Thursday, July 17, 2025

ગુજરાતના ગુમ થતાં બાળકો ક્યાં વેચાય છે

બાળ હત્યા – દિલીપ પટેલ ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ આવી છે અને તે બાળકોને ઉઠાવી જાય છે એવી અફવા જૂન 2018માં ફેલાઈ હતી. જેમાં લોકોએ ખોટી રીતે હુમલો કરતાં અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હતું. દેવીપુજકની હત્યા કરવામાં આવી અને અનેક લોકો પર હુમલા કરાયા હતા. આ માત્ર અફવા ફેલાવવામાં આવી હતી અને તે સોશિયલ માધ્યમ દ્વારા ફાલાવવામાં આવી હતી. એક અંદાજ મુ...

છોટાઉદેપુરમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 2 ના મોત પછી દીપડો પકડાયો

January 6 છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. બે દિવસ પહેલા દીપડાના હુમલામાં આધેડ ખેડૂત બલુભાઈ રાઠવા ના નિધન બાદ આજે બે બાળક ને દીપડાએ શિકાર બનાવ્યા છે. જેમાના એક 2 વર્ષના બાળક નું મોત થયું છે. પાવીજેતપુર ના કલારાની પંથકમાં એક માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. બે દિવસમાં બે માનવી ના જીવ લીધા બાદ પણ દીપડો અત્યારસુધી પા...

રાઠવા આદિવાસી ઓળખની લડતમા રાજકીય પક્ષોને પત્ર લખાયો

કવાટ ખાતે હજારોની સંખ્યા મા “રાઠવા આદિવાસી મહાસભા” ભરીને લડતને પુરા સમુદાય મા ફેલાવવાનો પ્રયાસ કર્યા પછી હવે આ લડતને વધુ મજબૂત બનાવવા ના ભાગ રૂપે તેના આગેવાનો એ ગુજરાતમાં સક્રિય તમામ રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખો ને પત્ર લખીને તેઓની પાસે મળવા માટે નો સમય માગ્યો છે.રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડમાં કોળી, રાઠવા કોળી શબ્દને કાયમી દૂર કરીને માત્ર ર...

મહિલા કોંગ્રેસના પતિની કામલીલાનો વિડિયો વાયરલ થયો, પક્ષે નિમણૂક અટકેવી...

દાહોદના સંજેલીમાં કોંગ્રેસના પ્રમુખની નિમણૂક એટલા માટે અટવાઈ પડી છે કે, મહિલા કૉંગ્રેસ મોરચાના  પતિની પ્રેમલીલાનો એક વીડિયો 4 નવેમ્બર 2018માં વાઇરલ થયો હતો. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે. ત્યારથી આજ સુધી અહીં નવી નિમણૂક અટકાવી દેવામાં આવી છે. તેથી હવે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યાં છે કે, બીજા લીલા કરે અને ભોગવીએ ...