First in Gujarat
ગુજરાતના ઉદ્ઘાટક – રવિશંકર મહારાજ (1960)
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ – મહેંદી નવાઝ જંગ (1960)
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી – ડૉ. જીવરાજ મહેતા (1960)
ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ – કલ્યાણજી મહેતા
ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ – અંબાલાલ શાહ
ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા – નગીનદાસ ગાંધી
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ – સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ – વી. ઈશ્વરન
ગુજરાતના પ્રથમ લોકાયુક્ત – જસ્ટિસ ડી.એચ. શુકલ
ગુજરાતના પ્રથમ મુખ્ય પોલીસ વડા – કાનેરકટ
ગુજરાતના પ્રથમ ગૃહ સચિવ – જી. એસ. સંઘવી
ગુજરાતના પ્રથમ ચીફ એન્જિનિયર – ઉપેન્દ્ર ભટ્ટ
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી – આનંદીબહેન પટેલ (2014)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત – ઉતરાણથી અંકલેશ્વર (1855)
ગુજરાતમાં સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેલવેની શરૂઆત – અમદાવાદથી મુંબઈ (1974)
ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (1949)
ગુજરાતની સૌપ્રથમ કોલેજ – ગુજરાત કોલેજ, અમદાવાદ (1856)
ગુજરાતનું સૌપ્રથમ પુસ્તકાલય – સુરત (1824)
ગુજરાતમાં સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત – અમદાવાદ (1897)
ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો – ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં
ગુજરાતની આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ – કંકુ
ગુજરાતનું સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્ર – મુંબઈ સમાચાર (1822)
ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ – ભૂજમાં કચ્છ મ્યુઝિયમ (1877)
ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી સ્કૂલ – સુરત (1842)
ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર – વડોદરા (1939)
ગુજરાતની સૌપ્રથમ રિફાઈનરી – કોયલી (વડોદરા)
ગુજરાતની સૌપ્રથમ દવા બનાવતી ફેક્ટરી – વડોદરામાં
ગુજરાતનું સૌપ્રથમ ગુજરાતી માસિક સામયિક – બુદ્ધિપ્રકાશ
ગુજરાતની સૌપ્રથમ સરકારી સ્કૂલ – અમદાવાદ (1226)
ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત અમદાવાદ (1838)
ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ- શેઠ સગાળશા
ગુજરાતની સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી – સુરત જિલ્લામાં
ગુજરાતનું પ્રથમ સરોવર – સુદર્શન સરોવર (ગિરનાર પાસે)
ગુજરાતની પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ – નરસિંહ મહેતા
ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી – જામનગર (1967)
ગુજરાતની પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી
ગુજરાતના સૌપ્રથમ વડાપ્રધાન – મોરારજી દેસાઈ
ગુજરાતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન – સરદાર વલ્લભભાઈ પટેલ
ગુજરાતના કેન્દ્રીય ગૃહ મંત્રી – સરદાર વલ્લભભાઈ પટેલ
ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી – ઈન્દુમતીબહેન ચી. શેઠ
ગુજરાતના લોકસભાના અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવળંકર
ગુજરાતમાંથી સૌપ્રથમ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનનાર – હરિલાલ જે. કણિયા
રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી (ઓડિશા – 1946)
ગુજરાતમાં પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર – મહીપતરામ રૂપરામ
ગુજરાતમાંથી સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર – ઈલાબહેન ભટ્ટ 1917 (SEWA સંસ્થા)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ ગુજરાતી – ઉમાશંકર જોશી નિશીથ માટે (1967)
પ્રથમ મિલ શરૂ કરનાર ગુજરાતી – રણછોડલાલ રેંટિયાવાળા
ગુજરાતમાં સૌપ્રથમ શબ્દકોશ બનાવનાર સાહિત્યકાર – નર્મદ (નર્મ કોશ)
ભારતીય ભૂમિદળના ગુજરાતી વડા – જનરલ રાજેન્દ્રસિંહ
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર – છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી
ગુજરાતની અસ્મિતાના આદ્યપ્રવર્તક તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક – રણજિતરામ વાવાભાઈ મહેતા
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિઓના પ્રણેતા – મોતીભાઈ અમીન
પંચાયતી રાજના સૌપ્રથમ ગુજરાતી પ્રણેતા- બળવંતરાય મહેતા
અંધશાળા સ્થાપનાર ગુજરાતી – નીલકંઠરાય છત્રપતિ
સૌપ્રથમ ગુજરાતી છાપકામ કરનાર – ફર્દુનજી મર્ઝબાન, મુંબઈ (1822)
ગુજરાતમાં સૌપ્રથમ છાપકામ કરનાર – દુર્ગારામ મહેતા, સુરત (1842)
ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી – સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડા (1972-73)
ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાબહેન નીલકંઠ અને શારદાબહેન મહેતા (1904)
ગુજરાતમાં સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી – ઉચ્છંગરાય ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પરીખ
ગુજરાતમાં અમદાવાદના પ્રથમ મેયર – ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
સૌપ્રથમ ગુજરાતી એન્સાઈક્લોપીડિયા બહાર પાડનાર – રતનજી ફરામજી શેઠના
ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર – સયાજીરાવ ગાયકવાડ
બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાંના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ – વિઠ્ઠલભાઈ પટેલ
સૌપ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી – ગગન વિહારી મહેતા (1959)
સૌપ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી – વી.એલ. મહેતા (1954)
સૌપ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી – શ્રીમતી ભાગ મહેતા (1954)
સૌપ્રથમ ગુજરાતી વિમાની – જહાંગીર રતનજી તાતા
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી – ડૉ. આઈ.જી. પટેલ
ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર – સંત નૃસિંહદાસ (અમદાવાદ – 1878થી અષાઢી બીજના દિવસે)
ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો – અલપ ખાન (અલાઉદ્દીન ખિલજી દ્વારા)
ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર – મિર્ઝા અઝીઝ કોકા (અકબર દ્વારા)
ગુજરાતનું સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર – વડોદરા
ગુજરાતમાં છોકરીઓ માટેની સૌપ્રથમ સૈનિક શાળા – ખેરવા (જિ. મહેસાણા)
ગુજરાતમાં સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ – મેથાણ (જિ. પાટણ)
ગુજરાતમાં સૌપ્રથમ સૌર ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ – મેથાણ (જિ. પાટણ)
ગુજરાતમાં સૌપ્રથમ ઈન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન – કીર્તિધામ (સિદ્ધપુર, જિ. પાટણ)
ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા – અમદાવાદ (હરકુંવર શેઠાણી દ્વારા – 1850)
ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદ કૉલેજ – પાટણ (1923)
ગુજરાતની સૌપ્રથમ વિદ્યાપીઠ – વલ્લભી વિદ્યાપીઠ (ધરસેન)
ભારતમાં સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય – ગુજરાત
ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો – મહેસાણા
ગુજરાતનું સૌથી પ્રાચિન નગર – લોથલ (અમદાવાદ)
ગુજરાતની સૌપ્રથમ ઈજનેરી કોલેજ – વલ્લભ વિદ્યાનગર
ગુજરાતની સૌપ્રથમ રાજધાની – કુશસ્થલી (દ્વારાવતી) ગુજરાતનાં પ્રમાણભૂત ઇતિહાસ આધારિત પ્રથમ રાજધાની – ભીલ્લમાલ શ્રીમાલ
વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર સૌપ્રથમ ગુજરાતી – મણિભાઈ દ્વિવેદી
વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સૌપ્રથમ ગુજરાતી – વીરચંદ ગાંધી
ટાગોર સાહિત્ય પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ગુજરાતી – ભગવાનદાસ પટેલ
ગુજરાતમાં સૌપ્રથમ જહાજવાડો સ્થાપનાર – વાલચંદ હીરાચંદ
સૌપ્રથમ ગુજરાતી મેનેજિંગ ડિરેક્ટર – સુમતિબહેન મોરારજી
ગુજરાતના સૌપ્રથમ મહિલા કુલપતિ – હંસાબહેન મહેતા (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)
એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક – ત્રિભુવનદાસ પટેલ ભારત રત્ન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી – મોરારજી દેસાઈ (1991)
સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર – ઝવેરચંદ મેધાણી
સૌપ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર – મહાદેવભાઈ દેસાઈ
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર – કિરણ મોરે
શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશક – ઈચ્છારામ દેસાઈ
રાષ્ટ્રીય નૉલેજ પંચના સૌપ્રથમ ગુજરાતી અધ્યક્ષ – સામ પિત્રોડા
નિશાન-એ-પાક એવોર્ડ મેળવનાર સૌપ્રથમ ગુજરાતી – મોરારજી દેસાઈ
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ રમતવીર – સુધીર પરબ, ખો-ખો (1970)
ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત – ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી
સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ – શેઠ સગાળશા (રજૂ ન થઈ શકી)
સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ – શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ શકી હોય તેવી)
સર્વપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ – ભક્ત વિદૂર (પ્રતિબંધિત ફિલ્મ)
કવિ કલાપીની કૃતિ ‘હૃદય ત્રિપુટી’ પરથી બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ – મનોરમા
સર્વપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ – નરસિંહ મહેતા
સર્વપ્રથમ બોલતી રમૂજી ફિલ્મ – ફાંફડો ફિતૂરી
સર્વપ્રથમ ગુજરાતી કરમુકત ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી
સર્વપ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ – લીલુડી ધરતી
મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ – ગુણસુંદરીનો ઘરસંસાર
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે
ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું.
Indumatiben Sheth was the first lady Minister of Gujarat.
§ Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco.
First Gujarati School : Surat , 1836`
ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે.
સૌ પ્રથમ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી.
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? – Correct Answer: રાજકોટ
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા – 1842 Surat
ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી? Ans: અમદાવાદ-૧૯૦૫
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
1). પ્રથમ રાજધાની : કુશસ્થળી (દ્વારકા)
2). આઝાદી બાદ પ્રથમ પાટનગર : અમદાવાદ
3). હાલનું પાટનગર : ગાંધીનગર (1971થી હિતેન્દ્રભાઈ દેસાઇના સમયમાં)
4). પ્રથમ વિધાનસભાનો આરંભ : 18 ઓગસ્ટ, 1960
5). પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા
6). પ્રથમ રાજયપાલ : મહેંદી નવાઝ જંગ
7). પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી
8). પ્રથમ મહિલા મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
9). પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી : મંગળદાસ પરમાર (મધ્યપ્રદેશ)
10). પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી મહિલા : કુમુદબેન જોશી (આંધ્રપ્રદેશ)
11). પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ : કલ્યાણજી મહેતા
12). ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ : મનુભાઈ પાલખીવાળા
13). વિધાનસભાના ઉપાધ્યક્ષ : અંબાલાલ શાહ
14). પ્રથમ વિધાનસભાનું સ્થળ : સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)
15). પ્રથમ વિધાનસભાની બેઠક : 132 (100 કોંગ્રેસ, 32 વિપક્ષ)
16). વર્તમાનમાં વિધાનસભાની બેઠક : 182
17). લોકસભાની બેઠક : 25
18). રાજયસભાની બેઠક : 11
19). પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી : અમરસિંહ ચૌધરી
20). પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી : બાબુભાઈ પટેલ
21). પ્રથમ વિરોધ પક્ષના નેતા : નગીનદાસ ગાંધી
22). પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા : રાજેન્દ્રસિંહજી
23). પ્રથમ લોકાયુકત : ન્યાયમુર્તિ શ્રી ડી. એ. શુકલ
24). પ્રથમ પોલીસ વડા : કાનેરકર
25). સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રી : ઉચ્છંગરાય ઢેબર
26). 1942ની ચળવળનો પ્રથમ શહિદ : વિનોદ કિનારીવાલા
27). અમદાવાદના પ્રથમ મેયર : ચિનુભાઈ ચીમનલાલ બેરોનેટ
ગુજરાતમાં રાજકીય
1). પ્રથમ હાઇકોર્ટ : નવરંગપૂરા, બાળકોની હોસ્પિટલમાં
2). પ્રથમ સચિવાલય : પોલીટેક્નિક કોલેજ, આંબાવાડી (અમદાવાદ)
3). પ્રથમ મંત્રીઓનું નિવાસસ્થાન : ડફનાળા (શાહીબાગ)
4). પ્રથમ રાજભવન : શાહીબાગ
5). ગુજરાતમાં સૌપ્રથમ GPSCની કચેરી : શાહીબાગ, 33 બંગલો
6). પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન : વસ્ત્રાપૂર (અમદાવાદ)
7). પ્રથમ નગરપાલિકા : અમદાવાદ
8). પ્રથમ નારી અદાલતનું આયોજન : દહેગામ (ગાંધીનગર જિલ્લો)
ગુજરાતમાં પ્રથમ મહિલા
1). ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
2). ગુજરાતનાં પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી
3). પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી મહિલા : કુમુદબેન જોશી (આંધ્રપ્રદેશ)
4). પ્રથમ સ્નાતક : શારદાબહેન મહેતા અને વિદ્યાગૌરી નીલકંઠ
5). યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ : હંસાબહેન મહેતા (એમ.એસ. યુનિવર્સિટી)
6). પ્રથમ મહિલા મંત્રી (ગુજરાત રાજય) : ઇન્દુમતીબહેન શેઠ (શિક્ષણ વિભાગ)
7). ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ : સુશિલા નાયર
8). પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા : ઇલાબેન ભટ્ટ
9). પ્રથમ મેનેજિગ ડિરેક્ટર : સુમતિબેન મોરારજી (સિંધિયા નેવિગેશન કંપની)
10). પ્રથમ IPS અને રાજયના પ્રથમ DGP : ગીતા જોહરી
11). વિદેશભૂમિ પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર : મેડમ ભિખાઈજી કામા
12). પ્રથમ ફોર્મ્યુલા રેસર : મિરા ઇરડા (ભારતની પ્રથમ)
13). પ્રથમ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર : વંદિતા ઘારીયાલ
14). પ્રથમ ફોટોજર્નાલિસ્ટ : હોમાઈ વ્યારાવાલા
પ્રથમ ગુજરાતી મહાનુભાવો
1). પ્રથમ ગુજરાતી વડાપ્રધાન : મોરારજી દેસાઇ
2). પ્રથમ ગુજરાતી વડાપ્રધાન (કાર્યકારી) : ગુલઝારીલાલ નંદા
3). પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન : સરદાર વલ્લભભાઈ પટેલ
4). લોકસભાના પ્રથમ અધ્યક્ષ : ગણેશ વાસુદેવ માવળંકર
5). સુપ્રીમ કોર્ટના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયધીશ : હરિલાલ કણિયા
6). ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી : સરદાર પટેલ, મોરારજી દેસાઇ
7). ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ : ફિલ્ડમાર્શલ જનરલ માણેકશા
8). પ્રથમ પાયલોટ : જહાંગીર રતનજી ટાટા (1932)
9). RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર : આઇ.જી પટેલ
10). પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર શરૂકરનાર : ફરદૂનજી મર્ઝબાન (મુંબઈ સમાચાર)
ગુજરાતનાં પ્રથમ વિલેજ (ગામ)
1). દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ : પુંસરી ગામ (સાબરકાંઠા જિલ્લો)
2). દેશનું પ્રથમ સોલાર વિલેજ : રસુલપૂરા (ગીર)
3). દેશનું પ્રથમ ધુમાડા મુકત ગામ : ગણદેવા (નવસારી)
4). વિશ્વનું પ્રથમ વ્યસનમુકત ગામ : ભેખડિયા ગામ (તા: કવાટ, જિલ્લો : છોટા ઉદેપુર)
5). પ્રથમ ગોકુળીયુ ગામ : રાયસણ
6). પ્રથમ બાયોવિલેજ : મોછા ગામ (પોરબંદર)
ગુજરાત દેશમાં પ્રથમ
1). દેશમાં પ્રથમ વખત મળી આવેલ ઈકથિયોસોરસ અશ્મિ : કચ્છ
2). દેશનું પ્રથમ બર્ડ ICU : જામનગર
3). દેશનું પ્રથમ ગાંધી મંદિર : કચ્છના કોટડી (મહાદેવપૂરી)
4). દેશમાં પ્રથમ દીપડા માટેનું સફારી પાર્ક : વધઈ (ડાંગ) અને ખોડમ્બા-માંડવી (સુરત)
5). દેશમાં પ્રથમ વાર્મિકમ્પોસ્ટ પ્લાન્ટ : બારડોલી
6). દેશની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી : વડોદરા
7). દેશનું પ્રથમ સ્પોક્ન સંસ્કૃત કેન્દ્ર : ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)
8). દેશની પ્રથમ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેકટ : ખંભાતના અખાતમાં
9). દેશની પ્રથમ ઇલેક્ટ્રીક એવિડન્સ એકઝામિનર : ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)
10). દેશની પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ સોલાર માઇક્રોગ્રીડ : વડોદરા (સ્વીડિશ-સ્વીઝ) મલ્ટીનેશનલ કંપની)
11). દેશની પ્રથમ મધ (honey) પરીક્ષણ લેબોરેટરી : આણંદ
12). દેશનું પ્રથમ મેરિટાઇમ કલસ્ટર : ગાંધીનગર ગિફ્ટ સિટી
ગુજરાતમાં પ્રથમ વખત સેવાની શરૂઆત
1). પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર : મુંબઈ સમાચાર (ઇ.સ 1822)
2). પ્રથમ ટપાલ સેવા : અમદાવાદ (ઇ.સ 1838)
3). પ્રથમ ગુજરાતી માસિક : બુદ્ધિપ્રકાશ (ઇ.સ 1850)
4). પ્રથમ ટેલિફોન સેવા : અમદાવાદ (ઇ.સ 1887)
5). પ્રથમ દવા બનાવવાની ફેક્ટરી : સારાભાઇ કેમિકલ્સ (વડોદરા, ઇ.સ 1905)
6). પ્રથમ પાતાળ કૂવો : મહેસાણા (ઇ.સ 1935)
7). પ્રથમ રેડિયો કેન્દ્રનો આરંભ : વડોદરા (ઇ.સ 1939)
8). પ્રથમ સહકારી દૂધ ઉત્પાદક મંડળી : ચોર્યાસી તાલુકો (સુરત, ઇ.સ 1939)
9). અમદાવાદ રેડિયો કેન્દ્રનો પ્રારંભ : આકાશવાળી, ઇન્કમટેક્ષ સર્કલ (ઇ.સ 1948)
10). પ્રથમ રેલ્વેની શરૂઆત : અંકલેશ્વર અને ઉતરાણ (ઇ.સ 1855)
11). પ્રથમ ઇલેક્ટ્રીક રેલવે : અમદાવાદ થી મુંબઈ (ઇ.સ 1974)
12). એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું ખાંડનું કારખાનું : બારડોલી (જિલ્લો: સુરત, ઇ.સ 1956)
13). પ્રથમ રિફાઇનરી : કોયલી (વડોદરા, 1965)
14). ટેલીવિઝનનો પ્રારંભ : પિજ કેન્દ્ર (ખેડા, 15 ઓગસ્ટ 1975)
15). પ્રથમ બંદર : લોથલ (અમદાવાદ)
ગુજરાતમાં પ્રથમ શરૂઆત
1). પ્રથમ છાપખાનું શરૂ કરનાર : દુર્ગારામ મહેતા (1842, સુરત)
2). સુતરાઉ કાપડની પ્રથમ મિલ શરૂ કરનાર : રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા (અમદાવાદ, 1861)
3). પ્રથમ ગુજરાતી શબ્દકોષ બનાવનાર : નર્મકોશ-નર્મદ (1873)
4). અમદાવાદના જગન્નાથજી મંદિરની રથયાત્રા શરૂ કરનાર : મહંતશ્રી નૃસિંહદાસજી (અષાઢ સુદ બીજના દિવસે, ઇ.સ 1878થી)
5). ગુજરાતી રંગભૂમિના પિતા : રણછોડભાઈ ઉદયરામ
6). પ્રથમ સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર : હાજી મહમંદ અલ્લારખિયા શિવજી
7). પ્રથમ ગુજરાતી એન્સાઈકલોપીડિયા શરૂ કરનાર : રતનજી ફરામજી શેઠના
8). ગુજરાતમાં ‘મુશાયરા’ ની શરૂઆત કરનાર : અબ્દુલ રહિમ ખાનેખાન
9). પ્રથમ ગુજરાતી પંચાગનું પ્રકાશન કરનાર : ઈચ્છારામ સૂર્યરામ દેસાઇ
એવોર્ડ/પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી
1). ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી : સરદાર પટેલ, મોરારજી દેસાઇ
2). પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી : ગગનવિહારી મહેતા (ઇ.સ 1999)
3). પદ્મ ભુષણ મેળવનાર પ્રથમ ગુજરાતી : વી.એલ. મહેતા (ઇ.સ 1954)
4). પદ્મશ્રી મેળવાનર પ્રથમ ગુજરાતી : શ્રીમતી ભાગ મહેતા (ઇ.સ 1954)
5). પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર : ઝવેરછંદ મેઘાણી (ઇ.સ 1928)
6). પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક મેળવનાર : જ્યોતીન્દ્ર દવે (ઇ.સ 1940)
7). પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવાનર : ઉમાશંકર જોશી (ઇ.સ 1967)
8). પ્રથમ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ મેળવાનર : રાજેન્દ્ર શાહ (ઇ.સ 1999)
9). નિશાને-એ-પાક એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી (એકમાત્ર) : મોરારજી દેસાઇ
10). પ્રથમ સાહિત્યરત્ન એવોર્ડ વિજેતા : ગુણવંત શાહ
પ્રથમ ગુજરાતી ફિલ્મ
1). રજૂ થઈ ન હોય તેવી પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શેઠ સગાળશા
2). રજૂ થઈ હોય તેવી ગુજરાતી મૂક ફિલ્મ : ક્રુષ્ણ સુદામા
3). ચીમનભાઈ દેસાઇ નિર્મિત સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા
4). પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : ભક્ત વિદુર
5). ગુજરાતની પ્રથમ કરમુક્ત ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી
6). પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ : લીલુડી ધરતી
7). ગુજરાતની પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંફડો ફિતૂરી
8). સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ : ગુણસુંદરીનો ઘર સસાર
9). કવિ કલાપીની ક્રુતિ ‘હદય ત્રિપુટી’ પરથી કઈ ફિલ્મનું નિર્માણ : મનોરમા
10). સૌપ્રથમવાર ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહન પરિતોષિક મેળવનાર ફિલ્મ : મેંદી રંગ લાગ્યો
11). દિગ્દર્શક વિપુલ શાહની 35 MM સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ : દરિયા છોરું
વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી વ્યક્તિઓ
1). પ્રથમ ગુજરાતી નાટયલેખક – પ્રેમાનંદ ભટ્ટ (17મી સદી)
2). પ્રથમ ગુજરાતી મુદ્રાલય સ્થાપક – દુર્ગારામ મહેતા (1842)
3). પ્રથમ ગુજરાતી કવિ – દલપતરામ (1851)
4). પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાળા (અમદાવાદ-1860)
5). પ્રથમ ગુજરાતી નવલકથા કાર – નંદશંકર મહેતા (1873)
6). પ્રથમ ગુજરાતી કોશકાર – નર્મદ (1873)
7). પ્રથમ ગુજરાતી નટી – રાધા અને સોના (સુરત,1875)
8). પ્રથમ ગુજરાતી બ્રિટિશ સંસદના સભ્ય – દાદાભાઈ નવરોજી (1891)
9). પ્રથમ ગુજરાતી સ્ટેસ્ટ ક્રિકેટ ખેલાટી – જામ રણજીતસિંહ (1895)
10). પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિધ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા (અમદાવાદ- 1901)
11). પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઈ પટેલ (1925)
12). પ્રથમ ગુજરાતી રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી (ઓરિસ્સાના, 1946)
13). પ્રથમ ગુજરાતી બંધારણસભાના અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવલંકર (1946)
14). પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ (1946)
15). પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણીયા
16). પ્રથમ ગુજરાતી લોકસભા અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવલંકર (1952)
17). પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ – રાજેન્દ્રસિંહજી (1953)
18). પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી – ઇન્દુમતિબેન શેઠ (1962)
19). પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી (1967)
20). પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ (1974)
GI tag મેળવનાર વસ્તુ કેટેગરી
સંખેડાનું ફર્નિચર અને તેનો લોગો હસ્તકળા
ખંભાતના અકીક અને તેનો લોગો હસ્તકળા
કચ્છી એમ્બ્રોડરી અને તેનો લોગો હસ્તકળા
પેઠાપૂર વુડન પ્રિંટિંગ બ્લોક્સ હસ્તકળા
સુરતી જરી કામ હસ્તકળા
તંગાલિયા શાલ, સુરેન્દ્રનગર હસ્તકળા
ગીરની કેસર કેરી કૃષિ
ભાલિયા ઘઉં કૃષિ
કચ્છી શાલ હસ્તકળા
પાટણના પટોળા હસ્તકળા
જામનગરી બાંધણી હસ્તકળા
માતાની પછેડી હસ્તકળા
પ્રસિદ્ધ ગુજરાતી સંસ્થા અને તેના સ્થાપક
1). લોકભારતી- સણોસરા : નાનાભાઇ ભટ્ટ
2). દક્ષિણામુર્તિ (અંબલા) : નાનાભાઇ ભટ્ટ
3). નાટ્ય સંપદા : કાંતિ મડિયા
4). ગાંધર્વ નિકેતન : પંડિત ઓમકારનાથ ઠાકુર
5). કલાયતન : ભીખુભાઈ ભાવસાર
6). નિહારિકા કલબ : બચુભાઈ રાવત
7). પ્રથમ એંજિનિયરિંગ કોલેજ : ભાઈલાલભાઈ પટેલ
8). હેમચંદ્રાચાર્ય જૈન : જ્ઞાનમંદિર : મુનિશ્રી પુણ્યવિજયજી
9). PRL- ફિજીકલ રિસર્ચ લેબોરેટરી(અમદાવાદ) : ડો. વિક્રમભાઈ સારાભાઇ
10). હડાણા લાઈબ્રેરી : દરબાર વાજસુરવાળા
11). શ્રુતિ સંગીત એકેડમી : રાસબિહારી દેસાઇ
12). શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કોલેજ : રસીકલાલ પરિખ
13). નુત્ય ભારતી : ઇલાક્ષી ઠાકર
14). ભરત નાટયપીઠ મંડળી : જશવંત ઠાકર
15). ગુજરાત કલામંદિર : અશરફખાન મહંમદ
16). અષ્ટછાપ વિદ્યાપીઠ : બપોદરા વિઠ્ઠલદાસ
17). અમુલ ડેરી (આણંદ) : ત્રિભોવનદાસ પટેલ
18). શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ
19). SEWA – સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિયેશન : ઇલાબેન ભટ્ટ
20). SNDT યુનિવર્સિટી : શ્રીમતી નથીબાઇ દામોદર ઠકારશી મહિલા યુનિવર્સિટી : વિઠ્ઠલદાસ ઠકારશી
21). ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી
22). નાટય વિદ્યામંદિર : જયશંકર સુંદરી
23). દર્પણ અકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ : મૃણાલીની સારાભાઇ
24). INT – ઇન્ડિયન નેશનલ થિયેટર : દામુભાઈ ઝવેરી
25). કિસાન મજદૂર લોકપક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ
26). ગુજરાત પરીવર્તન પક્ષ : કેશુભાઈ પટેલ
27). પુનિત સેવાશ્રમ : પુનિત મહારાજ
28). વસ્તુ શિલ્પ : બાલકૃષ્ણ દોશી
29). સસ્તું સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ
30). સેવક સમાજ : ત્રિભોવનદાસ પટેલ
31). એસ. એલ. કોલેજ : અમૃતલાલ હરગોવિંદદાસ
સ્થળ અને પ્રસિદ્ધ વસ્તુ
સ્થળ વસ્તુ
સંખેડા(છોટા ઉદેપુર) ફર્નિચર, લાકડાના રમકડાં
ઇડર (સાબરકાંઠા) લાકડાના રમકડાં
મહુવા (ભાવનગર) હાથીદાંત બનાવટો, લાકડાના રમકડાં
પાટણ પટોળાં
થાન (સુરેન્દ્રનગર) સિરામિક, પેંડા, માટીના રમકડાં
શિહોર (ભાવનગર) પિત્તળના વાસણ, પેંડા
ભાવનગર ગાંઠિયા, પટારા
મોરબી દીવાલ ઘડિયાળ, ટાઇલ્સ, વિલાયતી નળીયા
ખંભાત (આણંદ) અકીક, તાળાં, પતંગ, સૂતરફેણી, હલવો
વડોદરા ભાખરવડી
નડિયાદ લીલો ચેવડો
વાસદ(આણંદ) તુવેરદાળ
મઢી(સુરત) તુવેરદાળ
અંજાર (કચ્છ) છરી, છપ્પા, સૂડી
સુરત જમણ, જરીકામ, ઘારી, ઊંધિયું, પોંક
કાંકરેજ (બનાસકાંઠા) ગાય
જાફરાબાદ(અમરેલી) ભેંસ
જેતપુર(રાજકોટ) સાડીનું છાપકામ
વઢવાણ (સુરેન્દ્રનગર) મરચું
શેરથા (ગાંધીનગર) મરચું
સાવરકુંડલા(અમરેલી) તોલમાપ કાંટા
ઊંઝા (મહેસાણાં) જીરું, ઈસબગુલ
ગણદેવી(નવસારી) ગોળ
ડાકોર(ખેડા) ગોટા
વલસાડ ચિંકું, હાફૂસ કેરી
તાલાલા(ગીર સોમનાથ) કેસર કેરી
ખંભાળિયા (દેવભૂમિ દ્વારિકા) ઘી
ઘોળકા (અમદાવાદ) જામફળ
ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી પશુઓની જાતી
મહેસાણી ભેંસ : મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે.
જાફરાબાદી ભેંસ : અમરેલી અને જાફરાબાદમાં જોવા મળે છે.
વાઢિયારી ભેંસ : ઉત્તર ગુજરાત, પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં જોવા મળે છે.
બન્ની ભેંસ : કચ્છમાં જોવા મળે છે.
સુરતી ભેંસ : સુરત, ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે.
ડાંગી ગાય : દક્ષિણ ગુજરાત અને ડાંગમાં જોવા મળે છે.
કચ્છી બકરી : કચ્છ વિસ્તારમાં
મહેસાણી બકરી : મહેસાણા અને બનાસકાંઠામાં જોવા મળે છે.
ઝાલાવાડી બકરી : રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જોવા મળે છે.
સુરતી બકરી : સુરત, ભરુચ, નવસારી, વડોદરામાં જોવા મળે છે.
ગોહેલવાડી બકરી : ભાવનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં જોવા મળે છે.
થરપાકર ગાય : કચ્છના મોટા રણમાં
કાંકરેજી ગાય : ઉત્તર ગુજરાત અને વાઢિયાર પ્રદેશમાં
ગીર ગાય : રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ જિલ્લામાં જોવા મળે છે. (સૌથી વધુ દૂધ આપતી ગાય છે.)
ડગરી ગાય : દાહોદ, મહીસાગર, નર્મદા,પંચમહાલ અને છોટા ઉદેપુર
પાટણવાડી ઘેંટા : બનાસ-સરસ્વતીના મેદાનમાં જોવા મળે છે.
મારવાડી ઘેંટા : કચ્છ વિસ્તારમાં જોવા મળે છે.
Hind chhodo Andolan in Gujarati
>> હિન્દ છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> 14 જુલાઇ, 1942ના રોજ ગાંધીજીએ વર્ધામાં યોજાયેલ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં ‘હિન્દ છોડો/ભારત છોડો’ આંદોલન કરવા માટેનો પ્રસ્તાવ કર્યો.
>> 8મી ઓગસ્ટ 1942ના રોજ મુંબઈની ગોવાળિયા ટેન્ક મેદાનમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં હિન્દ છોડો ઠરાવ પસાર કર્યો. આ બેઠકના અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા.
>> 9 ઓગસ્ટ, 1942ના સવારે મુંબઈમાં ગાંધીજી, પંડિત નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણી કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી.
>> અલ્હાબાદમાં આવેલૂ કોંગ્રેસનું મુખ્યાલય કબજે કરાયું. અને હરીજન પત્ર સહિત વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
>> ગાંધીજીએ કહ્યું કે ‘આઝાદી માટે મારી આ અંતિમ લડાય છે અને તે માટે લોકો બધુ જ બલિદાન કરવા તૈયાર રહે’ અને ગાંધીજીએ લોકોને ‘કરેંગે યા મરેંગે (Do or De)’ નો નારો આપ્યો.
>> જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહીયા, અરુણા આસફ અલીએ ભૂગર્ભમાં રહીને આંદોલનને સંચાલિત કરવાના હેતુથી નેપાળમાં ‘આઝાદ રેડિયો સ્ટેશન’ બનાવ્યું.
>> જ્યારે મુંબઈમાં ઉષાબેન મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું.
>> આ આંદોલનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અગત્યનો ભાગ ભજવેલો.
>> ભારત છોડો આંદોલન વખતે ઘણી જગ્યાએ બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને સ્થાનિક સરકારોની સ્થાપના થઈ. જેમાં ઉત્તરપ્રદેશના બલિયામાં (ચિતું પાંડે), બંગાળના તામલુકમાં, મહારાષ્ટ્રના સતારા (પ્રતિ સરકાર) માં સમાંતર સરકારની સ્થાપના કરવામાં આવી.
>> જેમાં સતારાની સમાંતર સરકાર સૌથી લાંબા સમય ઇ.સ 1945 સુધી ચાલી હતી.
>> સામ્યવાદીઓ, મુસ્લિમ લિંગ, હિન્દુ મહાસભા, ડો. બાબાસાહેબ આંબેડકર પણ આ આંદોલનના વિરોધી રહ્યા.
>> આ સમય દરમિયાન કોંગ્રેસ અને મુસ્લિમ લિંગ વચ્ચે બંધારણીય અવરોધો દૂર કરવા માટે સી. રાજગોપાલચારીએ ઇ.સ 1944માં ‘વે-આઉટ(Way-Out)’ નામની પત્રિકા બહાર પાડી.
>> ઇ.સ 1942ની લડત દરમિયાન કસ્તૂરબા અને મહાદેવ દેસાઇનું ‘આગાખાન મહેલ (જેલ)’ માં મૃત્યુ થયું હતું.
>> આથી વ્યથિત થઈ ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા હતા.
હિન્દ છોડો આંદોલન અને ગુજરાત
>> 8 ઓગસ્ટ, 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં રવિશંકર મહારાજે વિધાર્થીઓની સભા બોલાવી.
>> 9 ઓગસ્ટ, 1942ના રોજ 2000 વિધાર્થીઓ તથા 200 વિધાર્થીનીઓએ સંગ્રામ સમિતિની બેઠક કરી અને સરઘસ કાઢવાની નક્કી કર્યું.
>> 10 ઓગસ્ટ, 1942ના રોજ લો કોલેજ આગળના મેદાનમાંથી આ સરઘસ જઈ રહ્યું હતું જે. ભદ્રમાં આવેલા કોગ્રેસ ભવન પાસે જવાનું હતું.
>> ગુજરાત કોલેજ નજીક આવી પહોચેલા સરઘસ ઉપર લાઠીમાર અને ટિયર ગેસ છોડયો તેથી ઉશ્કેરાયેલા વિધાર્થીઓએ પોલીસ પર ઈંટ ફેકી જે એક ગોરા અમલદારને વાગી તેથી તેને ગોળીબાર કરવાનો હુકમ કર્યો.
>> વિધાર્થીઓ પૈકી વિનોદ કિનારીવાળા કોલેજ કમ્પાઉન્ડમાં રાષ્ટ્ર ધ્વજ સાથે પ્રવેશ્યા અને પ્રિન્સિપાલના વિરોધ છતાં ગોળીબાર કરતાં વિનોદ કિનારીવાલા શહીદ થયા.
>> પ્રિન્સીપાલ પટવર્ધન અને પ્રોફેસર ધીરુભાઈ ઠાકર વચ્ચે પડતાં ધીરુભાઈને પોલીસની લાઠી વાગી હતી.
>> શહીદ વીર વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં ખાંભી ઊભી કરેલી છે. જેના ઉપર “દિન ખૂન કે હમારે યારો ભૂલ ન જાના” લખેલું છે.
>> અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 9મી ઓગસ્ટ 1942માં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયા હતા.
>> 15 સપ્ટેબર, 1942ના દિવસે ‘વિધાર્થી દિન’ તરીકે ઉજવણી કરાઇ અને ગુજરાત કોલેજ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવાયો.
>> 16મી ઓગસ્ટે ‘રાષ્ટ્રીય વિધાર્થી સંગ્રામ સમિતિ’ રમણીકલાલ શાહના પ્રમુખપણા નીચે રચના થઈ અને ‘વિધાર્થી પત્રિકા’નું પ્રકાશન કર્યું.
>> હિન્દ છોડો આંદોલનનું ગુજરાતનું નેતૃત્વ સરદાર પટેલની અવેજીમાં મોરારજી દેસાઇ અને કાનજીભાઈ દેસાઇએ સાંભળ્યું હતું.
>> છોટુભાઈ પુરાણીએ પ્રગટ કરેલ ‘ગોરીલા વેરફેર’ પુસ્તિકામાં બોમ્બ બનાવાની રીત આપવામાં આવી હતી.
>> જ્યારે વડોદરા ખાતે બોમ્બ બનાવવાની ગુપ્ત પ્રવૃતિ થતી હતી.
>> અમદાવાદના 80,0000 વિધાર્થીઓએ 250 દિવસ લાંબી હડતાળ પાડી 27 માર્ચ, 1943ના રોજ વિધાર્થીઓના 16 આગેવાનોની ધરપકડ કરવામાં આવી.
>> ભારત છોડો આંદોલન દરમ્યાન અમદાવાદની મિલોમાં 105 દિવસની હડતાલ પડી હતી.
>> અમદાવાદના વીજળી ઘરને બોમ્બથી ઉડાવી દેવાના પ્રયત્ન કરતાં નંદલાલ જોશી અને નરહરિ રાવળ મૃત્યુ પામ્યા હતા.
>> આ આંદોલન દરમ્યાન “જંગે આઝાદી પત્રિકા” સમાચાર માટે બહાર પડતી હતી. જેને વહેંચવાનું કામ વિધાર્થીઓ સાંભળતા હતા.
>> પંચમહાલમાં માણેકલાલ ગાંધી, નવનીત લાલ શાહ, છબીલદાસ મહેતા, ભીલસેવા મંડળના ડાહ્યાભાઈ નાયક, રતનલાલ દેસાઇ, ડાહ્યાભાઈ લોખંડવાલા, કમળાશંકર પંડ્યા, રસિકલાલ કકડિયા જાન્હાવીબેન, શ્રીકાન્ત, મામા સાહેબ ફડકે, સુખદેવ ત્રિવેદી, પાંડુરંગ વણીકર ની ધરપકડ કરી હતી.
>> વઢવાળથી શિવાનંદજી અને ફૂલછંદભાઈ જ્યારે સુરેન્દ્રનગરથી બળવંતરાય મહેતા પકડાયા હતા.
>> રાજકોટમાંથી ઉછંગરાય ઢેબર, વજુભાઈ શુકલ અને ભાવનગરમાંથી સરદાર પૃથ્વીસિંહ ની ધરપકડ કરવામાં આવી હતી.
રમત સાથે જોડાયેલા ગુજરાતના ખેલાડી
રમતનું નામ સંબધિત ખેલાડી
ખોખો અચલા દેવરે, ભાવના પરિખ, સુધીર પરબ
શૂટિંગ લજ્જા ગૌસ્વામી, ઠક્કર ઝેની, નાનુભાઈ સુરતી
બિલિયર્ડ્સ ગીત શેઠી, રૂપેશ શાહ, સતિષ મોહન
જિમ્નેસ્ટિક્સ કૃપાલી પટેલ
દોડ ઝીણાભાઈ નાવિક
પર્વતારોહણ નંદિની પંડ્યા, શુક્લ ભરત, ધ્રુવકુમાર ભટ્ટ, નંદલાલ પુરોહિત, સ્વાતિ દેસાઇ, વૈદ્ય પ્રાચી, ઠકરો રાહુલ, બીપીન પાલકર
મહિલા હોકી વીણા શાહ, કીર્તિદા પટેલ
ટેનિસ નતાશા જોશી, સુભાષ મશરૂવાલા, અંકિતા રૈના, ફાલ્ગુની પરસાણા, ઈતિ મહેતા, સુનિલ મહેતા
ટેબલ ટેનિસ કમલેશ મેહતા, હરમીટ દેસાઇ, દેવેશ કારીયા
સ્કેટિંગ ચાંદની પટવા, નમન પારેખ, આલાપ ભટ્ટ
નિશાનબાજી ઉદયન ચિનુભાઈ
તરણસ્પર્ધા અનિશા શાહ, માના પટેલ
સમુદ્ર તરણ રિહેન મહેતા, નાથુરામ પહાડે
વોટર પોલો કમલેશ નાણાવટી
વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ રિદ્ધિ શાહ
ચેસ ભવ્ય શાહ, ગૌરાંગ મહેતા
ક્રિકેટ જામ રણજીતસિંહ, દુલિપસિંહજી, દત્તાજી ગાયકવાડ, વિજય મર્ચન્ટ, અમરસિંહ, વિનુ માંકડ, અતુલ બેદોડે, અંશુમન ગાયકવાડ, ધીરુ પટેલ, નયન મોંગીયા, દિનેશ મોંગીયા, કિરણ મોરે, દિપક શોધન, સુમિત ગોહેલ, અજય જાડેજા, રવીન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, જસપ્રીત બૂમરાહ
રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના રમતવીર
1. સૌથી નાની ઉંમરે ક્રિકેટ ટીમના વિકેટ કીપર બનનાર : પાર્થિવ પટેલ
2. 19 વર્ષની ઉંમરે નવ દરિયા તરવાનો રેકોર્ડ : સુફિયાન શેખ
3. ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ ગુજરાતી : સુફિયાન શેખ
4. જીમ્નાસ્ટિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી : કૃપાલી પટેલ
5. ખો-ખોની રમતમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી : સુધીર પરબ
6. રાજીવ ગાંધી ખેલરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી : ગીત શેટ્ટી
* રાજીવ ગાંધી પુરસ્કારનું હાલમાં નામ બદલી ‘મેજર ધ્યાનચંદ પુરસ્કાર’ કરવામાં આવ્યું છે.
7. ગુજરાતનો પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર : તેજસ બાકરે
8. હિમાલિયન કાર રેલીમાં સતત આઠ વખત ભાગ લેનાર : ડો. અમિત શાહ
9. કોમનવેલ્થ રમોત્સવમાં કાસ્ય પદક મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી : લજ્જા ગૌસ્વામી
10. ચીનમાં બેઈઝિંગ ઓલમ્પિક રમોત્સવમાં પસંદગી પામનાર પ્રથમ ગુજરાતી ખેલાડી : બાબુભાઈ પણોચા
11. 78 વર્ષની ઉંમરે સાબરમતીથી રાજઘાટ સુધીની મેરોથોન દોડ કરનાર : ઝીણાભાઈ નાવિક
12. ફૂટબોલમાં રેફરી બનનાર ગુજરાતી : ગુલાબ ચૌહાણ
13. આંતરરાષ્ટ્રીય હોકીમાં ગોલ કીપર બનનાર ખેલાડી : દિપીકા મુર્તિ
14. શૂટિંગમાં કોચ અને આંતરરાષ્ટ્રીય રેફરી બનનાર ગુજરાતી : નાનુંભાઈ સુરતી
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અપાતા પુરસ્કારો
1). જય ભીખ્ખુ પુરસ્કાર
ક્ષેત્ર : માનવકલ્યાણ
>> આ પુરસ્કાર જય ભીખ્ખુના ઉપનામથી જાણીતા શ્રી બાલાભાઈ વી. દેસાઈની સ્મૃતિમાં આપવામાં આવે છે.
2). મગનભાઈ દેસાઇ પુરસ્કાર
ક્ષેત્ર : શિક્ષણ
>> શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં રૂ. 1 લાખની ધનરાશિ આપવામાં આવે છે.
3). ડો. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
ક્ષેત્ર : વિજ્ઞાન અને ટેક્નોલૉજી
>> આ પુરસ્કાર વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારને આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર ગુજરાત કાઉન્સિલ ઓફ સાઇન્સ અને ટેક્નોલૉજી દ્વારા આપવામાં આવે છે.
>> જેમાં રૂ. 1 લાખની ધનરાશિ આપવામાં આવે છે.
4). ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર
ક્ષેત્ર : લોકસાહિત્ય
>> લોકસાહિત્યને ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે.
>> જેમાં રૂ. 1 લાખની ધન રાશિ પણ આપવામાં આવે છે.
5). વિશ્વ ગુર્જરી એવોર્ડ
ક્ષેત્ર : ગુજરાતી મહાનુંભાવોનું સન્માન
>> આ પુરસ્કાર વિશ્વ ગુર્જરી સંસ્થા (અમદાવાદ) દ્વારા આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર અંતર્ગત ત્રણ એવોર્ડ આપવામાં આવે છે.
1) ગુજરાત એવોર્ડ : ગુજરાતમાં વસતા મહાનુભાવો માટે
2). રાષ્ટ્રીય એવોર્ડ : ગુજરાત બહાર દેશના અન્ય કોઈ ભાગમાં રહેતા ગુજરાતીઓ માટે.
3). આંતરરાષ્ટ્રીય એવોર્ડ : વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે
6). પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ
ક્ષેત્ર : સંગીત
>> આ એવોર્ડ સંગીત નાટ્ય અકાદમી અને ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર આપવાની શરૂઆત 2012થી થઈ હતી.
>> આ પુરસ્કાર સૌપ્રથમ પંડિત જસરાજને આપવામાં આવ્યો હતો.
>> આ એવોર્ડમાં તામ્રપત્ર, શાલ અને રૂ. 5 લાખની ધનરાશિ આપવામાં આવે છે.
7). ગુજરાત ગૌરવ પુરસ્કાર
ક્ષેત્ર : સંગીત, નાટક, નૃત્ય અને લોકકળા
>> આ પુરસ્કાર ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી (ગાંધીનગર) દ્વારા આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર સ્વરૂપે એક તામ્રપત્ર, પ્રશસ્તિ પત્ર, શાલ અને રૂ. 51 હજારની ધનરાશિ આપવામાં આવે છે.
8). એકલવ્ય એવોર્ડ
ક્ષેત્ર : રમત-ગમત
>> આ પુરસ્કાર ઇ.સ 1976 થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
>> એકલવ્ય એવોર્ડ રમત-ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ મેળવનાર ગુજરાતી ખેલાડીને આપવામાં આવે છે.
9). સરદાર પટેલ એવોર્ડ
ક્ષેત્ર : રમત ગમત
>> આ પુરસ્કાર ઇ.સ 1976 થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
>> સરદાર પટેલ એવોર્ડ રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
10). જયદીપસિંહ એવોર્ડ
ક્ષેત્ર : રમત ગમત
>> આ પુરસ્કાર ઇ.સ 1987 થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
>> જયદીપસિંહ એવોર્ડ રાજય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગુજરાતી ખેલાડીને આપવામાં આવે છે.
11). રવિશંકર રાવળ એવોર્ડ
ક્ષેત્ર : લલિત કળા (ચિત્રકળા)
>> ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
11). પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર
ક્ષેત્ર : નાટ્યકળા (રંગમચ)
12). પૂજય રવિશંકર મહારાજ પુરસ્કાર
ક્ષેત્ર : સમાજકલ્યાણ
13). નાલંદા પુરસ્કાર
ક્ષેત્ર : સમાજકલ્યાણ
સાહિત્ય ક્ષેત્રે આપતા પુરસ્કારો
1). નર્મદ સુવર્ણચંદ્રક
2). રણજીતરામ સુવર્ણચંદ્રક
3). નરસિંહ મહેતા પુરસ્કાર
4). ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર
5). કુમાર સુવર્ણચંદ્રક
6). અન્ય પુરસ્કારો