Wednesday, April 16, 2025

ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ

31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...

ભાવનગર લોકસભા – વિજ્ઞાની સામે ડોક્ટરની ટક્કર  

ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં મનહર પટેલ(વસાણી) - કોંગ્રેસ, ડો. ભારતી શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા-અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા-અપક્ષ...

બોટાદ કોંગ્રેસમાં ફરી એક વખત સત્તાની શોદાબાજીની શરૂઆત

બોટાદમાં ગુજરાતની જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝના જમાઈ અને કોંગ્રેસના અદના કાર્યકર ડી.એમ.પટેલ વચ્ચે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શરુ થયેલો જંગ હવે અંત તરફ જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસના તકવાદી નેતા ડી એમ પટેલ હવે ફરી એક વખત પક્ષપલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. ડી. એમ. પટેલ - ધીરાજલાલ કળથીયા - અગાઉ કોંગ્રેસમાં હતા પછી એપીએમસીના અધ્યક્ષ બનવા માટે ભાજપમાં પક્ષાંત...

હાઇબ્રીડ પાર્કમાં ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદ...

પુનઃ પ્રાપ્ય ઊર્જા ના પ્રોત્સાહન માટે અનેક નવી નીતિઓ બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વીન્ડ પોલીસી, સોલાર પોલીસી, સ્‍કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કર્યું છે. દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વીન્ડ હાઇબ્રીડ પાર્ક બનશે. ...

સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૪-૧૫ કિલોમીટર સુધી નર્મદાના પાણી

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા લોલીયા, ફેદરા અને આસપાસના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૫ કિલોમીટર વિસ્તારમાં નર્મદાના પાણી વહેતા થયા છે. શાખા નહેરમાંથી વધારાના નર્મદાના પાણી એસ્કેપ દ્વારા લોલીયા પાસેથી પસાર થતી ઓમકાર નદી અને ભોગાવો નદીના જંકશન પાસે આવેલા હયાત ચેક ડેમ પાસે મોટો માટીનો પાળો સિંચાઇ વિભાગ દ્વારા બાંધી દેવાતા હજી હમણાં સુધી સૂકીભઠ્ઠ રહેલી ...

ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું

જમીન આંદોલન – દિલીપ પટેલ 2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવ...