પોરબંદરના બરડામાં સિંહ સફારી પાર્ક શરૂ
पोरबंदर के बरदा में लायन सफारी पार्क का शुभारंभ Lion Safari Park launched in Porbandar's Barda
ગુજરાતમાં ચાર સિંહ સફારી પાર્ક થયા, બીજા 8 બનાવવા દરખાસ્ત
બરડાના સફારી પાર્કમાં સિંહોના મોત કેમ થઈ જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 29 ઓક્ટોબર 2024
બરડા જંગલ સિંહ સફારીમાં હવે સિંહ જોવા મળે છે. ગુજરાતનું ચોથું સિંહ સફારી પાર્ક 17 ઓક્ટોબર 2024થી શરૂ થ...
લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન
Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा!
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓક્ટોબર 2024
લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...
ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી
Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी
જુલાઈ 2024
વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...
5 હજાર વર્ષની ટેકનોલોજીથી 450 વર્ષથી પાણીના સંગ્રહનો ગુજરાતનો પાઠ
Lessons of 450 years of water storage from 5 thousand years of technology 5 हजार साल की तकनीक से 450 साल के जल भंडारण के सबक
જયદીપ વસંતની વિગતો
બીબીસી ગુજરાતીનો આભાર સાથે સાર
6 સપ્ટેમ્બર 2024
કચ્છમાં ધોળાવીરાથી 5 હજાર વર્ષથી વરસાદી પાણીના સંગ્રહની અનોખું ઈજનેરી કૌશલ્ય રહ્યું છે.
ગુજરાતના શહેરો પાણીમાં ગરકાવ હતા. પણ 450 વર્ષ પહેલાં કચ્છના ભ...
ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી
અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024
બીબીસી ગુજરાતીના આખાભાર સાથે
ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...
લુપ્ત થતી રોગન કલા હવે સલામત
लुप्तप्राय गुजरात की रोगान कला अब सुरक्षित है
દિલીપ પટેલ
07 સપ્ટેમ્બર 2024
આજ સુધી ભય હતો કે કાપડ પરની છાપકામ કળા રોગાન લુપ્ત થઈ જશે. પણ હવે એવું નથી. એક કુટુંબે 30 બીજા કલાકારોને તૈયાર કર્યા છે અને હવે બીજા કલાકારો પણ પોતાની રીતે આ કલા શીખી ગયા છે. જેમાં એક છે આશિષભાઈ કંસારા. હવે આ કલા લુપ્ત નહીં થાય.
કચ્છના નખત્રાણાના નિરોણા ગામમાં એક...
મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી
તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન"
તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે.
સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...
કચ્છ-જામનગરના દરિયામાં તરતા હજારો ખારાઈ ઊંટ
ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે -- ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર.
રીતાયાન મુખરજી
અનુવાદ - કૌશર સૈયદ
આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્મ...
3300 એકર જમીન પર 35 વર્ષથી હક્કની ખેતી કરવાનું અનોખું આંદોલન
15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે A unique movement on 3300 acres of land, tricolor flag hoisted
35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી
કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લ...
કચ્છના રણની 5 લાખ હેક્ટર જમીન ખાલી કરાવીને ઉદ્યોગોને આપવા ભાજપનું ષડયં...
कच्छ के रेगिस्तान की 5 लाख हेक्टेयर जमीन खाली कराकर उद्योगों को देने की भाजपा की साजिश, BJP's conspiracy to vacate 5 lakh hectares of Kutch desert land and give it to industries
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
ઘૂડખર અભયારણ્યના સર્રવે સેટલમેન્ટ અહેવાલમાં માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે. આ અહેવાલ પર પુનર્વિચાર...
ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા
Two lion safaris approved in Gujarat, 3 not
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં
દિલીપ પટેલ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....
ગૌચરની જમીન લઈ લેવાનો વિવાદાસ્પદ નિર્ણય કચ્છના કલેક્ટર અરોરા
Controversy over Kutch Collector making Gauchar land his own law कच्छ कलेक्टर अरोड़ा का गौचर जमीन लेने का विवादास्पद फैसला
કચ્છના કલેક્ટર અરોરાનો અરેરાટી ભર્યો ગૌચર જપ્તી કરતો હુકમ
કચ્છ કલેક્ટર પોતાનો કાયદો માની ગૌચરની જમીન આપવાનો વિવાદ
અમદાવાદ, 1 જૂલાઈ 2024
મંડવીમાં 1800 હેક્ટર ગૌચરની જમીન છે. તેમાંથી 350 હેક્ટર જમીન કાઠડા અને માંડવી ગામની જમ...
નાની નાળ ગામના ગરીબ લોકોનો, વિશ્વના સૌથી શક્તિ શાળી અદાણી સામે વિજય
Victory of the poor people of Nani Nal village against the world's richest man Adani
અમદાવાદ, 24 જૂન 2024
અદાણીને ગૌચરની જમીન ગામને પરત આપવા ગુજરાતની વડી અદાલતે કહ્યું છે. કચ્છમાં અદાણી સેઝને આપેલી 170 હેક્ટર ગૌચર જમીન ગામને પાછી આપવી પડશે. કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમ...
નવું સંશોધન – સૌથી જોખમી ધરતીકંપના સ્થાનોમાં કચ્છ ત્રીજા સ્થાને
नया शोध- सर्वाधिक भूकंप संभावित स्थानों में कच्छ तीसरे स्थान पर New research - Kutch ranks third in most earthquake prone places
અમદાવાદ 20 મે 2024
નવા પુસ્તક 'ધ રમ્બલિંગ અર્થ - ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન અર્થક્વેક્સ' પર જાણીતા સિસ્મોલોજીસ્ટ ડૉ. સી.પી. રાજેન્દ્રને લખ્યું છે. જેમાં ગુજરાતનો ઉલ્લેખ હિમાલય, પ્રશાંત મહાસાગર બાદ ગુજરાત પ્રદેશ ધરતીકંપ માટ...
વિશ્વના સૌથી મોટા ગુજરાતના સૂર્ય અને પવન ઉર્જા પાર્કનો વિવાદ
गुजरात में दुनिया के सबसे बड़े सौर और पवन ऊर्जा पार्क पर विवाद, Controversy over world's largest solar and wind power park in Gujarat
ગાંધીનગર, 16 મે 2023
વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા - વિન્ડ પાર્ક બની રહ્યો છે જે ડિસેમ્બર 2026માં પૂરો થઈ જશે. 90 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થ...