Sunday, December 22, 2024

એક અઠવાડિયામાં ગુજરાતના સરકારી તંત્ર સામે 43 હજાર લોકોએ ફરિયાદો કરી

एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई, In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat ગાંધીનગર, 28 એપ્રિલ 2023 સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર પ્રશ્નો, ફરિયાદ, મુશ્કેલી, રજૂઆતો મળી હતી. તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર 50...

વડાપ્રધાન અને રાજનેતાઓના ભ્રષ્ટાચારની તપાસની વિગતો જાહેર ન કરવા લોકપાલ...

આખી બેંચ પીએમ સામેની ફરિયાદની સુનાવણી કરશે, જો અરજી નામંજૂર કરવામાં આવે તો સરકાર કોઈ સ્પષ્ટતા કરશે નહીં દેશના પ્રથમ લોકપાલની નિમણૂકના 11 મહિના પછી કેન્દ્ર સરકારે લોકપાલ નિયમોની સૂચના આપી છે. લોકપાલ નિયમો જણાવે છે કે જો કોઈ હાજર વડા પ્રધાન અથવા પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તો આખો બેંચ નિર્ણય લેશે કે કેસ નોંધાયાની સાથે જ આ મામલામાં ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી જવાહરલાલ નહેરુ

શ્રી જવાહરલાલ નહેરુ August 15, 1947 - May 27, 1964 | Congress પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કરી હતી. 15 વર્ષની ઉંમરે જ તેઓ ઇંગ્લેન્ડ જતાં રહ્યા અને હૈરોમાં બે વર્ષ રહ્યા બાદ તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી June 9, 1964 - January 11, 1966 | Congress શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી મોરારજી દેસાઇ

શ્રી મોરારજી દેસાઇ March 24, 1977 - July 28, 1979 | Janata Party શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે સેન્ટ બુ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ગુલજારીલાલ નંદા

શ્રી ગુલજારીલાલ નંદા January 11, 1966 - January 24, 1966 | Congress શ્રી ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મું...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ચરણસિંહ

શ્રી ચરણસિંહ July 28, 1979 - January 14, 1980 | Janata Party શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રીમતી ઇન્દિરા ગાંધી

શ્રીમતી ઇન્દિરા ગાંધી January 14, 1980 - October 31, 1984 | Congress (I) 19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે અને મુંબઇની પ્યુપીલ્સ ઓવન સ્કૂલ, બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિનિકેતન વિશ્વભારતી અને ઓક્સફો...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી રાજીવ ગાંધી

શ્રી રાજીવ ગાંધી October 31, 1984 - December 2, 1989 | Congress (I) શ્રી રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ

શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ December 2, 1989 - November 10, 1990 | Janata Dal શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ. તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું. 25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે.પોતાની વિ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ચંદ્રશેખર

શ્રી ચંદ્રશેખર November 10, 1990 - June 21, 1991 | Janata Dal (S) શ્રી ચંદ્રશેખરનો જન્મ 1 જુલાઇ, 1927ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની ઇબ્રાહિમપટ્ટી ગામમાં થયો હતો. તેમણે 1977થી 1988 દરમિયાન જનતા પાર્ટીનું પ્રમુખપદ સંભાળ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ ચંદ્રશેખરને રાજકારણનું આકર્ષણ રહ્યું હતું અને તેઓ એક ક્રાંતિકારી વિચારણા ધરાવતા તેજાબી આદર્શવ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી પી.વી. નરસિંહા રાવ

શ્રી પી.વી. નરસિંહા રાવ June 21, 1991- May 16, 1996 | Congress (I) શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા. ખેડ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી એચ. ડી. દેવ ગૌડા

શ્રી એચ. ડી. દેવ ગૌડા June 1, 1996 - April 21, 1997 | Janata Dal સામાજિક આર્થિક વકાસ માટેના લડવૈયા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રશંસક શ્રી. એચ.ડી. દેવ ગૌડાનો જન્મ 18 મે, 1933ના રોજ કર્ણાટકના હસન જિલ્લાના હોલેનારા સિપુરા તાલુકાના હારાદનાહલી ગામમાં થયો હતો. સિવિલ એન્જિનીયર ડિપ્લોમાં પદવી ધરાવતા દેવ ગૌડાએ 20 વર્ષની વયે જ સક્રીય રાજકારણમ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ઇન્દરકુમાર ગુજરાલ

શ્રી ઇન્દરકુમાર ગુજરાલ April 21, 1997 - March 19, 1998 | Janata Dal શ્રી ઇન્દરકુમાર ગુજરાલે 21 એપ્રિલ 1997ના રોજ સોમવારે ભારતના 12મા પ્રધાનમંત્રીપદે શપથ લીધા હતા. દિવંગત અવતાર નારાયણ ગુજરાલ અને દિવંગત શ્રીમતી પુષ્પા ગુજરાલના પુત્ર એવા શ્રી ગુજરાલે એમ.એ, બી.કોમ,પી.એચ.ડી, ડી લીટ સુધીનો અભ્યાસ કર્યો હતો. બિનવિભાજીત પંજાબના જેલમ ખાતે 4 ડિસેમ્બર, 1...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી અટલબિહારી વાજપેઇ

શ્રી અટલબિહારી વાજપેઇ March 19, 1998 - May 22, 2004 | Bharatiya Janata Party અટલબિહારી વાજપેઇ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડિલા નેતા હતા. 13 ઓક્ટોબર 1999ના રોજ તેમણે એન.ડી.એની નવી ગઠબંધન સરકારના વડાપદે સતત બીજી મુદત માટે શપથ લીધા હતા. 1996માં તેમણે ટૂંકી મુદત માટે પ્રધાનમંત્રીપદ સંભાળ્યું હતું. સતત બે ચૂંટણીમાં વિજયી બનીને પ્રધાનંત્રીપદે આરૂઢ ...