Monday, September 22, 2025

શાસકપક્ષ ભાજપના ધારાસભ્યોનું હલ્લાબોલ

Ruckus by ruling party BJP MLAs सत्ताधारी दल भाजपा विधायकों का हंगामा જુલાઈ 2024 સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો એક પછી એક અધિકારીઓને નિશાન બનાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપના 12 ધારાસભ્યોએ સરકાર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં યોગેશ પટેલ, ધવલસિંહ ઝાલા, અરવિંદ રાણા, કેતન ઇનામદાર, અભેસિંહ તડવી, અમૂલ ભટ્ટ, ડીકે સ્વામી, શામજી ચૌહાણ...

ભગવા ભાજપના રાજમાં ભગોરાનું 150 કરોડનું કૌભાંડ

Bhagora's 150 crore scam in saffron BJP rule भगवा भाजपा राज में भगोरा का 150 करोड़ का घोटाला અમદાવાદ, 15 જૂલાઈ 2025 ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડ Extra Excessના બીલ ચૂકવવામાં આવ્યા હતા. ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં મંજુર થયા હતા. નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથ...

ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર? જાણવું છે?

Want to know how Bhupendra Patel is responsible for the Gambhira bridge accident? गंभीरा पुल हादसे में भूपेंद्र पटेल कैसे ज़िम्मेदार हैं? जानना चाहते हैं? મોરબી પુલ ઘટના પછી પણ વડી અદાલતને ભાજપ સરકારે વારંવાર ગેરમાર્ગે દોરી દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂલાઈ 2025 મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ રાજ્ય સરકારે 9 માર્ચ 2023માં વડી અદાલતમાં રાજ્યના પુલની સ...

કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું

Modi's promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया દિલીપ પટેલ અમદાવાદ, 7 જુલાઈ 2025 8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન ...

ધારાસભ્ય ઉમેશ મકવાણા વિદ્રોહી કે ગદ્દાર? ભાજપના કૌભાંડ અને આપની મીલાવટ...

MLA Umesh Makwana rebel or traitor विधायक उमेश मकवाना बागी या गद्दार ભાજપના ભ્રષ્ટાચાર બહાર પાડ્યા હવે આમ આદમી પક્ષનો વારો દિલીપ પટેલ અમદાવાદ, 30 જૂન 2025 પૂર્વ સાંસદના અંગત મદદનીશ રહેલા બોટાદના ધારાસભ્ય ભાંડા ફોડવામાં હંમેશા આગળ રહે છે. તે લોકોના કામ કરવામાં રસ ઓછો દાખવે છે પણ ભાજપ અને આમ આદમી પક્ષના ભાંડા ફોડમાં વધારે મજબૂત દેખાતા રહ્...

ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...

Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/ June 26, 2025 અહેવાલ : દિલીપ પટેલ Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...
CONGRESS BJP

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ કેમ નિષ્ફળ રહ્યાં તેના 22 કારણો આ રહ...

દિલીપ પટેલ અમદાવાદ, 23 જુન 2025 9 જૂન 2023ના દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને લગભગ 2 વર્ષ થયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં  નિષ્ફળ રહ્યાં હોવાથી રાજીનામું આપી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ ત્યારે રાજીનામું આપી દીધું હતું. તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે. તેમની નિ...

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો રૂ.800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો

મોદી અને ભારતનું સતત અપમાન કરી પાકિસ્તાનને મદદ કરતા ટ્રમ્પ અને અમેરિકા મોદીની ટ્રમ્પ ભક્તિ અને વિદેશ નીતિ નિષ્ફળ, ખર્ચ ટ્રમ્પ પાસેથી વસૂલો નહીંતર દિલીપ પટેલ અમદાવાદ, 03 જૂન 2025 ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રામના નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. 1 કરોડ લોકો...

નકલી પદવી ધરાવતાં મોદીના પરીક્ષા પે ચર્ચાનું ખર્ચ 64 કરોડ

છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા પે ચર્ચા પર રૂ. 64 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે કબુલ કર્યું હતું. 12 માર્ચ  2025ની જાહેરાત પ્રમાણે પ્રતિ વર્ષ બોર્ડ પરિક્થીષા પહેલાં વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે મોદી સરકાર તરફથી વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવે છે. મોદીના ભણતર અંગે વિવાદ સતત થતો રહે છે. તેમની અભ્યાસની પદવી નકલી હોવાના આરો...

હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે

લડાયક ત્રીપુટીનો એક જ માર્ગ - કોંગ્રેસ ખતમ કરો જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કોંગ્રેસની મજબૂત આંદોલનકારી ત્રિપુટીનો એક જ સરખો માર્ગ દિલીપ પટેલ અમદાવાદ, 1 જૂન 2025 ભાજપની આનંદીબેન પટેલની શ્રેષ્ઠ સરકારને ઉખેડી ફેંકવામાં અમિત શાહનો હાથો બનેલા નેતાઓ હવે કોંગ્રેસને છેલ્લો ખીલો મારી રહ્યાં છે. આનંદીબેન પટેલની સરકાર સામે આંદોલન ક...

માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે બે...

Why were the roads not built? The GUJ.govt has rendered 30 thousand people unemployed દિલીપ પટેલ અમદાવાદ, 29 એપ્રિલ 2025 છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પા...

સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

Despite the Indus Treaty, Pakistan's terrorism in Gujarat and Modi's politics in Kutch સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ દિલીપ પટેલ અમદાવાદ, 28 એપ્રિલ 2025 ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્...

પૂર્વ મેયર કિરીટ પરમારે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ દબાવી દીધું હતું

અમદાવાદની હોસ્પિટલના ડોક્ટરો માનવતા ભૂલી કિલીનીકલ ટ્રાયલ કર્યા, ત્રણનાં મોત સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ પૈસા લઈ લોકોનો જીવ લીધો દિલીપ પટેલ અમદાવાદ, એપ્રિલ 22, 2025 અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. કિલીનીકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હ...

EX MLA મહેસ છોટુ વસાવાનું BJP થી રાજીનામું

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ શરૂ થઈ છે. BJP EX MLA Mahesh Vasava resigned from the BJP ૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એક ચૈતર વસાવા સામેના એક વ...

ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, ભાજપનો જૂથવાદ...

ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. A letter was written against Upleta BJP MLA Mahendra Padaliya making allegations corruption ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવા...