્ચ પેપર IARA international જર્ન...
અમરેલીના લાઠીની શ્રી કલાપી વિનય મંદિર શાળાના વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્ત્રના શિક્ષક એચ. કે. ગોહિલે ભૌતિક વિષયમાં Ph.D. કરી રહ્યાં છે. તેમનું રિસર્ચ પેપર IARA international જર્નલ માં પ્રકાશિત થયેલ છે. 26 થી 28 ફેબ્રુઆરી 2019માં ચેન્નઈ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમનું સંશોધન પેપર રજૂ કરેલું હતું. જેમાં તેમણે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન બદલ ઇન્ટરનેશનલ એ...
35 હથિયારો પકડાયા, અમરેલીની ચૂંટણી લોહિયાળ બનશે ?
ચૂંટણી તંત્ર દ્વારા હથિયારો જપ્ત કરી લેવાની ઝૂંબેશમાં કોમ્બીંગ કરતાં અમરેલી જીવાપરાના સોમનાથ મંદિર પાસે રહેતાં માથાભારે પુના રામ ભરવાડ પાસેથી 35 હથિયારો મળી આવ્યા હતા. સ્વયંસંચાલિત પરવાના વાળા હથિયારો જમા કરાવવામાં આવી રહ્યાં છે. પણ સમગ્ર ગુજરાતમાં અમરેલી એક એવો જિલ્લો છે જ્યાં પોલીસે પરવાના વગરના હથિયારો પકડી પાડ્યા છે. અત્યાર સુધી માત્ર પરવાના ધર...
અમરેલી લોકસભા વેઠક પર ભાજપના 7 દાવો કર્યો, ઉમેદવાર તો નક્કી છે
અમરેલી લોકસભા બેઠક પર ભાજપના 6 દાવેદારો ચૂંટણી લડવા તૈયાર હોવાનું પક્ષના નેતાઓને જણાવી દીધું છે. ઉમેદવાર નકકીકરવા માટે ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા વિસ્તારના કાર્યકરો પાસેથી અભિપ્રાય માંગવા માટે કૃષિ મંત્રી આર.સી. ફળદુ તથા જેન્તીભાઈ કવાડીયા આવ્યા હતા. જેમાં આ દાવેદારી સામે આવી છે. જ્યારે આ વખતે અમરેલી બેઠક પર ભાજપ માટે...
ચાલુ બસ મથકનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના સાંસદનો ગરીબોએ વિરોધ કર્યો
મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્લાતલ્લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે.
આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજ...
બાયોડિઝલનો 79700 લીટર જથ્થો સીઝ કર્યો
અમરેલી જિલ્લામાં બાયો ડિઝલના નામે અન્ય ભેળસેળ યુકત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ ઘ્વારા અન અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારેકલેકટર આયુષ ઓક તથા જિલ્લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્વ નીચે પોલીસને સાથે રાખી અમરેલી શહેરમાં કુલ પ સ્થળોએ તથા બગસરા શહેરમાં એક સ્થળે એમ કુલ 6 સ્થળ...
દાનવીર ભામાસા અમરેલેથી ચૂંટણી લડે તેવી શક્યતા
અમરેલી જિલ્લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલા ભામાસા તરીકે ઓળખાતા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. ભાજપના હાલના સાંસદ નારણ કાછડીયા જીતે તેમ ન હોવાથી ભાજપ તેમને ટિકિટ આપે તેમ નથી. તેમના સ્થાને ગોપાલભાઈ વસ્તરપરાને...
એટ્રોસિટીની 27 ફરિયાદો કરી, પત્રએ કહ્યું પિતા પૈસા પડાવવા આવું કરે છે
ધાર ગામની એક મહિલા અને તેના પિતા ઘ્વારા અવારનવાર ખોટી પોલીસ ફરિયાદો કરીને ધાર ગામના પાંચ જેટલા પરિવારને હિજરત કરીને અન્ય જગ્યાએ વસવાટ કરી રહૃાા છે. પણ આખા ગામમાં ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરનાર વિઘ્નસંતોષીઓ સામે આજે અમરેલીની કલેકટર કચેરી સામે ધરણા પર બેસીને ન્યાય માટે મજબુર બન્યા છે. ન્યાય માટેની માંગ કરતા સુત્રોચ્ચાર સાથે ખોટી પોલીસ ફરિયાદની ...
ગુજરાતી
English