ગોંડલમાં ગુંડાગારી શરૂ, કોંગ્રેસના નેતા સખીયા પર ગોળીબાર
પોરબંદર લોકસભા વિસ્તારના રાજકોટ જિલ્લાના ગોંડલના કોંગ્રેસ આગેવાન રાજેશ સખીયા ઉપર ગોંડલમાં જીવલેણ હુમલો થયો હતો. મોડી રાત્રે 2 વાગ્યે ઇસમોએ કોંગ્રેસ આગેવાનની કાર પર ફાયરીંગ કર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજેશ સખીયા કોંગ્રેસ કાર્યાલય...
પોરબંદર: અહિંસા કે હિંસા, વિજેતા કોણ?
સમુદ્રકાંઠે અહીં હડપ્પન સંસ્કૃતિ ઈ.સ.3500 વર્ષ જૂની છે. પોરબંદર 1029 વર્ષ જૂનું શહેર છે, મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે. ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ વિધાનસભામાં ભાજપ તો ધોરાજી અને માણાવદર વિધાનસભા પર કોંગ્રેસ અને કુતિય...
કૃષ્ણના લગ્ન જ્યાં દર વર્ષે થાય છે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના માધવપુર-ઘેડ ખાતે પ્રખ્યાત માધવપુરના મેળો 14મી એપ્રિલ, 2019 થી તા. 18મી એપ્રિલ, 2019 દરમિયાન 5 દિવસ માટે યોજવામાં આવ્યો છે. ચૈત્ર માસમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રુકામનીજીના વિવાહ થયા હતા. ભગવાનની ફુલેકા યાત્રા નિકળે છે. માધવરાયજીનો વરઘોડો નિકળી ચૉરી મંડપમાં પહોંચશે અને રાત્રે ભગવાન અને રુક્મણીજીના લગ્નની વિધિ ...
મુખ્ય પ્રધાન રૂપાણીની તમામ 5 સભા નિષ્ફળ, ભાજપ ડબલ ડિઝીટે નહીં પહોંચે?
લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપ હાલમાં સૌરાષ્ટ્રમાં એક પછી એક ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જૂનાગઢ પાસે વિસાવદરમાં એક સભા હતી અને તેને છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવાઇ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે. ખાલી ખુરશીઓના વાઇરલ થયેલા ફોટો પર કહ્યું કે લોકો ભાજપ...
પોરબંદર મેર ગેંગ અને ગોંડલની દરબાર ગેંગ ભાજપને ચૂંટણી જીતાડશે
રાજકોટ : પોરબંદરમાં મેર ગેંગ જાહેરમાં સક્રિય નથી પણ તેનું સ્થાન ભાજપ પ્રેરિત મેર ગેંગ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. ગોંડલ, જેતપુર, ઉપલેટામાં ભાજપને મત મળે એવું આયોજન દરબાર ગેંગના બે માથાભારે લોકોએ કર્યું છે. ભાજપને હારતું બચાવવા માટે સજા ભોગવતાં અને જામીન પર રહેતાં શખ્સોએ જવાબદારી લીધી છે. દરબાર ગેંગના બે માથાભારે તત્વો દ્વારા આ ત્રણ વિસ્તારોમાં ધાક...
સિંહોના બીજા ઘર બરડામાં બચ્ચાનો જન્મ થયોને બે દિવસમાં મૃત્યુ પામ્યા
સિંહોની પ્રજાતિને બચાવવા જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નર સિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ...
પોરબંદર ભાજપના બિલ્ડર ઉમેદવાર પાસે રૂ.36 કરોડની સંપતી
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પાસે રૂ.35.73 કરોડની મિલકત છે. તેમના પત્નિ મંજુલા ધડુક પાસે રૂ.11.16 કરોની મિલકતો છે. કલેક્ટર સમક્ષ તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે આ વિગતો કાયદા હેઠળ જાહેર કરી હતી.
તેઓ 1980માં ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કુલ માં ધોરણ 10 સુધી ભણેલા છે અને પોતે રીયલ એસ્ટેટ, બિલ્ડર તથા ટ્રેડીંગ બીઝનેસ ઉપરાંત ખેતીકામ કરે...
રેશ્મા પટેલે પોરબંદરથી અપક્ષ ઉમેદવારી કરી, ભાજપ પર પ્રહાર
ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ 1 એપ્રિલ 2019માં પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી પત્રક ભર્યું હતું. ગાંધીજીના જન્મ સ્થળ કિર્તીમંદિર જઇને સુતરની આટી પહેરાવી હતી. એનસીપીમાંથી પોરબંદરની સીટ પરથી ટિકીટ મળી નહોતી, જેના કારણે રેશ્મા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી ...
પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ ભાજપ બન્યો, અર્જુન મોઢવાડિયા નિષ્ફળ
પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ કલ્ચરથી ભરચક બની ગયો છે. પોરબંદર કૉંગ્રેસનાં 300 કાર્યકરો કોંગ્રેસનાં કુતિયાણાના આગેવાન વેજા મોડેદરા સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે. ગામડાનાં સરપંચ સહિત ભાજપમાં ગયા છે.
બાબુભાઈ બોખીરીયાને રાજકારણ લાવનારા અર્જુન મો...
પોરબંદર બેઠક કોંગ્રેસ જીતે તેવા એંધાણ, રાદડિયાના અંગત મદદનીશે પડકાર્યા...
ભાજપે પોરબંદર લોકસભા બેઠકના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ આપી નથી. ભાજપે વિટ્ઠલ રાદડિયાનો અનાદર કર્યો છે. પણ કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના અંગત મદદનીશ રહી ચૂકેલા અને ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરીને પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં મોટો પડકાર સર્જ્યો છે. જ્યાં વિઠ્ઠલ રાડદિયાના મોટા પુત્ર ...
મારા પરિવાર માટે મેં ટિકિટ માંગી હતી – જયેશ રાદડિયા
પોરબંદર લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવતા રાદડિયાને ટિકિટ આપવાની માંગણી સાથે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકારના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભાની બેઠક એ વિઠ્ઠલ રાદડિયા અને ભાજપનો ગઢ રહ્યો છે. વિઠ્ઠલ રાદડિયાનો એક બેઝ હતો તેને લઇ હું આગામી દિવસોમાં પોરબંદરમાં કામે લાગવાનો છું. પાર્ટીનો આદેશ છે એ મને મા...
નરેન્દ્ર મોદીના નિર્ણયને પડકારતા જયેશ રાદડિયા
પોરબંદર બેઠક પરથી ભાજપમાં રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ એવી માંગ સાથે વિરોધ શરૂ થયો છે. રાદડિયાના શહેર ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયાને કે તેમના પરિવારને ટિકિટ આપવા માટે તેમના સમર્થકો દ્વારા પોસ્ટર લાગ્યા છે. જેમાં સૂત્ર છે, કે રાદડિયાને ટિકિટ નઈ તો ભાજપને મત નઇ.
હાલ પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારોમાં ...
600 કરોડના નશીલા દ્રવ્યો ભારતમાં કોને આપવાના હતા, પોરબંદરમાં બોટ સળગાવ...
પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ અને 9 ડ્રગ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થતાં 9 લોકોને પકડીને બોટ ફૂંકી મારવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરના દરિયામાં ડ્રગ્સ માફિયાઓએ રૂ.500 કરોડનું ડ્રગ્સ અને રૂ.100 કરોડનું હિરોઇન લઇને જતા હતા. પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ ઘુસાડવામાં આવતું હતું. હામિદ મલેક નામના શખ્સે આટલું મોટું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ઇરાનથી પા...
હાર્દિક પટેલ રાજકારણમાં જોડાઈ વ્યવસ્થાનો હિસ્સો થયો તેનો જ આનંદ છે, પ્...
સત્તા સામે સતત લડી રહેલા પોરબંદરના નાગરિક પ્રફુલ્લ દત્ણીએ તેમની ફેસબુક વોલ પર લખેલા ઈન્સ્ટંટ લેખમાં ઘણીબધી સ્પષ્ટ વાત કોંગ્રેસના નવા નેતાઓ અંગે લખી છે. જે અક્ષરક્ષઃ અહીં છે.
હાર્દિક તુ કોંગ્રેસમાં જોડાયો તેની સાથે હવે તું સમાજ દ્રોહી થઈ ગયો છે, તેવું નિવેદન તારા એક સમયના સાથી નેતા લાલજી પટેલે કર્યું, પણ સાચુ કહું તો મેં લાલજી પટેલને નાયબ મુખ્યમં...
પોરબંદરથી વિદેશી શખ્સ પકડાયો
પોરબંદરના દરિયા કાંઠાના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે માધવપુર નજીક એક વ્યક્તિની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી. જેના કારણે તે ઇસમને ઉભોરાખીને તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઇસમ પોલીસના સવાલોનો કઈક અલગ ભાષામાં જવાબ આપતો હતો, જેથી તે ઇસમ પાકિસ્તાની હોવાની આશંકા સાથે તેને મોડી રાત્રે પોરબંદરના કમલાબ...