ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા Kamal flower put in eyes to save corrupt officials and BJP leaders
આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા
આણંદ, 15 એપ્રિલ 2025
2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દ...
કોંગ્રેસનો ઇતિહાસ કેવો છે
કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્...
ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા, ખેડે તેની જમીન નહીં,...
Farm labourers became farm owners. Landless again after 75 years.
દિલીપ પટેલ
અમદાવાદ, 2 એપ્રિલ 2025
15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા ...
ગુજરાતના લોકો ભાજપને મત અને પૈસા બન્ને કેમ આપી રહ્યાં છે
દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગો ભાજપને ખોબોભરીને દાન કેમ આપે છે? गुजरात के लोग भाजपा को वोट और पैसा दोनों क्यों दे रहे हैं?
Why Are People in Gujarat Giving Both Votes and Money to the BJP?
8 એપ્રિલ 2025
1 વર્ષમાં રાજકીય પક્ષોને દિલ્હીના ઉદ્યોગોએ 405 કરોડ રૂપિયાના દાનમાં આપ્યા હતા. ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ મુંબઈ, મદ્રાસ, કલકત્તા કરત...
મોદીના મિત્ર અદાણીના કચ્છના વિવાદો અને તમામ કૌભાંડો વાંચો
અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે નીચે લીંક આપી છે.
કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક
22 માર્ચ 2025
ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે.
સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપા...
12 લાખ ખેડૂતોને ઘઉંમાં બેવડો માર – ભાવ અને તાપમાનથી રૂ. 2500 કરો...
Gujarat - 12 Lakh Farmers Face Double Blow - law price and Temperatures Cause Rs. 2500cr
ખેડૂત અને સરકાર વચ્ચે જંગના એંધાણ
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2025
વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતો...
ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈન...
અમદાવાદ, 18 માર્ચ 2025
ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ - 4માં મકાનો તોડી પડાયા હતા.
8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં...
મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી
સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?
દિલીપ પટેલ
અમદાવાદ, 4 માર્ચ 2025
ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે.
પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં ...
ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીનुं ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું
ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીની વર્ષે સરેરાશ 25 મુલાકાત
નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું
વિદેશમાં મહેમાન પાછળ જંગી ખર્ચ મોદીના સૂત્રો બોલાવવા પાછળ
દિલીપ પટેલ
અમદાવાદ, 3 માર્ચ 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યારે એક સભા કે એક દિવસ પાછલનું ખર્ચ રૂ. 10 કરોડ રહેતું હતું હવે તે વધીને એક દિવસનું ખર્...
મોદી સિંહ જોવા આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા
ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી
દિલીપ પટેલ
અમદાવાદ, 3 માર્ચ 2025
સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને...
પાકિસ્તાનના મહમદઅલી ઝીણા ગુજરાતના મોટી પાનેલીના વતની
Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat
તેનું ઘર હયાત છે
મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા.
મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી...
ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં
Sample of BJP rule, 35 days of work incomplete in 35 years भाजपा राज का नमूना, 35 साल में 35 दिन का काम अधूरा
સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો
અમદાવાદ, 27 જાન્યુઆરી 2025
અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર...
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?
अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल?
અમદાવાદ, 18 જાન્યુઆરી 2025
ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી.
ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...
ભાજપમાં જુથવાદ
27 ડિસેમ્બર 2024ના દિવસે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયે બેઠક બોલાવી હતી. ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો હોવાથી તેના નિરાકરણ લાવવા ચંદ્રકાંત પાટીલે બેઠક કરી છતાં વિવાદો શાંત થતાં નથી. શહેરોમાં મોટા વિવાદો છે.
ગુજરાત ભાજપમાં નવા સંગઠન માળખાની ઘોષણા બાદ અનેક વિસ્તારોમાં આંતરિક વિખવાદ ઊભો થયો છે. 400 મંડળ અને વોર્ડ પ્રમુખોની જાહેરાતના પ્રથમ તબક્કામાં જ ...
કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા
In Karamsad, BJP did another injustice to Sardar Patel, before this 22 injustices were done, करमसद में भाजपा ने सरदार पटेल के साथ एक और अन्याय किया, इससे पहले 22 अन्याय किये थे
દિલીપ પટેલ
અમદાવાદ, 10 જાન્યુઆરી 2025
સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સ...