મુખ્ય સમાચાર, વ્યાપાર સમાચારો ટૂંકમાં 14 જૂલાઈ 2021
દ્વારકા મંદિર પર વિજળી પડવાની ઘટના, પુજારીએ ઘટનાનો ખાસ સંકેત આપ્યો
દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ, વીજળી પડવાથી શિખર ધ્વજા પર પાટલીના બે ભાગ
કોરોના
ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ,
ફોનની બૅટરી જલદી ઊતરી જાય તો ફોન હૅક કર્યો હશે?
રાજ્ય સરકાર દ્વારા ખાનગી ટ્યુશન કલાસીસ શરૂ કરવાની મળી શરતી મંજૂરી,
રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિએ પણ માસ્ક પહેરવું પડે?
સંક્રમણ સામે લડવામાં સંશોધકોને મળી સફળતા, બેક્ટેરિયલ એન્ઝાઇમની બ્લુપ્રિન્ટ મદદ કરવાની આશા
ક્ષિણ ભારતે ચિંતા વધારી, માત્ર કેરળમાં નોંધાયા 14,539 નવા કેસ
વરસાદ
અમદાવાદ-ગાંધીનગરમાં ફરી પડશે ભારે વરસાદ. ખેડૂતોને કર્યા સાવધ, NDRFની 10 ટીમો રાજ્યમાં તૈનાત
ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથકમાં 5 ઈંચથી વધુ વરસાદ
કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, DA 17% થી વધારી 28% કરવામાં આવ્યું
રાજકારણ
ભાવનગરમાં ભાજપની બે મહિલા આગેવાને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા માંગ્યા લાખો રૂપિયા
BJP ને ટક્કર આપવા કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી, કમલનાથ કરશે ફેરફાર
પૂર્વ લદાખમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણના અહેવાલને સેનાએ ફગાવ્યા
PM મોદીનો મુકાબલો કરી શકે તેવો કોઈ ચહેરો નથી’- શિવસેના
ભુજ નગરપાલિકાના કર્મચારીએ લોહીથી દીવાલ પર સુસાઇટ નોટ લખી આપઘાત
સુરતમાં પતિના મોત બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી પત્ની 17 કલાક મૃતદેહ પાસે બેસી રહી..
વિદ્યાર્થીઓને આનંદો!
ફરી એકવાર વધ્યા સિંગતેલ અને કપાસીયા તેલના ભાવ,
ભારતમાં ધૂમ વેચાય છે ફૂડ પ્રોડક્ટ્સ, જે વિદેશમાં પ્રતિબંધ !
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો
પાકિસ્તાનમાં ચીની નાગરિકો ભરેલી બસમાં બ્લાસ્ટ, ઓછામાં ઓછા 10 લોકોનાં મોત
ગુજરાતમાં સોનું 50 હજાર નજીક પહોંચ્યું , જાણો આજના લેટેસ્ટ ભાવ
સુરતના યુવાને BSF જવાનોને આપી ઇઝરાયલ મિલેટ્રીને અપાતી આ ખાસ ટ્રેનિંગ
આવતીકાલથી રાજ્યમાં ધોરણ-12નું ઓફલાઈન શિક્ષણ શરૂ, ઓફલાઈન શિક્ષણને લઈને શિક્ષણ બોર્ડનો પરિપત્ર, ઓફલાઇન શિક્ષણ માટે સંમતિ પત્ર જરૂરી
એક જ ફોનમાં બે WhatsApp
પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન IG સોનાલી મિશ્રાના હાથમાં, પદ્દ સંભાળનારી પ્રથમ મહિલા અધિકારી બનશે
બીજી લહેર બાદ સુરત એરપોર્ટ પર પહેલી વાર મુસાફરોની ભીડ
અમદાવાદમાં ઓટો મોબાઈલ પાર્ટ્સના નામે લવાયેલા 3.5 કરોડના સોનાની કાર્ગો એરપોર્ટથી ચોરી
‘અફઘાનિસ્તાનમાં સ્થિતિ ડરામણી, નેવુંના દસકા તરફ પાછો જઈ રહ્યો છે દેશ’ – ભારતના રાજદૂત
પૃથ્વી તરફ ધસી રહેલું સોલાર સ્ટ્રોમ
વ્યાપાર સમાચાર
ખરીફ્ વાવેતર ૫૫ ટકા સાથે ૪૬.૮૦ લાખ હેક્ટરમાં
સેન્સેક્સ ૩૯૭.૦૪ પોઇન્ટ ઊછળી ૫૨,૭૬૯.૭૩, નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૯.૭૫ પોઇન્ટ વધી ૧૫,૮૧૨.૩૫ ઉપર બંધ રહ્યો
ઝોમેટોના આઇપીઓ અગાઉ ઇન્ફે એજનો શેર ૫ ટકા તૂટયો
જૂન મહિના દરમિયાન પામ ઓઇલની આયાતમાં ૨૪ ટકાનો તીવ્ર ઘટાડો જોવાયો
બેન્કોને બેડ લોન્સના ભારથી મુક્ત કરવા ભારતમાં બેડ બેન્કની વિધિવત્ સ્થાપના
કેન્દ્ર સરકારે ૫તંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને ૨૦૨૭-૨૮ સુધી આવકવેરામાંથી મુક્તિ આપી
S&Pએ સતત ૧૪મા વર્ષે ભારતને રોકાણ મામલે સૌથી નીચું BBB- રેટિંગ આપ્યું
બાબા રામદેવ PATANJALI IPO લાવશે, Ruchi Soya માટે 4300 કરોડના FPO ની કરાઈ જાહેરાત
Zomato IPO: આજથી રોકાણ માટે ખુલ્યો 9375 કરોડનો IPO
IPO માટે કતાર લાગી: Mobikwik તેમજ સૌથી વધુ વ્યાજ આપનાર આ બેંક પણ લાવશે IPO
Zomato IPOની જબરદસ્ત શરૂઆત, ઈશ્યુ ખુલ્યાના એક કલાકમાં જ રિટેલ પોર્શન 100 ટકા બુક
ઝોમેટોના આઇપીઓ અગાઉ ઇન્ફે એજનો શેર ૫ ટકા તૂટયો
Tatva Chintan Pharma IPO : કમાણીની ઉત્તમ તક?
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે અદાણીના હાથમાં, હજારો નોકરીઓ આપવાનું આપ્યું વચન
ફર્નિચર બનાવડાવવું મોંઘું પડશે, લાકડાંનાં ભાવમાં મોટો વધારો
તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી દોઢ રુપિયામાં 50 કિમી ચાલતી સાઇકલ