Sunday, November 24, 2024

શામળાજીનું કૃષ્ણ મંદિર સૂર્ય ગ્રહણમાં ખૂલ્લું રહ્યું

૨૬ ડિસેમ્બર 2019માં સૂર્ય ગ્રહણ થયું ત્યારે તમામ હિન્દૂ મંદિરો બંધ હતા, પણ શામળાજીનું ગ્રહણ સમયે ખુલ્લું રહ્યું હતું. સવારે 4 કલાકે મંદિર ખુલ્યું હતું, મંગળા આરતી બાદ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સૂર્યગ્રહણ ના સમયે સવારે 8-08 કલાક થી 10 – 38 સુધી મંદિર ચાલુ રાખી મંદિર માં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક...

ઉદયપુરમાં ગુજરાતી વેપારી કુટુંબની આત્મહત્યામાં તેની દીકરી રહસ્ય ખોલે છ...

ઉદયપુરમાં હર્ષ પેલેસ હોટલમાં ગુજરાતી વેપારી, તેની પત્ની અને બે બાળકો સહિત ઝેર પી લીધું હતું. સામૂહિક આત્મહત્યામાં મોડાસાના વેપારી મિનેશ(50), પત્ની દામિની(49)નું હોટલમાં મોત થયું હતું. તો દીકરો નંદ(17) અને દીકરી કૃતિ(15)ની હાલત થોડા દિવસ પહેલ ગંભીર હતી. ઠંડા પીણામાં ઝેર ભેળવીને પીનારા ગુજરાતી પરિવારના બંને બાળકોનો જીવ ડૉક્ટરે બચાવી દીધો છે. પોલીસ...

ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...

રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...

વિજયનગરના કોસમ ગામમાં આવેલ જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ

પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા) સાબરકાંઠા,તા:23 વિજયનગર (સાબરકાંઠા ) હરણાવ નદીના કાંઠાથી છેક અરવલ્લીના ડુંગરની ઘાટીમાં પોળોના જંગલમાં 11મી સદીથી 16મી સદીમાં નિર્માણ પામેલા હિન્દુ – જૈન મંદિરો આવેલા છે. નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક સૌંદર્ય થી છલકાતા સ્થળની મુલાકાત જીવન સંભારણું બની રહે છે. આ બધા વૈભવ ...

200 વર્ષના કેલેન્ડરનું મેમરી કાર્ડ હેલી

સાબरકાંઠા,તા:15 સાબરકાંઠાની 21 વર્ષની હેલીને 200 વર્ષનું કેલેન્ડર-તારીખીયું મોઢે છે. તેનું મગજ કમ્પ્યુટરના મેમરી કાર્ડ જેવું છે. કોઈ પણ વર્ષના કેલેન્ડરની તારીખ સેંકડોમાં કહી દે છે. સાથે વાર કહી દે છે. 1801થી લઈ 2020 સુધીનું કેલેન્ડર પોતાના યાદ છે. આ શક્તિ તેને આપો આપ નથી મળી કે કુદરતી નથી. પણ તેના મગજને તેણે કેળવીને આ શક્તિ મેળવી છે. શક્તિ મેળવવામા...

હિંમતનગરને અડીને આવેલ બોરીયા-ખુરાંદમાં નીકળતાં લાલ પાણીના સેમ્પલ લેવામ...

હિંમતનગર, તા.૦૭ હિંમતનગરને અડીને આવેલ બોરીયા ખૂરાંદમાં કેમિકલ ફેક્ટરીને કારણે ભૂગર્ભ જળ દૂષિત બની ગયા બાદ ભારે હોબાળો થવાને પગલે દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ થઇ ગઇ હોવા છતાં હજુ પણ લાલ રંગનુ દૂષિત પાણી આવી રહ્યુ હોવાથી આખોયે મામલો ઔદ્યોગિક એકમ ઉપર ઢોળી દઇ જમીન સુધારણા અને ભૂગર્ભ જળ સુધારણા માટે શુ કહી શકાય તેનો જીપીસીબીએ અભિપ્રાય માંગતા જીટકો નામ...

ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ

હિંમતનગર, તા.૦૫  2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...

સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ

હિંમતનગર, તા.01  બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...

નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ પાસે ઇકો કારમાં આગ લાગી, ત્રણ લોકોનો આબા...

પ્રાતિંજ, તા.૩૧ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ ગામ પાસે અચાનક જ ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, શોર્ટ સર્કિટને કારણે કારમાં અચાનક જ આગ લાગી હતી. થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે. ઇકો કાર ગાંધીન...

સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષ...

સાબરકાંઠા, તા.૩૧  વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હત...

ઈડરમાં ખાનગી શાળા છોડી 46 છાત્રોએ સુરપુરની સરકારી શાળામાં પ્રવેશ લીધો

હિંમતનગર, તા.૧૯ ઇડર તાલુકાનુ મોમીન બહૂલતા ધરાવતા સુરપુર ગામની શાળામાં અમીર ગરીબ અને ધર્મના ભેદભાવ વગર ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યુ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓએ સુરપુર ગામની સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. શાળાનુ મકાન અને રાચરચીલુ તથા સુવિધાઓ જોતા સરકારી શાળા આવી પણ હોઇ શકેનો પ્રથમ નજરે જ અનુ...

સર્વરમાં ફિંગર પ્રિંન્ટ એરર આવતાં 5 દિવસથી સસ્તા અનાજનું વિતરણ ઠપ, ગ્ર...

હિમતનગર, તા.૧૯ સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન સર્વરમાં સતત એરર આવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાનુ વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. ઓનલાઇન સોફ્ટવેર ફીંગર પ્રીન્ટ એરર બતાવી રહ્યુ છે, ગાંધીનગર જાણ કરવા છતાં એરર દૂર થઇ શકી નથી. તહેવાર ટાણે જ ગરીબ લાભાર્થીઓ મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાલાકી સર્જાઇ છે અને કાર્ડ...

ઈડર પાલિકામાં ભ્રષ્ટ વહીવટની પત્રિકા ફરતી થતાં ખળભળાટ

ઇડર, તા.૧૭ ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફ...

વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે

વડાલી, તા.૨૯ વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...

સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો

હિમતનગર, તા.૧૮  સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ​​​​​​​ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...