અંગુઠા છાપ ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીનું ઈ મેઈલ આઈડી નથી !
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું કોઈ સત્તાવાર ઇમેઇલ માટે સરનામું નથી અથવા તેમને મળનારા લોકોના રેકોર્ડ રાખવામાં આવ્યા નથી. ઉપરોક્ત માહિતી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થઈ છે.
રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને ગુજરાતના મુખ્ય પ્રધાનનું સત્તાવાર ઇમેઇલ સરનામું બનાવવા અને ગુજરાત સરકારની વેબસાઇટ પર પ્રકાશિત કરવા અને મુ...
ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં, સ્થળાંતરી...
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિઓ (સીએમએસ)ની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત દ્વારા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે.
આ કાર્યક્રમમાં યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983 થી સ્થળાંતરીત વન્ય પ્રા...
સ્થળાંતર કરતાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગાંધીનગરમાં શિખર સંમેલન
14 ફેબ્રુઆરી, 2020
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ (સીએમએસ)ના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત રા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. 130 દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ...
સરકારે ગાંધીનગરમાં રૂ.28 કરોડનો વેરો ભર્યો નથી
૮ વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ સરકારી કામો તથા સ્ટાફકવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમની ભરપાઈ થતી નથી.
જે રકમ વધીને રૂ.ર૮ કરોડ જેટલી થાય છે. ટેક્ષની રકમ નદી વસુલ કરવાના કારણમાં સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન કડક પગલા થઈ શકે તેમ છે. પરંતુ જા કડક પગલા લેવાનું શરૂ કરવામાં આવે તો સચિવો, અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ જેઓ સરકારી આવાસમાં રહે તેઓને મુ...
19 ગામોને ગાંધીનગર શહેરમાં ભેળવવા સામે વિરોધ
કોંગ્રેસે બહાર નીકળ્યા, જીએમસીમાં ભાજપ બહુમતી સાથે ગામડાના વિલીનીકરણને પસાર કરશે
ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2020
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન - ગામપા એ નાગરિક અધિકારક્ષેત્ર હેઠળના 19 ગામોને મર્જ કરવાના ઠરાવને સોમવારે મત આપવા માટે મૂક્યો ત્યારે ભારે દલીલ થઈ હતી. કાર્યક્ષેત્ર હેઠળ પહેલાથી જ ગામડાઓની સેવા કરવામાં નિષ્ફળ ગયું હોવાના આધારે આ ઠરા...
ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે
ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી - આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ...
ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ
ગાંધીનગર, 28-01-2020
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...
ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ
19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે.
આ આરોપ બાદ ગુજરાત ભાજપની રૂપાણી સરકાર કે કેન્...
સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી સામે એક કરોડની ગેરરીતિ મામલે ફરીયાદ
ગાંધીનગર તાલુકના પ્રાંતિયા ખાતે રહેતાં વિજયભાઈ રાવજીભાઈ પટેલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ 2015થી ધી પ્રાંતિયા સેવા સહકારી મંડળી લી.ના ચેરમેન તરીકે સેવા આપે છે. મંડળીમાં અગાઉ આલમપુરના જીતેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014થી 17નું ઓડીટ ઓડીટરે 2018માં કરેલું હતું. જેમાં 96,55,287 રૂપિયા મંડળીના સેક્રેટરીએ...
ધરણા નગરી બની ગાંધીનગર
ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાઈ ગયું હતું. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધર્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરાયા હતા.
ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા ...
શિક્ષીકા અને 8માં ધોરણમાં ભણતો શિષ્ય ભાગી ગયા
ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં કામ કરતા સરકારી કર્મચારીએ તેના 8માં ધોરણમાં ભણતા 14 વર્ષના પુત્રના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાઈ છે. પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેનો પુત્ર એક 26 વર્ષની શિક્ષક સાથે ફરાર થઈ ગયો છે.
મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ તેનો દીકરો ગૂમ છે અને તપાસ કરતા ક્લાસ ટીચર પ...
લોકરક્ષક દળમાં અન્યાય થતાં મહિલાઓ એક મહિનાથી ગાંધી ધરણા
અમદાવાદ, 12 જાન્યુઆરી, 2020
ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી ધરણા પર બેઠેલા લોક રક્ષક દળ (એલઆરડી)ના ૧૩૦થી વધુ અરજદાર યુવતીઓ છે. પરીક્ષામાં એસસી, એસટી ઉમેદવારોની દુર્દશા ખરાબ થઈ રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગાંધારીની તેમ આંખે પાટા બાંધીને બેસી ગયા છે. રૂપાણીના આવા રૂખા સુખી વલણ સામે ભાજપના નેતાઓ ભારે નારાજ છે અને હવે સરકરાના આવા વલણ સામે અવા...
કડી સર્વ વિશ્વવિદ્યાલયના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ
કડી સર્વ વિશ્વવિદ્યાલય - કેએસવીના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ-મિન્સ સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
ALL GUJARAT NEWS
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી અને પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૨૯૪ વિદ્યાર...
‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’નો પ્રારંભ કરાવતાં અમિત શાહ
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ ગુજરાતના સપૂત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન તથા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ પોતાના લોકસભા વિસ્તાર અંતર્ગત અનેક પ્રકલ્પો અને ગૃહ વિભાગ, ગુજરાત રાજ્યની નવી પહેલ ‘વિશ્વાસ’ અને સાયબર ‘આશ્વસ્ત’ નો કન્વેશન સેન્ટર, મહાત્મા મંદિર ખાતે ઉપ...
કુસ્તીના ગામના અસ્ત પણ ગુજરાતની મહિલાઓ કુસ્તીમાં નિપુણ બની રહી છે
સંસ્કૃતિ સાથે વણાયેલી કુસ્તીની રમત આદી અનાદીકાળથી રમવામાં આવી છે. આ રમત રમવાથી ખેલાડીઓનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. માનસિક તણાવથી મુક્ત, ખેલદિલી જન્મે છે. મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયા સતત વ્યસ્ત જોવા મળે છે. કિંમતી સમય તેમાં બરબાદ થઈ જાય છે. 4 ઓક્ટોબર 2019માં પાટણમાં રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય બહેનોની કુસ્તી સ્પર્ધામાં 500થી વધુ મહિલાઓએ ભાગ લી...