રાજકોટ એરપોર્ટના 200 જમીન કૌભાંડમાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્ય...
ગુજરાતની રૂપાણી સરકારમાં સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ હવે 52 દિવસથી ભાગતાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરની અદાલતમાં તેને રજુ કરવામાં આવ્યો છે. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી.
સુરેન્દ્રનગરના ચોટીલામાં કરોડો રૂપિયાની 800 એકર સરકારી જમીન પાણીના ભાવે વેચી દેવાના કૌભા...
ખેડૂતોના પ્રશ્નોનોથી રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારીયાએ ભાગવું પડ્યું...
લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પ્રચાર માટે વાંકાનેરના પલાસ ટામે ભાજપના નેતા સાંસદ મોહન કુંડારીયાને પ્રજાના પ્રશ્નોના કારણે ઘણા કડવા અનુભવ થાય છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરતી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતા રાજકોટના મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા. તમારે રજૂઆત કરવી હોય તે ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ...
પોરબંદર બેઠક કોંગ્રેસ જીતે તેવા એંધાણ, રાદડિયાના અંગત મદદનીશે પડકાર્યા...
ભાજપે પોરબંદર લોકસભા બેઠકના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ આપી નથી. ભાજપે વિટ્ઠલ રાદડિયાનો અનાદર કર્યો છે. પણ કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના અંગત મદદનીશ રહી ચૂકેલા અને ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરીને પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં મોટો પડકાર સર્જ્યો છે. જ્યાં વિઠ્ઠલ રાડદિયાના મોટા પુત્ર ...
રાજકોટમાં મોહન કુંડારીયા સામે ભાજપના સોમાણીનો વિરોધ
ગુજરાતમાં લોકસભામાં રાજકોટમાંથી ભાજપના મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવતા ભાજપના નેતા જીતુ સોમાણીએ પક્ષ સામે બળવો પોકાર્યો છે. ભાજપ દ્વારા મોહન કુંડારિયાને ટિકિટ આપવાની જાહેરાત થતાની સાથે જ જીતુ સોમાણીએ વાંકાનેરના ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન બોલાવ્યું હતું.
સ્નેહમિલનમાં ભાજપના કાર્યકર્તાઓના મંતવ્યો લઈને જીતુ સોમાણીએ ભાજપ સાથે છેડો ફાડીને પો...
રાજકોટ કોનો કોટ, ભાજપ કે કોંગ્રેસનો ?
1989થી ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભામાં 2004 અને 2009માં ભાજપ હાર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારમાં 2014માં મોહન કુંડારિયા ચૂંટાયા હતા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નવા ઉમેદવારમાં આંતરિક જૂથવાદનો ભય અને સ્થાનિક નેતાગીરીમાં સર્વસંમત તરીકેની છાપના કારણે તેમને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના નામ ચર્ચામાં છે. કુંવરજી...
20 હજાર કરોડની સૌની યોજના છતાં બંધોમાં 17% પાણી, મત મળ્યા, પાણી નહીં
ભાજપને સૌની યોજનાથી રાજકીય ફાયદો મળ્યો પણ લોકોને પાણી ન મળ્યું
નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કેન્દ્રીય જલ આયોગને 22 માર્ચ 2017માં લખેલો પત્ર જાહેર થયો છે જેમાં રીતે કહેવાયું છે કે, સૌની યોજનામાં જે પાણી વાપરવાનું છે તે ચોમાસામાં બંધમાંથી પાણી વહી જાય છે તે જ વાપરવાનું છે. નહીં કે સિંચાઈ માટે 9 મીલીયન એકર ફીટ પાણી માંથી. તેમ છતાં રૂપાણી સરકારે ખેડૂતો સ...
હાર્દિકની જાદૂયી અસર, રાજકારણમાં જઇશું તો ભાવ પૂછાશે – નરેશ પટેલ...
હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયા બાદ ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે, 'આપણામાંથી રાજકારણમાં કોઇ આવે તો જ આપણા સમાજનો કોઇ ભાવ પૂછ્શે.' નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. 'રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય...
અડવાણી અમદાવદથી અને મોદી વારાસણસી અને સૌરાષ્ટ્રથી ચૂંટણી લડશે
ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ મળે એવા શક્યતા છે. વરિષ્ઠ નેતાઓને લઈને બીજેપીની રણનીતિ પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે પાર્ટી ઉમેદવારોની ઉમરની જગ્યાએ એમની જીતવાની સંભાવનાઓ ધ્યાનમાં લઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચુંટણીઓમાં પણ બીએસ યેદીયુરપ્પાને ઉમ્ર રેખામાંથી છુટ્ટ...
200 વૃદ્ધોના એટીએમ કાર્ડ બદલી લઈને છેતરપીંડી કરતા ઝડપાયો
સુરતના શખ્સ પાસેથી 20 એટીએમ કાર્ડ રાજકોટ પોલીસે કબ્જે કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક લોકોને છેતરી લાખો રૂપિયા પડાવી લીધા છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ધિરજકુમાર મોહનલાલ પંચાલને ઝડપી લીધો હતો. 200 વૃધ્ધોને તેમણે છેતર્યા છે.
મહારાષ્ટ્રમાં અગાઉ 110થી વધુ અને ગુજરાતના સુરત, અમદાવાદ, પાલનપુર, ખેડા, મોર...
રાજકોટ નવા હવાઈ મથકે બોઈંગ ઊતરી શકશે
............
રાજકોટમાં વૈશ્વિક કક્ષાના કોડ-સી ટાઇપના હવાઈ મથક પર બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરી શકશે.
રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથક બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કુલ ૬૦૭ હેક્ટરથી વધુ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ મંજૂરી લેવામાં આવી છે. આ માટે ૯૬ ટકા જમીન સરકારી અને ૪ ટકા જમીન યોગ્ય વળતર આપીને નિયમોનુંસાર સંપાદિત ...
રાજકોટ પોલીસ કમિશનરે 15000નું ઇનામ આપ્યું
રાજકોટના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક આવેલા નહેરુ નગરમાં રહેતી સુલતાનાબેન કારીયાણીયા 1લી ફેબ્રુઆરીના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વસિમ દલવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુલતાનાબેન કારીયાણીયાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, વસીમ દલવાણી અને તેના એક સાગરીતે સુલતાનાબેનના ઘર પર ફાયરીંગ કર્યું હતુ. પોલીસ જે સમયે આ ઇસમોની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન રા...
ભાજપ માટે નબળું પડેલું સૌરાષ્ટ્ર જીતવા મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવા પ...
નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને ઉથલાવી દીધા બાદ તેઓ પ્રથમ ચૂંટણી રાજકોટથી જ લડ્યા હતા. જ્યાં કેશુભાઈના ખાસ એવા વજુભાઈ વાળાની બેઠક ખાલી કરાવીને તેઓ પેટા ચૂંટણી લડીને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યાં હતા. હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રભુત્વ ઘટી ગયું છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યો વધુ ચૂંટાયા છે અને ભાજપના ઓછા તેની સીધી અ...
કુંવરજીના હરીફ બોઘરાનો કાંટો કાઢી માર્ગ સાફ કરવા કાવાદાવા
જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
...
સંવિધાન બચાવવા કનૈયા કુમાર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની રાજકોટમા...
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીને સંબધતાં યુવા નેતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે અમારી રેલી કોઇપક્ષ, કોઇ જાતી, જ્ઞાતિ માટે નથી. આ રેલી દેશના સંવિધાને સામાન્યમાણસને આપેલા અધિકારના રક્ષણ માટે છે. એટલે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સામાન્ય માણસને પણ એક જ મત આપવાનો સમાન અધિકાર છે. પરંતુ મોદી સરકારમાં સંવિવધાનીક અધિકાર ઉપર તરાપ...
200 કરોડની જમીન કૌભાંડ 3 કરોડ થઈ ગઈ, બેંક લોન લઈને બીજું કૌભાંડ
રાજકોટ હવાઈ મથક પાસે સરકારી જમીન ખાનગી કરીને આચરવામાં આવેલા રૂ.200 કરોડના મોટા કૌભાંડ પર વધું એક કૌભાંડ થયું છે. 800 એકર જમીન ખરીદીને તેના પર બેંક લોન લઈ લેવામાં આવી છે. તેથી સરકારની આ જમીન પર વધું એક કૌભાંડ થયું છે.
જમીન ગેરકાયદેસર રીતે ગીરવે મૂકીને ચોટીલા તાલુકાની સરકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ જિલ્લા બેંક અને અલગ-અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગ...
ગુજરાતી
English