રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં ગાંધીનગરની ટીમ બીજા સ્થાને ...
ગાંધીનગર ઓલ ઈ ન્ડયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગત રરમી ડિસેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનાં કોબા ૩⁄૪ાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ૧⁄૪ારતી ૩⁄૪ાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગાંધીનગર સહિત કુલ ૧૧ જિલ્લાનાં કરાટે ૩⁄૪ેલાડીઓએ ઉત્સાહ૧⁄૪ેર ૧⁄૪ાગ લીધો હતો.
૪૮૮ ૩⁄૪ેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામા...
હેલ્લારો’ની ૧૩ કલાકારોને ખાસ જ્યૂરી એવોર્ડ અપાયા
૬૬મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયો. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ ...
તીડના ટોળા ગાંધીનગર તરફ ધસી રહ્યાં છે
ગુજરાતમાં તીડનું આક્રમણ બહુ ખતરજનક અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી ૧૦ દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ ૧૫૦ કિમી સુધી આવી ગયું છે.
હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર ૧૦૦ કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શક...
મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...
ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.
પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...
ગાંધીનગરમાં વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન
ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DH-0001 થી 9999 માટે ઓકશન અને એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BM માટે રી-ઓક્શન કરવામાં આવશે.
ઇ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા.૧૬ ડીસેમ્બર ૨૦૧૯ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ સુધ...
સહકારી સંસ્થામાં ડૂબત લેણા ફંડ બે ગણું હોય તો હવે 8 ટકા કપાત રહેશે
સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થાઓએ નોન પરફોર્મીંગ એસેટના નિયમોનું પાલન કરતી સંસ્થાનું ડૂબત લેણા ફંડ તેમની નોન પરફોર્મીંગ એસેટના બમણાથી વધુ થાય તો તેવા સંજોગોમાં 15% ને બદલે 8% ચોખ્ખા નફાની રકમ ડૂબત લેણા ફંડ ખાતે લઈ જઈ શકાશે.
ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-67 ક માં કરેલ ડુબત લેણા ફંડની જોગવાઇના કારણે સહકારી સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ સક...
અશોક સત્યાગ્રહ, રૂપાણી ઝૂક્યા
મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં જ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો
ગાંધીનગર
રાજ્યમાં જ્યારથી રાજકોટના મુખ્યપ્રધાને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજકોટ હર હંમેશ સમાચારોના માધ્યમમાં ચમક્યા જ કરે છે. પછી તે કોઈ કૌભાંડ હોય, નિમણૂંકો હોય કે વાહનવ્યવહારના નવા નિયમો અમલી બન્યા તેમાં પણ રાજકોટમાં જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ તેમ જ અન્ય ...
હેલમેટ મુદ્દે રાજ્ય સરકારની પીછેહઠ, મતનું મેલું રાજકારણ
શહેર ટ્રાફિક પોલીસ અધિકારીઓ સહિત પૂર્વ કમિશનરે પણ સરકારના નિર્ણયની ટીકા કરી
શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજિયાત કરવાનો સરકારનો નિર્ણય શરમજનક
અમદાવાદ
રૂપાણી સરકાર એક પછી એક નિર્ણયોને લઇને સતત વિવાદમાં આવી રહી છે, ત્યારે બુધવારે એક એવો નિર્ણય લીધો કે જેને લઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા. રૂપાણી સરકારે બુધવારે કેબિનેટમાં નિર્ણય લીધો કે રાજ્યના શહેરી વિસ...
રિલાયન્સે ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી
કેપ- ધોલેરા વિસ્તારમાં કોઈ ઉધોગ દ્વારા કરવામાં આવેલી આ મોટી ખરીદી છે
હેડીંગ- રિલાયન્સ દ્વારા ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી
પેટા- રિલાયન્સ દ્વારા ઊંચા ભાવે બે જમીનની ખરીદી કરવામાં આવી
ગાંધીનગર
ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉઘોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે.અને જેના વેચાણ દ્સ્તાવેજ...
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો
ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે
સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી
ગાંધીનગર:
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની ...
ધરતીપુત્રોની દેવા માફી અશક્ય
ગુજરાતના ખેડૂતોના દેવાં નાબૂદ થાય તો સરકાર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં
ખેડૂત સંગઠનો તેમજ કોંગ્રેસની માગણીને વશ થવું એટલે તિજોરી તળિયા ઝાટક થવી
ગાંધીનગર
ગુજરાત સરકાર કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા જેની માગણી થાય છે તે ખેડૂતોના દેવા નાબૂદીને ક્યારેય સ્વિકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ...
જીટીયુમાં રાજકોટના રૂપાણીના છેડા અડે છે
જીટીયુના કુલપતિ હટાવોની ઝૂંબેશ પાછળનું રાજકારણ
કુલપતિને હટાવવા વિદ્યાર્થી સંગઠન અને ડિપ્લોમા એસો. મેદાને, એબીવીપી-આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી કુલપતિ વગોવાયા, કુલપતિમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો ખુલ્લેઆમ આરોપ
અમદાવાદ
રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિની મુદત ચાલુ માસમાં પુરી થવાની છે. કુલપતિને સરકાર સ...
કૈલાસનાથનને મોદીના દબાણથી એક્સટેન્શન
મુકિમની જેમ કૈલાસનાથન માટે પણ મોદીને સીધી સૂચના આપવી પડી
મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી એવી વ્યક્તિ છે કે જેના વિના નરેન્દ્ર મોદીને ચાલે તેમ નથી, રાજ્યની ગુપ્ત માહિતી તેઓ મોદીને આપતા હોય છે
ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી કે કૈલાસનાથનને રાજ્ય સરકારે વધુ એક વખત એક્સટેન્શન આપ્યું છે. તેઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ભૂપેન્દ્રસિંહ ભાર વિનાના ભણતરનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ
ગુજરાત સરકારનું શિક્ષણ બોર્ડ જે ન કરી શક્યું તે CBSE સ્કૂલોએ કર્યું છે, આ સ્કૂલોમાં બાળકોને ભાર વિનાનું ભણતર મળી રહ્યું છે
ગાંધીનગર
ગુજરાતમાં વર્ષોથી એજ્યુકેશનાલિસ્ટની માગણી રહી છે કે બાળકોને ભાર વિનાનું ભણતર મળવું જોઇએ પરંતુ રાજ્ય સરકારે હજી સુધી બાળકોના ભાવિ અંગે વિચારણા કરી નથી પરંતુ સીબીએસઇની સ્કૂલોએ ભાર વિનાનું ભણતર શરૂ કરી દીધું છે. ગુજ...
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના બે ટાવર તોડી પડાયા
અમદાવાદ:
ગાંધીનગરના પેથાપુર પાસે આવેલ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા બે કૂલિંગ ટાવરને તોડી પાડવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ સંચાલિત ગાંધીનગરના પેથાપુરની પાસે આવેલા ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના યુનિટ નંબર એક અને 2 માં કૂલિંગ ટાવર આવેલા છે. આ કૂલિંગ ટાવર જૂના અને જર્જરિત હાલતમાં હતા. જેથી તંત્ર દ્વારા તેને તોડી પા...