વેપાર અને પ્રમુખ સમાચાર ટૂંકમાં

વેપાર અને પ્રમુખ સમાચાર ટૂંકમાં 13 જૂલાઈ 2021
રાજકારણ –
ભરત સોલંકીએ પત્નીને નોટિસ આપી, આ એક જ બાકી રહી ગયું હતું.
કોંગ્રેસના નેતા ભરત સોલંકીની પત્ની પણ હવે તેમનું માનતી નથી! નેતાએ કહ્યું, મારી પત્ની મારા કહ્યાંમાં નથી…! કોંગી નેતા ભરતસિંહ સોલંકીની પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ, ‘પત્નીથી નુકસાન થવાનો ડર, નાણાંકીય વ્યવહાર કરવા નહીં’, કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે પત્ની રેશ્મા પટેલને પાઠવી નોટિસ
નવસારી: ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખની જાહેરમાં હત્યા
Gujarat High Court: સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે, ભ્રષ્ટાચાર સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે
ભાજપે મંગુ પટેલને રાજ્યપાલ બનાવતાં અને આદિવાસીને મોદીએ પ્રધાન ન બનાવતાંરાજ્યમાં આદિવાસી સમાજનો વિકાસ કરે તેવા નેતાની મનસુખ વસાવાએ કરી માંગ
ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓને ટકોર્યા, ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય
વસ્તી નિયંત્રણ કાયદો, DyCM નીતિન પટેલ, ‘રાજ્યમાં જરૂર પડશે ત્યારે વિચાર કરીશું’

વરસાદ
ગુજરાતમાં વર્ષા: 123 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશી , રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી: વીજળીના કડાકા સાથે ઝડપી પવન ફૂંકાશે! NDRFની ટીમો એલર્ટ
વેરાવળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી
જનસંખ્યા નિયંત્રણ કાનૂન પર CM યોગીએ કહ્યું- દરેક મુદ્દાને રાજનીતિક ચશ્માથી જોઇ શકાય નહીં
વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
જામનગરઃ હાપા યાર્ડમાં ચણાની મબલખ આવક, અપુરતા ભાવથી ખેડુતો નિરાશ
DIUમાં વરસ્યો ધોધમાર વરસાદ, માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ, બંદર ઉપર લગાવાયુ 3 નંબરનુ સિગ્નલ
કચ્છમાં ચોમાસામાં જ બિયારણ ન મળતા ખેડૂતોમાં રોષ, પાક નિષ્ફળ જવાની ભીતી,જુઓ વીડિયો
મોરબી જિલ્લામાં વરસાદી માહોલને કારણે મચ્છુ-3 ડેમ 92 ટકા ભરાયો, કેટલા ગામોને અપાયું એલર્ટ?
અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસ્યો 3.3 ઈંચ વરસાદ, મોટાભાગના રસ્તા જળબંબાકાર

કોરોના
હિલ સ્ટેશન પર ઉમટેલી ભીડ ચિંતાનો વિષય, શનિ-રવિમાં ગુજરાતીઓ કોરોનાની ભયાનક સ્થિતી ભુલી પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યાં
સોનાની કિંમતમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઇથી 10,000 રૂપિયા થયું સસ્તું,
રશિયાની વેક્સિન Sputnik V ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક, સ્ટડીમાં કરાયો દાવો
જ્હોન્સન એન્ડ જ્હોન્સનની કોરોના રસીથી લકવો થવાનો ખતરો, અમેરિકન સ્વાસ્થય સંસ્થાની ચેતવણી
કોરોનાની ત્રીજી લહેર 4 જુલાઈએ જ શરૂ થઈ ગઈ છે! દેશના ટોચના વૈજ્ઞાનિકે કર્યો દાવો
કોરોનાની ત્રીજી લહેરમાં આખે આખા એપાર્મેન્ટ-શેરી ઝપેટામાં આવી જાય તો નવાઈ નહીઃ IMA
કાવડ યાત્રા પર IMAએ વ્યક્ત કરી ચિંતા, મુખ્યમંત્રીને પત્ર લખીને કાવડ યાત્રા રોકવા કરી માગ
કોરોના સંક્રમણને રોકી શકે છે આ અદભૂત છોડ, CSIRની સ્ટડીનો દાવો, જાણો કઇ રીતે કરે છે કામ
અમદાવાદમાં માસ્ક ન પહેરનારા પ્રત્યે પોલીસનું કૂણું વલણ, ઉલ્લંઘનના કેસમાં 70%નો ઘટાડો
કોરોનાની ત્રીજી લહેર અંગે IMAએ આપી ચેતવણી, શું કહે છે ગુજરાતના ડૉક્ટરો?

દાહોદમાં પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવકને ખભા પર બેસાડી યુવતીને પરેડ કરાવી
1983 વર્લ્ડ કપ વિજેતા હિરો ક્રિકેટર યશપાલ શર્માનું હાર્ટ અટેકથી નિધન
WI vs AU: સળંગ ત્રણ છગ્ગા લગાવી ક્રિસ ગેઇલે ફીફટી નોંધાવી, અસલ મિજાજમાં આવી આટલા વર્ષે ફીફટી નોંધાવી
Tokyo Olympics 2021: આર્ટિસ્ટિક જીમનાસ્ટિકના જજ તરીકે સુરતના યુવકની થઈ પસંદગી, એકમાત્ર હશે ભારતીય જજ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની બે કલાકની આવક હાલના જજની મહીનાની સેલેરીથી પણ વધુ હોય છે!

વ્યાપાર સમાચાર
Adani AGM: અદાણી ગ્રુપના શેરના ભાવ તુટવા પાછળ ગૌતમ અદાણીએ કોને જવાબદાર ગણાવ્યા?
ભારતની અર્થવ્યવસ્થા 15 લાખ કરોડ ડૉલરની થશે, ભારતમાં દરેક ચોથો મુસાફર અદાણી એરપોર્ટ પરથી ઉડાન ભરે છે : ગૌતમ અદાણી
અંતિમ આશરોઃ કોરોનાથી આર્થિક ભીંસમાં મૂકાયેલા ભારતીયો વેચી રહ્યા છે સોનું

Mehul Choksi ને મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા વચગાળાના જામીન, સારવાર બાદ ડોમિનિકા પરત ફરવું પડશે
રિટેલ મોંઘવારી દર સતત બીજા મહિને 6 ટકા ઉપર, બેઝ ઈફેક્ટના કારણે મેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારો
સારા વળતર માટે રોકાણકારો જુલાઈમાં આ શેર્સમાં કરી શકે છે રોકાણ
સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ, કર્મચારીઓને સપ્ટેમ્બરથી વધશે સેલેરી , જુલાઇ 2021માં વધશે મોંઘવારી ભથ્થું!
Flip kart હવે એમેઝોનને આપશે સીધી ટક્કર, 37 અબજ ડૉલરથી વધુની ઇ-કોમર્સ કંપની બની
ખુશખબર: SBI લાવી નવું સેવિંગ એકાઉન્ટ, વધારે વ્યાજ સાથે બીજી અનેક સુવિધા

ઘરે બેઠા કરી શકશો COVID ટેસ્ટ, 1 કિટની કિંમત રૂ.325
વિદ્યાર્થીઓને ફટકો: કેનેડા ભણવા જવું દોહ્યલું બન્યું, પ્લેનનું ભાડું જ કોર્સ ફીના 10 ટકા જેટલું થયું, હવાઈ મુસાફરી 3 ગણી મોંઘી
LIC IPO : દેશનો સૌથી મોટો IPO લાવવા ગતિવિધિઓ તેજ કરાઈ, કેબિનેટ કમિટીએ મંજૂરીની મહોર લગાવી

Franklin Templeton ના રોકાણકારોના ખાતામાં 3,302 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ
LIC Scheme: મહિલાઓ માટે ખૂબ કામની છે આ પોલિસી, રોજના 29 રૂપિયા બચાવો અને મેળવો લાખો રૂપિયા!
વૈશ્વિક શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ
Zomato IPO: શેર વધારે પડતો મોંઘો હોવાની ચર્ચા વચ્ચે ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટ્યું
ફર્નિચર બનાવડાવવું મોંઘું પડશે, લાકડાંનાં ભાવમાં મોટો વધારો
તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી દોઢ રુપિયામાં 50 કિમી ચાલતી સાઇકલ
SBI લાવી નવું સેવિંગ એકાઉન્ટ, વધારે વ્યાજ સાથે બીજી અનેક સુવિધા