ભારતીય નૌકાદળ દ્વારા બનાવેલ પર્સનલ રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) ને મંજૂરી...
આઈએનએમએએસ (ન્યુક્લિયર મેડિસિન અને સંલગ્ન વિજ્ Allાન સંસ્થા) દ્વારા માન્ય ભારતીય નેવી પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)
VIDEO – કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન
https://youtu.be/yUabes7mQYI દિલ્હી, 7 મે 2020 ડૉ. હર્ષવર્ધને ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના વ્યવસ્થાન માટે તૈયારીઓ અને નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ ઉત્તપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી...
અમદાવાદ મોતનું શહેર બન્યું, જમાલપુર – જમલોકમાં કેટલા મોત ?
અમદાવાદ, 7 મે 2020 ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે. અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે. જ...
દેશના શ્રેષ્ઠ તબિબો જે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, તે કેવી છે,...
અમદાવાદ, 7 મે 2020 દેશના ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિત અમદાવાદ આવશે. તેઓ જે હોસ્પિટલની ...
24 રાજ્યો કરતાં અમદાવાદમાં ચેપી દર્દીઓ વધી ગયા, અર્ધલશ્કર મૂકવાની પ્રથ...
અમદાવાદ, 7 મે 2020 કોટ વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોને મૂકી દેવાતાં જુનું શહેર ભેંકાર બની ગયું છે. કોટ વિસ્તારમાં પણ વધુ બીએસએફ અને સીઆઈએસએફની ટુકડઓ રસ્તાં ઉપર જાવા મળી રહી હતી. ઉપરાંત પેરા મિલિટરી ફોર્સની પણ કેટલીક વધુ કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. ખાસી કરીને તેમને રેડઝોનમાં મુકવામ આવી છે. અમદાવાદનાં કોવિડ-19નાં દર્દીઓની સંખ્યા દેશના 24 રાજ...
ખંભાત કોરોન્ટાઇન સેન્ટરમાં હાલ ૨૫ સંક્રમિત વ્યક્તિ સારવાર હેઠળ
કોરોન્ટાઇન સેન્ટર તમામ સુવિધાથી સજ્જ
આણંદઃ ગુરૂવારઃ ખંભાત ખાતે કોરોના વાઇરસના પોઝેટીવ વ્યક્તિઓના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓ માટે નગરના વીસ ગામ પાટીદાર સમાજવાડીમાં નિરિક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
આજની તારીખે આ સંખ્યા કુલ ૨૫ ની છે. અગાઉ આ સંખ્યા કુલ ૬૦ હતી જેમાંથી ૧૨વ્યક્તિઓને રજા આપવા માં આવી હતી.
૪૨ વ્યક્તિને બાકરોલ સમરસ હોસ્ટેલના કોવીડ કે...
મોરબીના હળવદમાંથી ૨૦૦૦ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના
માહિતી બ્યુરો, મોરબી હળવદના પરપ્રાંતિય મજૂરો લોકડાઉનના પગલે એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ૨૦૦૦ હજાર મજૂરો મોરબી જિલ્લાના હળવદમાં જીનપ્લોટમાંથી મજૂરો રવાના થયા હતા. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતિય મજૂરો કોરોના વાયરસના પગલે સરકારે લોકડાઉન જાહેર કરતા ખેતમજૂરો અને છુટક મજૂરી કામ કરતા કારખાનાઓ, ઉદ્યોગ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં કામ કરતા પરપ્ર...
નમસ્તે ટ્રમ્પમાં 1 લાખ લોકો અમદાવાદમાં ભેગા કરતાં કોરોના વધું ફેલાયો
અમદાવાદ, 7 મે 2020 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે. સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ...
ગુજરાતમાં 400ના મોત, સ્થિતી બેકાબુ
તા.૦૬.૦૫.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૦૫.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ
આજના મરણ
આજના ડીસ્ચાર્જ ૩૮૦
પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે
કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯
૧૧૯ ૧૫
૧૩ ૦૫.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત જીલ્લો
કેસ અમદાવાદ
૨૯૧ વડોદરા
૧૬ સુરત
૩૧...
અમિત શાહના પઢાવેલા પોપટ રૂપાણીએ અમદાવાદને ફરી સંકટમાં મૂકી દીધું
અમદાવાદ પર ફરી એક વખત મહા સંકટ આવી ગયું છે. અહીં ફરી એક વખત અમદાવાદ બંધ કરી દેવાયું છે. 10 દિવસ માટે અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની એક પણ ધંધો ચાલુ નહી રહે. અમદાવાદમાં સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતની સ્થિતી અત્યંત ખરાબ થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પઢાવેલા અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ સીધી નિષ્ફ...
અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...
મજૂરોને લઈ જવા એસ.ટી. હોવા છતાં લક્ઝરી બસ કેમ ? કોના લાભાર્થે? –...
આંતરજીલ્લા પરિવહન માટે ભાડું કોણ ચૂકવશે ? પ્રવાસી કે સરકાર ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે એક બાજુ ગુજરાત સરકાર પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવા વ્યસ્ત છે બીજી બાજુ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાંથી પોતાના વતન ના જીલ્લાઓમાં જવા માટે શ્રમિકો ઉતાવળા થયા છે. લોકડાઉનના ત્રણ રાઉન્ડના કારણે પુરતો જમવાનું, બાળ...
રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રાત્રિના ૭ થી સવારના ૭ દરમિયાન લોકો ઘરમાં...
૦૫-૦૫-૨૦૨૦ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ માટે રાજ્યના પોલીસ કર્મીઓ અને જાગૃત નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે. લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં રાત્રીના સાત કલાકથી સવારના સાત કલાક દરમિયાન લોકો ઘરમાં જ રહે, બહાર ન નીકળે, જો બહાર નીકળશે તો તેમની સામ...
૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર મજૂરોને ગુજરાત બહાર મોકલાયા
૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે.
૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્...
ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ, ગુજરાત બીજા ક્રમે
દેશમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં 1694 લોકોના મોત ભારતમાં કોરોનાવાયરસ ચેપની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપથી અત્યાર સુધીમાં 1694 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 49,391 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી, લગભગ, 33,514 સક્રિય કેસ છે, જ્યારે 14182 લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
...

English
