રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ શાખના ચૂકવવા વિક્રમ માડમે નોટિસ આપી
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જે કરી રહ્યા છે તે કામ હવે કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતાઓ કરવા લાગ્યા છે. આવી એક ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે.
ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ બદનક્ષીના ચૂકવી આપવા માટે કાયદાકીય પગલાં લીધા છે. વિક્રમ પોતે પોતાના પક્ષ કોંગે્રસ સામે પ્રચાર કરતાં હોવાનો વિડિયો બનાવનાર ...
દ્વારકામાં રશીયાની કંપનીના 30 કરોડના કોલસા ચોરીમાં કોના હાથ કાળા ?
દ્વારાકાના વાડીનારમાં આવેલી ન્યારા એનર્જી કંપનીમાં 5 દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસા જેની કિંમત રૂ. 30 કરોડની ચોરી થઈ છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં 26 માર્ચ 2019ના ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંભાળીયાથી 16 કિ.મી. દૂરના નાના માંઢા ગામે આવેલા એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ...
પબુભા માણેકને વડી અદાલતે ગેરલાયક ઠેરવી દીધા, પણ વિધાનસભાના અધ્યક્ષ મૌન...
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર બાદ 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે કોઈ રાહત મળી નથી. રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પર...
માણેકની અરજી સર્વોચ્ચ અદાલતે સ્વિકારી
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર કર્યો છે. હવે 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરશે.
ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. ત્યાં હવે ફરીથી ચૂંટણી ...
ભાજપના દ્વારકાના ધારાસભ્યને વડી અદાલતે ગેરલાયક ઠેરવ્યા
કોંગ્રેસના મેરામણ ગોરિયાએ ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી પત્ર ખોટું હોવા છતાં ભાજપની રૂપાણી સરકારના દબાણથી આર.ઓ. અને ડેપ્યુટી કલેક્ટરે માન્ય રાખ્યું હતું. તેની સામે હવે ચૂંટણી પંચે પગલાં ભરવાના રહેશે. જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવતા હતા...
પુનમ માડમથી નારાજ 3 નેતાઓએ ભાજપ છોડ્યો
દ્વારકા જીલ્લા ભાજપનાં 3 નેતાઓએ પક્ષાંતર કરીને કોંગ્રેસમાં જોડાયા છે. દ્વારકામાં જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લખુ ગોજીયા, ભાટીયા ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ અરજણ કણજારીયા અને પૂર્વ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ મસરી ગોરીયા કૉંગ્રેસમાં જોડાયા છે. ત્રણેય આગેવાનો જીલ્લા ભાજપથી નારાજ હોવાનું કારણ સામે આવ્યું છે. ત્રણેય આગેવાનો સતવારા અને આહીર સમ...
કાયદાનો ભંગ કરીને દ્વારકામાં પક્ષપલટો કરીને જિલ્લા પંચાયત તોડી
દ્વારકા જિલ્લા પંચાયતના બે સભ્યોએ પક્ષાંતર કરીને ભાજપમાં ભળી જઈને પક્ષાંતર વિરોધી કાયદાનો ભંગ કર્યો છે. ધારણ કર્યો છે. આમ થતાં કોંગ્રેસ સાશીત જીલ્લા પંચાયત તૂટી છે. લોકોએ આપેલા મતની વિરધ્ધ જઈને ભાજપના નેતાઓએ તેમને ભાજપમાં લઈને કાયદાનો ભંગ કર્યો છે.
મળતી માહિતી અનુસાર દ્રારકા જીલ્લા પંચાયત અને દ્રારકાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા અને કોંગ...
દ્વારકાના ભણવડ ભાજપમાં યાદવાસ્થળી
ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમિશ ઘેલાણીએ નગરપાલિકાના પ્રમુખ પર વિકાસના કામો નહીં કરવા દેતા હોવાના આક્ષેપો લગાવીને રાજીનામું આપી દીધું છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે આંતરીક વિખવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પર આક્ષેપો કરતા નિમિશ ઘેલાણીએ કહ્યું છે કે, નગરપાલિકાના પ્રમુખ અન...
કૃષ્ણની દ્વારિકામાં કંપની રાજ, ખેડૂતો પરેશાન
દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે દ્વારકામાં કલેક્ટર રાજ નહીં પણ કંપનીઓનું રાજ ચાલે છે. રિલાયન્સ પેટ્રોલિયમ રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપની રાજ શરૂ થયું છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે. તેથી આ પ્રશ્નો ઊકેલી આપો. એવી લેખિતમાં રજૂઆત કરી હત...
130 વર્ષ પહેલાં પોરબંદર પાસે ડૂબેલા જહાજને શોધવા સરકારે કોઈ પ્રયાસ ન ક...
8 નવેમ્બર 1888ના રોજ કરાંચી થઈ કચ્છના માંડવી બંદરેથી મુંબઈ જવા નીકળેલા વૈતરણા નામના જહાજ ઉપર 746 માણસો સાથે 9 નવેમ્બર, 1888ના રોજ પોરબંદરથી વેરાવળ વચ્ચે ડૂબી ગઈ હતી. જેના 130 વર્ષ પછી પણ તેના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. ગુજરાત સરકારે તેના પુરાવા મેળવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી.
તે ગુજરાતની ‘ટાઈટેનિક’ જેવી વાત છે. ટાઈટેનિક પહેલાની આ ઘટના છે, ટાઈ...
પાંચ બેઠક પર જન નેતા હાર્દિકની માંગ, આખરે ક્યાંથી લડી શકે ચૂંટણી
હાર્દિક પટેલ હવે કોઈ એક જાતિના નેતા રહ્યાં નથી. તેમણે કરેલાં અનામત આંદોલન અને પછી તે જન આંદોલમાં ફેરવાઈ ગયા બાદ હતે તે જનનેતા બની શક્યા છે. એપ્રિલ – મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડશે. તે અમરેલી, સુરત, મહેસાણા, પોરબંદર, જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
મહેસાણા જિલ્લો પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર પણ રહ્યું ...
સોનાનું રહસ્ય, હેરોઈનની તપાસ કરતી એજન્સી સોનું શોધવા લાગી પણ હાથમાં ન ...
પોરબંદર પાસેના દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ગોસબારામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાક દિવસથી JCB સહિતની મશીનરી દ્વારા ખોદકામ કરવામાં આ...
દ્વારકા ચાર માર્ગી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કપાતમાં જતા ખેતરો સામે 18 ગા...
દ્વારકા ખંભાળિયા દેવરિયા માર્ગ ચાર માર્ગી કરવા માટે 18 ગામની જમીન જપ્ત કરવા સંપાદન કરવાની કામગીરી શરૂ થઈ છે. તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર ખેડૂતોને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ખેડુતોએ પોતાના હક્ક અધિકરો બાબતે પૂરતા માહિતગાર ન હોય ખેડૂતોને ક્યારે, ક્યાં અને કેવી રીતે વિરોધ નોંધાવવો તેની માહિતી ન...
ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી
ખેતર ખોવાયું – દિલીપ પટેલ
ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાતની વિજય રૂપાણીની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગુગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગુગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આ...