Thursday, November 21, 2024

૪૫.૫ ટનનું ઘી મહેસાણા અને પાટણથી પકડાયું

45.5 tonnes of Ghee seized from Mehsana and Patan मेहसाणा और पाटन से 45.5 टन घी जब्त किया गया 14/10/2024 ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયાર...
CASTOR

એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600  હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

પર્યટન મંત્રાલયે દેખો અપના દેશમાં “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” વેબિનારનુ...

વેબિનારમાં વાઇબ્રન્ટ ગુજરાતની પાર્થિવ/અગોચર ધરોહર તેમજ પર્યટનની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત 1 ઑગસ્ટ 2020ના રોજ “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં પ્રાચીન પુરાતત્વીય સ્થળોથી માંડી મનોરમ્ય મધ્યકાલીન સ્મારકોથી મા...

સિધ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનની ‘ગાળગીરી’, ચંદનથી સુગં...

https://www.youtube.com/watch?v=x3HW_OX_9kk&feature=youtu.be તાળાબંધીમાં ફરજ બજાવી રહેલા traffic road brigade - TRBના જવાનને અપશબ્દો કહી કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરે દાદાગીરી કરી હોવાનો વીડિયો લોકો વચ્ચે ફેલાઈ ગયો છે. અલ્પેશ ઠાકોરને કાપવા માટે ભરત સોલંકી અને અમિત ચાવડાએ કાવતરૂ રચીને ચંદનને ટિકીટ અપાવી હતી. ભરત સોલંકીએ ટિકિટ અપા...

શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ

ગ્રીન વોલ ઓફ ઓલ જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ-૨૦૨૦થી સન્માનવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સમી તાલુકાના જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરિભાઈ આર. પટેલને 'ગ્રીન મેન્ટર એવોર્ડ' એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્વાયત અધ્યક્ષ કુલભૂષણ શર્માના હસ્તે શાળા મંડળના નેશનલ બાલભવન, નવી દિલ્હી ખાતે  પટેલને સન્માનિત કરવામાં ...

તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી

તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...

ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ

જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6 દિલીપ પટેલ  ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ...

ઉત્તર ગુજરાતના પક્ષપલટુઓ કોંગ્રેસ છોડી ભાજપમાં પસ્તાયા

ઉત્તર ગુજરાતમાં 20 વર્ષથી 732 નેતાઓ અને 22 હજારથી વધું નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમાં પાટણ જીલ્લામાં બળવંતસિંહ રાજપૂત સિવાય કોઇ પુર્વ કોંગ્રેસીને ભાજપમાં જોડાયા બાદ ભારે ભરકમ હોદ્દો મળ્યો નથી. તેના વગર તમામ પક્ષપલટુઓ બેકાર બની ગયા છે. અમિત શાહ, નિતીન પટેલ અને નરેન્દ્ર મોદીએ સાથે મળીને બધાને બેકાર કરી દીધા છે. મુંગા રહો ...

કરાટે ચેમ્પીયનશીપમાં પાટણને બે મેડલ મળ્યા

સમગ્ર ગુજરાતમાંથી ૬oo માંથી વધુ ખેલાડીઓ એ ગાંધીનગર ખાતે યોજાયેલ સ્પધામાં ભાગ લીધો પાટણના ખેલાડીઓ એ ગુજરાત સ્ટેટ વોડકાઇ કરાટે ચેમ્પીયનશીપ ર૦૧૯ નું આયોજન ગાંધીનગર મુકામે થયું હતુંઆ સ્પધામાં સમગ્ર ગુજરાતના ૨૫ જીલ્લામા ૬૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો સ્વધામાં અલગ અલગ વયજુથ અને વેઈટમાં પ્રતિ યોગતા યોજાઇ આ સ્પર્ધામાં પાટણની જાનકી પંડયા જે ફીઝીયોથેરાપી માં...

એક હજાર કરોડનાં બુદ્ધ નગરની નવી યોજના પણ બુદ્ધ સર્કિટ 10 વર્ષથી ન બની

રાણીની વાવ નજીક 25 એકર જમીનમાં રૂ.1000 કરોડના ખર્ચે બુદ્ધનગર બનશે. નેપાળ અને ભૂતાનથી બૌદ્ધિસ્ટ વિજય સિંઘ અને શંકર મહાર્જને પાટણની મુલાકાત લીધી હતી. બુદ્ધ વિહાર, ધ્યાન યોગ કેન્દ્ર, 51 ફૂટની બુદ્ધ પ્રતિમા, આધુનિક હોલ, આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ શોધ કેન્દ્ર, બગીચો , બુદ્ધિજમ વિશ્વ વિદ્યાલય, શાળા બનશે. પણ 2009માં 10 વર્ષ પહેલાં ભાજપની મોદી સરકારે બનાવેલ...

રાણીની વાવમાંથી ચોરાયેલી બ્રહ્માની એ બહુમૂલ્ય મૂર્તિ ક્યાં છે ?

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીમાં બનાવડાવી હતી. પતિ ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં બંધાવી હતી. તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી. એ પણ તાજમહેલના પાંચસો વર્ષ પહેલાં. 68 મીટર લાંબી સાત માળની 27 મીટર ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ...

રાણકી વાવમાં રૂ.1 કરોડના ખર્ચે ઉત્સવ શરૂ

પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસના સંગીત સમારોહ યોજાયો છે.  પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યો ગુર્જરધરાને મળેલા અલભ્ય ...

દેહ વેચતી 9 મહિલાઓ અને દેહ લૂંટતા 11 પૂરૂષો પાટણથી પકડાયા, કોણ છે એ ?

પાટણ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસે કુટણખાના ઉપર એકસામટી રેઈડ કરી હતી. મહિલા પોલીસ સહિતની વિશેષ ટીમે ત્રણ સ્થળે રેઈડ કરતાં કુલ 9 મહિલા અને 11 પુરુષ ઝડપાઇ ગયા હતા. આ દરમ્યાન બે આરોપી નાસી ગયા હતા. લાંબા ગાળા બાદ દેહવ્યાપાર ઉપર પોલીસે એક જ દિવસમાં મોટી કાર્યવાહી કરી છે. પાટણ શહેરમાં દેહવ્યાપાર મોટાપાયે ચાલતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતુ...