विधानसभा के कांग्रेस प्रत्याशी घोषित

વિધાનસભાની કોંગ્રેસના 43 ઉમેદવારો જાહેર

ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી નવ ઉમેદવારો નું લિસ્ટ જાહેર થઈ ગયું છે ત્યારે સૌ કોઈની મીટ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર હતી ત્યારે આજે કોંગ્રેસે પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે આ યાદીમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકનું નામ પણ સામેલ છે. અમીબેન યાજ્ઞિક ઘાટલોડિયામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડશે. આ ઉપરાંત કનુભાઈ કળસરિયાને મહુવાથી ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ને પણ ટિકિટ આપવામાં આવી છે.

ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક

પોરબંદર અર્જૂન મોઢવાડિયા

મહુવા કનુભાઈ કલસરિયા

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
ખેરાલુ મુકેશ દેસાઈ
અંજાર રમેશ ડાંગર
ગાંધીધામ ભરત સોલંકી
ડીસા સંજય રબારી
એલિસબ્રિજ ભીખુભાઈ દવે
સયાજીગંજ અમી રાવત
કડી પ્રવિણ પરમાર
હિંમતનગર કમલેશ પટેલ
ઈડર રમાભાઈ સોલંકી
અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ ઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
જસદણ ભોલાભાઈ ગોહિલ
લીમખેડા રમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી
નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠક રઘુ મચાર
ઝાલોદ મિતેશ ગરાસીયા
સંખેડા ધીરુભાઈ ભીલ
અકોટા બેઠક ઋત્વિક જોશી
રાવપુરા સંજય પટેલ
માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
ઓલપાડ દર્શન નાયક
કામરેજ નિલેશ કુંભાણી
વરાછા રોડ પ્રફુલ તોગડિયા
કતારગામ કલ્પેશ વરિયા
સુરત પશ્ચિમ સંજય પટવા
બારડોલી પન્નાબેન પટેલ
મહુવા હેમાંગીની ગરાસીયા

ડાંગ મુકેશ પટેલ
જલાલપોર રણજીત પંચાલ
ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
પારડી જયેશ્રી પટેલ
કપરાડા વસંત પટેલ
ઉમરગામ નરેશ વલ્વી