અમિત શાહની ધરપકડ પહેલાં મોદી દૂર થયા
મોદીએ સાથી સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ઓગસ્ટ 2025
દેશના ગૃહ પ્રધાન અમિત શાહ એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદીના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં મોદીએ શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. શાહનો હાથ છોડી દીધો હતો. શાહ મોદીને મળવા માંગતા ન હતા. શાહ જ્યારે સીએમને મળવા તેની કચેરીએ ગયા...
કોંગ્રેસની તમામ પ્રેસનોટ 2024 અને 2025
Congress press notes 2024 and 2025 one lakh words
પ્રેસનોટની બીજી વિગતો .....
કોંગ્રેસની તમામ પ્રેસનોટ જૂનથી ડિસેમ્બર 2023
https://allgujaratnews.in/gj/congress-press-note-all-6-manth/
ગુજરાત કોંગ્રેસની કાગળ પર કથા, તમામ નિવેદનો અને પ્રેસનોટ
https://allgujaratnews.in/gj/gujarat-congress-all-press-note-27k-words/
20024 અને 2025ની...
નહેરુનું નામ ભૂંસી નાંખતો મોદીનો ભાજપ
Modi's BJP erased Nehru's name मोदी की भाजपा ने नेहरू का नाम मिटाया
અમદાવાદના કાંકરિયા ચાચા નહેરુ બાલવાટિકાનું નામ બદલી નાંખી રૂ.450 ટિકિટ કરી નાંખી
દિલીપ પટેલ
અમદાવાદ,
કાંકરિયા પરિસરમાં બાલવાટિકાના નવીનીકરણ કરીને નહેરુનું નામ ભાજપે હઠાવી લીધું છે. બાલવાટિકામાં ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. જુના દરવાજા ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હ...
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ , નામ બડે અને દર્શન છોટે, ખોટે
Rajkot International Airport, name changed and view changed, lost राजकोट अंतर्राष्ट्रीय हवाई अड्डा, नाम बदला और नज़ारा बदला, खो गया
જુલાઈ 2024
સૌરાષ્ટ્ર માટે રૂ. 1400 કરોડનું હવાઈ મથક બન્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાનું ઠેકાણું નથી, ટર્મીનલનું કામ અધુરૂં, કેનોપી ધસી પડયું તેમાં એરપોર્ટ તંત્રના થાબડભાણાં હતા.
દસ મહિના પહેલા સપ્ટેમ્બર- 2023...
પેટલાદ શહેર ભાજપના મહામંત્રી મનીષ શાહ નશામાં
Petlad Nagar BJP General Secretary Manish Shah intoxicated पेटलाड नगर भाजपा महामंत्री मनीष शाह नशे में
જુલાઈ 2024
આણંદના પેટલાદમાં ગત રવિવારે રથયાત્રા દરમિયાન હનુમાન ફળીયા નજીક પેટલાદ શહેર ભાજપ મહામંત્રીએ નશાની હાલતમાં પેટલાદ શહેર પીઆઈ સાથે રકઝક કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે પેટલાદ શહેર ભાજપ મહામંત્રી મનીષભાઈ શાહ વિરુદ્ધ ગુનો નોંધી ...
કોળી સમાજે ઉપમુખ્યમંત્રી બનાવવા માગ કરી!
Koli community demands to be made Deputy Chief Minister! कोली समुदाय ने उपमुख्यमंत्री बनाने की मांग की!
જુલાઈ 2024
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઇ રહી છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્ય...
શાસકપક્ષ ભાજપના ધારાસભ્યોનું હલ્લાબોલ
Ruckus by ruling party BJP MLAs सत्ताधारी दल भाजपा विधायकों का हंगामा
જુલાઈ 2024
સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો એક પછી એક અધિકારીઓને નિશાન બનાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપના 12 ધારાસભ્યોએ સરકાર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો હતો.
જેમાં યોગેશ પટેલ, ધવલસિંહ ઝાલા, અરવિંદ રાણા, કેતન ઇનામદાર, અભેસિંહ તડવી, અમૂલ ભટ્ટ, ડીકે સ્વામી, શામજી ચૌહાણ...
ભગવા ભાજપના રાજમાં ભગોરાનું 150 કરોડનું કૌભાંડ
Bhagora's 150 crore scam in saffron BJP rule भगवा भाजपा राज में भगोरा का 150 करोड़ का घोटाला
અમદાવાદ, 15 જૂલાઈ 2025
ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડ Extra Excessના બીલ ચૂકવવામાં આવ્યા હતા. ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં મંજુર થયા હતા. નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથ...
ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર? જાણવું છે?
Want to know how Bhupendra Patel is responsible for the Gambhira bridge accident? गंभीरा पुल हादसे में भूपेंद्र पटेल कैसे ज़िम्मेदार हैं? जानना चाहते हैं?
મોરબી પુલ ઘટના પછી પણ વડી અદાલતને ભાજપ સરકારે વારંવાર ગેરમાર્ગે દોરી
દિલીપ પટેલ
અમદાવાદ, 11 જૂલાઈ 2025
મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ રાજ્ય સરકારે 9 માર્ચ 2023માં વડી અદાલતમાં રાજ્યના પુલની સ...
કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું
Modi's promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया
દિલીપ પટેલ
અમદાવાદ, 7 જુલાઈ 2025
8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન ...
ધારાસભ્ય ઉમેશ મકવાણા વિદ્રોહી કે ગદ્દાર? ભાજપના કૌભાંડ અને આપની મીલાવટ...
MLA Umesh Makwana rebel or traitor विधायक उमेश मकवाना बागी या गद्दार
ભાજપના ભ્રષ્ટાચાર બહાર પાડ્યા હવે આમ આદમી પક્ષનો વારો
દિલીપ પટેલ
અમદાવાદ, 30 જૂન 2025
પૂર્વ સાંસદના અંગત મદદનીશ રહેલા બોટાદના ધારાસભ્ય ભાંડા ફોડવામાં હંમેશા આગળ રહે છે. તે લોકોના કામ કરવામાં રસ ઓછો દાખવે છે પણ ભાજપ અને આમ આદમી પક્ષના ભાંડા ફોડમાં વધારે મજબૂત દેખાતા રહ્...
ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...
Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi
ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/
June 26, 2025
અહેવાલ : દિલીપ પટેલ
Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ કેમ નિષ્ફળ રહ્યાં તેના 22 કારણો આ રહ...
દિલીપ પટેલ અમદાવાદ, 23 જુન 2025
9 જૂન 2023ના દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને લગભગ 2 વર્ષ થયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળ રહ્યાં હોવાથી રાજીનામું આપી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ ત્યારે રાજીનામું આપી દીધું હતું. તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે.
તેમની નિ...
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો રૂ.800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો
મોદી અને ભારતનું સતત અપમાન કરી પાકિસ્તાનને મદદ કરતા ટ્રમ્પ અને અમેરિકા
મોદીની ટ્રમ્પ ભક્તિ અને વિદેશ નીતિ નિષ્ફળ, ખર્ચ ટ્રમ્પ પાસેથી વસૂલો નહીંતર
દિલીપ પટેલ
અમદાવાદ, 03 જૂન 2025
ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રામના નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. 1 કરોડ લોકો...
નકલી પદવી ધરાવતાં મોદીના પરીક્ષા પે ચર્ચાનું ખર્ચ 64 કરોડ
છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા પે ચર્ચા પર રૂ. 64 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે કબુલ કર્યું હતું.
12 માર્ચ 2025ની જાહેરાત પ્રમાણે પ્રતિ વર્ષ બોર્ડ પરિક્થીષા પહેલાં વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે મોદી સરકાર તરફથી વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવે છે. મોદીના ભણતર અંગે વિવાદ સતત થતો રહે છે. તેમની અભ્યાસની પદવી નકલી હોવાના આરો...