Sunday, June 21, 2026

ગુજરાતમાં જાસૂસી: ફોન ટેપિંગથી AI સર્વેલન્સ સુધીની 25 વર્ષની સફર

ગુજરાતમાં ફોન સર્વેલન્સથી AI ઇન્ટેલિજન્સ સુધી: 25 વર્ષમાં દેખરેખ તંત્રનો વિસ્તરતો વ્યાપ દિલીપ પટેલ 11 જૂન, 2026 અમદાવાદ ગુજરાતમાં સાયબર ગુનાઓ સામેની કાર્યવાહી, ડિજિટલ ઇન્ટેલિજન્સ અને AI આધારિત પોલીસિંગની વધતી વ્યવસ્થાઓ વચ્ચે ફરી એકવાર ફોન સર્વેલન્સ અને સરકારી દેખરેખ અંગેની જૂની ચર્ચાઓ જીવંત બની છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં મોબાઇલ સર્વેલન...

ગુજરાતઃ દૂધસાગર ડેરી – જનતા પર ભાવ વધારો, ખેડૂતોને પૂરતા ભાવ નહી...

દૂધસાગર ડેરીનો ₹9,020 કરોડનો કારોબાર, છતાં ભાવ માટે પશુપાલકોનો વિરોધ: મહેસાણાથી દહેગામ સુધી ઉઠ્યા સવાલ 11 જૂન, 2026 દિલીપ પટેલ અમદાવાદ ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ સંસ્થા અને દેશની અગ્રણી ડેરીઓમાંની એક દૂધસાગર ડેરી (Mehsana District Co-operative Milk Producers' Union Ltd.) વર્ષ 2025-26માં આશરે ₹9,020 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. ડે...

ગુજરાત મોડેલઃ 19 વર્ષ પછી પણ મોદીનું અધૂરું વચન: 2 લાખ આદિવાસી પરિવારો...

19 વર્ષ પછી પણ અધૂરું વચન? ગુજરાતના આદિવાસી પટ્ટામાં હજુ લાખો પરિવારો કાચા મકાનોમાં 2007થી ઘરનું વચન, 2026માં પણ 2થી 3 લાખ આદિવાસી પરિવારોને પાકા મકાનની રાહ દિલીપ પટેલ અમદાવાદ ગુજરાત વિધાનસભાની 2007ની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના ગરીબ અને ઘરવિહોણા પરિવારોને પાકા મકાન આપવાનું વચન આપ્યું હતું. 2012ની ચૂંટણીમાં પણ આ જ વચ...

12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા

मोदी ने 12 लाख करोड़ के करप्शन में एक्शन नहीं लिया Modi Failed to Take Action on ₹12 Lakh Crore Corruption પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ દિલીપ પટેલ અમદાવાદ, 24 મે 2026 નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે 12 લાખ કરોડના કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાતો ગુજરાત વિધાનસભામાં જાહેર કરી હતી. હવે અમિ...

મોદીનું અભણ ગુજરાત, શાળા અને કોલેજ છોડતા વિદ્યાર્થીઓ

77 ટકા યુવાનો કોલેજ જતાં નથી શાળા છોડી જતાં વિદ્યાર્થી અમદાવાદ, 22 મે 2026 ગુજરાતમાં શિક્ષણની ખરાબ સ્થિતિ 2025-26ના સત્તાવાર આંકડા ખરાબ હાલત બતાવે છે. શાળા બંધ - શિક્ષકો ઘટ્યા શિક્ષકોની ઘટ વિદ્યાર્થી વગરની શાળા વધી રહી છે. નરેન્દ્ર મોદીની ભારત સરકાર દ્વારા નિયુક્ત નીતિ આયોગનો મે 2026નો તૈયાર થયેલો અહેવાલ કહે છે, કે, 2,936 શાળા એક જ શિક્ષ...

અમદાવાદનો ચૂંટણી ઢંઢેરો, પણ અધુરા વચનો

દિલીપ પટેલ અમદાવાદ, 18 એપ્રિલ 2026 અમદાવાદ મહા નગરપાલિકાની 2026ની સામાન્ય ચૂંટણી જીતવા માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો - સંકલ્પ પત્ર અમદાવાદના કાર્યાલય ખાતે ઋષિકેશ પટેલે જાહેર કરીને વચનો આપ્યા હતા. તેમના વચનો આમ તો 2025-26ના અને અગાઉના અમદાવાદ મહાનગર પાલિકાના અંદાજપત્રમાં ઘણી બાબતો મૂકવામાં આવી છે. ગત સંક્લ્પ પત્રમાં દાવો કરાયો હતો કે, 96 ટકા વચનો પરિપ...

ભાજપના 40 વર્ષના સ્થાનિક સરકારોના રાજમાં સૌથી વધારે બળવો 2026માં

BJP के 40 साल के लोकल गवर्नमेंट राज में सबसे बड़ी बगावत 2026 में The Biggest Rebellion in the BJP's 40-Year Rule over Local Govt: 2026 દિલીપ પટેલ અમદાવાદ, 16 એપ્રિલ 2026 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન 26મી એપ્રિલે અને ગણતરી 28મી એપ્રિલે. 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કુલ 9992 બેઠક છે. ભાજપમાં 290 સ્થળોએ જાહેર અને આંતરિક વિ...

ગુજરાત ભાજપમાં ગુના કેમ વધી રહ્યાં છે

9-4-2026 દેશમાં વર્ષ 2019થી 2024 દરમિયાન 151 સાંસદો અને ધારાસભ્યો સામે મહિલા પર અત્યાચારના કેસો છે. જેમાં 16 કેસ મહિલા પર દુષ્કર્મ સાથે જોડાયેલા છે. ભાજપના વલસાડના સાંસદ ડૉ. કે.સી. પટેલ સામે દિલ્હીની એક મહિલા વકીલે બળાત્કારનો આરોપ લગાવ્યો ગાંધીધામના પ્રતિષ્ઠિત આગેવાન અને કોંગ્રેસ તેમજ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે જોડાયેલા હાજી જુ...

ભવનાથ મંદિર પર સરકારનો કબજો, જમીનોના ગોટાળા

गुजरात सरकार ने भवनाथ मंदिर पर कब्ज़ा किया, ज़मीन घोटाले અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી થશે. 5 લાખ લોકો આવે તે રીતે ગુજરાતની ભાજપ સરકારે ધાર્મિકતાને મતમાં ફેરવવા ભવનાથના મેળાને મીની કુંભ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલા ભવનાથ તળેટીમાં મેળાના આયોજન માટે 57 એકર જમીન અનામત ફા...

રાજકોટ ભાજપના નેતાઓ દારૂી ફેક્ટરી બનાવમાં માહિર

राजकोट के BJP नेता शराब बनाने की फैक्ट्री बनाने में एक्सपर्ट हैं BJP Leader from Rajkot is an Expert in Running an Illicit Liquor Factory 7 ફેબ્રુઆરી 2026 રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વિંછીયાના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્યની દારબની ફેક્ટરી પકડી પાડી હતી. 218 બોટલ, દારૂ બનાવવાનું 30 લીટર લિકવીડ મળી કુલ રૂ. 1.48 લાખનો મુદ્દામાલ ક...

સાણંદની કોમ્પ્યુટર ચીપ્સ કંપનીએ ભાજપને 17 કરોડ આપ્યા

साणंद की कंप्यूटर चिप्स कंपनी ने BJP को 17 करोड़ दिए Sanand-based computer chip company give ₹17 crore to BJP ગુજરાત સરકારે કંપનીમાં રૂ. 661 કરોડ આપ્યા અમદાવાદ, 21 જાન્યુઆરી 2026 ભાજપની સરકાર ભારત અને ગુજરાતમાં હોવાથી તેને ભરપુર પૈસા મળી રહ્યાં છે. સાણંદમાં ચીપ બનાવતી કંપનીએ ભાજપને ઘણાં નાણાં આપ્યા છે. મૈસૂર સ્થિત કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લ...

ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું અપહરણ

चोटिला BJP अनुसूचित जाति मोर्चा के जनरल सेक्रेटरी किडनैप Chotila BJP Scheduled Caste Morcha General Secretary Kidnapped 27 ડિસેમ્બર 2025 ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાનું કારમાં અપહરણ કર્યું હતું. બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. માર મારવામાં આવ્યો હતો. મહામંત...

અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં વધુ

ડ્રોપ આઉટ દરમાં એક વર્ષમાં 341 ટકાનો વધારો अनपढ़ गुजरात: स्कूल छोड़ने वालों की दर देश में सबसे ज़्यादा Illiterate Gujarat: Highest School Dropout Rate in the Country દિલીપ પટેલ અમદાવાદ, 11 ડિસેમ્બર 2025 સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશ...

મનસુખ વસાવાના તોડકાંડે મોદીને ખુલ્લા પાડી દીધા, કાર્યક્રમ પાછળ રૂ. 25 ...

અમદાવાદ, 10 ડિસેમ્બર 2025 ભરૂચના ભાજપના સાંસદે ભ્રષ્ટાચારના આરોપો ભાજપ અને આમ આદમી પક્ષ પર મૂકી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલ પણ ખુલી છે. મોદીએ એક જ કાર્યક્રમ પાછળ રૂ. 24 કરોડ ખર્ચી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. આમ મનસુખ વસાવાએ વિવાદ ઉભો કરીને વડાપ્રધાનને મુશ્કેલીમાં મૂકી દીધા છે. નરેન્દ્ર મોદીનો હમણાં કાર્યક્રમ હતો તેમાં પ્રજા...

ગુજરાત અશાંત ધારાથી શહેરોમાં ધાર્મિક વિભાજન વધી ગયું

Gujarat Disturbed Areas Act Widens Religious Divisions in Cities गुजरात अशांत क्षेत्र अधिनियम शहरों में धार्मिक विभाजन को बढ़ाता है ગુજરાત 25 વર્ષથી શાંત અને કોમી રમખાણ વગરનું શાંત રાજ્ય છે તો અશાંત ધારો Gujarat has been a peaceful state for 25 years without any communal riots, so why do you think it is a troubled state? દિલીપ પટેલ અમદાવાદ, 25 ઓક...