સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવા માટે જયપુરથી બે ટીમો બોલાવવી પડી
સુરેન્દ્રનગર,તા.23
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ધણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા સમક્ષ નગરજનો દ્વારા વાંરવાર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યા એટલી બધી જટીલ બની ગઇ છેકે ઢોરો રસ્તો રોકીને જ ઉભા રહે છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં અનેક મુશ...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગર,તા:૨૨ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હત...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હતું. જે ...
સુવિધાઓ આપવામાં ઉણા ઉતરેલા તંત્ર સામે સુરેન્દ્રનગરવાસીઓએ બંધ પાડી રોષ ...
સુરેન્દ્રનગર,તા.19 બિસ્માર માર્ગો અને ટ્રાફીક સમસ્યા તેમજ રખડતા ઢોર ઉપરાંત હેલ્મેટના કાયદા સહીતની ઢગલેબંધ સમસ્યાને લઇને સુરેન્દ્રનગર શહેરે બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા બિન રાજકીય રીતે બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.તમામ વિસ્તાર સવારથી જડબેસલાક બંધ રહ્યા હતાં. સુરેન્દ્રનગર-દૂધેરજ સંયુકત નગરપાલિકા સત્તાધીશો દ્વારા આમ જનતા...
ગાંધીજીનું રેંટીયાથી કાપડ ઉદ્યોગનું 100 વર્ષમાં સ્વપ્ન પૂરું ન થયું
ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હજાર લોકો મીલમાં બન...
ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન તત્કાલિન અધિક કલેકટર સહિત ત...
સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદ્રકાંત પંડ્યા સામે એસીબીએ વધુ એક કેસ નોંધ્યો છે. સુરેન્દ્નનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી હોવાનો તેમજ મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મો...
ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...
ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને ઝડપી લેતી પોલીસ
રાજ્યમાં નાશાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. અન્ય રાજ્યોની સરખામણીએ હવે ગુજરાતમાં પણ નશીલા દ્રવ્યોનું સેવન સામાન્ય બની ગયું છે. ગુજરાતમાં નશીલા પદાર્થોની ખેતી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગાંજા જેવા નશીલા પદાર્થોની ખેતી કરવી ગુનો બને છે. તેમ છતા ગુજરાતમાંથી અનેકોવાર ગાંજા અને અફીણ જેવા નશીલા પદાર્થોની ખેતી કરતા ખેડ...
પાક વિમો લેવા ખેડૂતોની 35 કિ.મી.ની પદયાત્રા, વીમા કંપનીઓ ઠંડી કચેરીમાં...
અછતની સ્થિતિ હોવા છતાં પણ ખેડૂતોને પાકવીમો આપવામાં આવ્યો નથી. આ પાક વીમો ન ચુકવાતા ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકવીમો વહેલી તકે આપવામાં આવે તે માટે સુરેન્દ્રનગરના ખેડૂતોએ 35 કિલોમીટર પગપાળા ચાલીને કલેક્ટરને આવેદન પત્ર આપીને વહેલામાં વહેલી તકે પાક વીમો આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના...
સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત
છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે.
કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...
સુરેન્દ્રનગરઃ ભાજપે 2014મા જીતેલાને કાપ્યા, કોંગ્રેસનો હારેલા ઉપર ફરી ...
સુરેન્દ્રનગર વિસ્તારને સૌથી વધું નર્મદા નહેરનો ફાયદો મળવાનો હતો. તેથી અહીં વિકાસ ઝડપી બનવાનો હતો. પણ આ વિસ્તારમાં ઉદ્યોગો ઓછા અને સિંચાઈ પણ ઓછી છે.
વિધાનસભા બેઠકો: - 39-વિરમગામ, 59-ધંધુકા, 60-દસાડા(SC), 61-લીમડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા.
લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:
વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાતિ
મુસ્લિમ
OBC – ઓબીસી
GEN...
નર્મદા નહેરનું રૂ.50 કરોડનું કૌભાંડ પકડાયું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, લખતર, વઢવાણ તાલુકામાં ગુજરાતનું સૌથી મોટું નર્મદા નહેરનું માળખું ભાજપ સરકારે બનાવ્યું છે. જેમાં રૂ. 50 કરોડથી વધુની ગેરરીતીઓ બહાર આવી છે. નર્મદા નિગમ દ્વારા 7 ઠેકેદારોને કાળી યાદીમાં મૂકી દેવાયા છે. ભ્રષ્ટાચારના નાણાં પરત લેવા માટે નોટિસ આપવામાં આવી છે.
રજીસ્ટરમાં છેડછાડ, તુમારો ગુમ કરવી, એકની એક બ...
પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી
ચોટીલાના પૂર્વ ધારાસભ્યનું 1200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું
કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભારતી ઋત્વિજ મકવાણાને ટીકીટ આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ તેમના સમર્થકોની એક બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં શામજી ચૌહાણે પોતાના 1200 કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ક...
હળવદમાં દેવજી ફતેપરા સિવાય કોઈ નહીંના પોસ્ટરો લાગ્યા
લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી કાર્યકર્તાઓના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સની પ્રક્રિયા પછી મંથન કરીને ભાજપ દ્વારા 16 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીના 14 સાંસદોને રીપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની જગ્યાએ ડો. મહેન્દ્ર મુંજપરાને...
હળવદ કોંગ્રેસમાં કોને ટિકિટ અપાશે
હળવદ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થનાર છે. કોંગ્રેસ દ્વારા આ સીટ ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપી જેથી તે ઉમેદવાર જીતી શકે. બાબત ની જાણકારી લેવા માટે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાના લોકસભાની બેઠકના પ્રભારી બળદેવભાઈ લુણી, ગુણવંતભાઈ મકવાણા તેમજ મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ માજી પ્રમુખ અન્ય આગેવાનો ઉપસ્થિત ર...