અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા
Bhavai's thug leela with BJP, to make people rude भवई की ठग लीला भाजपा के साथ, असभ्य बनाने के लिए
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ઓક્ટોબર 2024
2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હ...
વડોદરા સહકારી સંઘમાં ભાજપમાં બળવો, કોંગ્રેસની હાર
वडोदरा सहकारी संघ में बीजेपी में बगावत, कांग्रेस की हार
5 ઓક્ટોબર 2024
વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. પણ પ્રમુખને પસંદ કરવામાં બળવો થયો હતો.
ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમ...
સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ
Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported
અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો.
ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ...
અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ...
Why Gujarat does not have its own political party? गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?
દિલીપ પટેલ
અમદાવાદ, 12-09-2024
શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશ...
ગુજરાતના મુખ્ય પ્રધાનો
ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat
જીવરાજ મહેતા
જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડ...
ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ
દિલીપ પટેલ
અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024
રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો...
બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे
કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024
જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...
સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ
Congress's tea kettle is hot in Somnath in the month of Shravan, सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है, કોંગ્રેસ જે બેઠક જીતવાની હતી તે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હરાવી હોવાનો આરોપ
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી ...
શક્તિસિંહ એક વર્ષમાં કેમ નિષ્ફળ રહ્યાં
Why did Shaktisinh fail in one year? एक साल में क्यों फेल हो गये शक्तिसिंह?
દિલીપ પટેલ અમદાવાદ, 17 જુલાઈ 2024
9 જૂન 2023ના દિવસે નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને એક વર્ષ થયું છે. ત્યારે તેઓ કેટલાં સફળ અને કેટલાં નિષ્ફળ રહ્યાં તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે.
તેમની નિમણુંક કેમ થઈ હતી
તેમના પૂરો ગામી જગ...
અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ
Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद
દિલીપ પટેલ
અમદાવાદ, 14 મે 2024
2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે.
જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...
ભાજપે એન્ટી KHAM થીયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી
BJP adopted the anti-KHAM theory in 2024 and trapped Congress बीजेपी ने 2024 में KHAM विरोधी सिद्धांत अपनाया और कांग्रेस को फंसा दिया
દિલીપ પટેલ
અમદાવાદ, 11 મે 2024
ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એ...
ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...
અમદાવાદ, 8 એપ્રિલ 2023
15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...
અદાણી અને મોદીના ભ્રષ્ટ ગઠબંધનને ગુજરાત કોંગ્રેસે ખુલ્લા પાડ્યા
તા. 17-02-2023
દેશમાં વધતી જતી મોંઘવારી, વધતી બેરોજગારી અને કુશાસનની નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે સરકાર દ્વારા પ્રાયોજિત વિભાજનકારી એજન્ડાનો ભોગ બનેલા દેશવાસીઓ સાથે કોંગ્રેસ પક્ષ ખભે ખભા મિલાવીને ઉભો છે. એક જવાબદાર વિપક્ષી પક્ષ તરીકે અમે પણ મૂડીવાદીઓના ફ્રી હેન્ડ, ભાજપ સરકારના મિત્રો, સરકારી તિજોરીને લૂંટવા માટે અને વડાપ્રધાનને લગતા આ સમ...
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
હાર્દિક પટેલ કોના ગુરુ છે ?
हार्दिक पटेल किसके गुरु हैं? Whose mentor is Hardik Patel? હાર્દિક પટેલ કોના ગુરુ છે ?
અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2022
આજે શિક્ષક દિવસ છે, નવી પેઢીના રાજકીય નેતામાં હાર્દિક પટેલ ઘણા યુવાનોને મર્ગદર્શન આપે છે. તેમાં અનામત આંદોલન વખતના મિત્રોને તો હાર્દિકને સારા સંબંધો છે અને મિત્ર ભાવે સલાહ આપે છે. રાજકાણમાં આજે જેનો સૂર્ય તપી રહ્યો છે એવા ત્રણ મિત્...