કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલ શરૂં થઈ છે. સેક્ટર 5 થી સોલ્ટ લેક સ્ટેડિયમને જોડનાર ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરીડોરનું પ્રથમ ચરણ છે. પ્રથમ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન ફુલબાગ દુર્ગા પૂજા પહેલા તૈયાર થઈ જશે. આ વર્ષે દુર્ગા પૂજામાં લોકો મેટ્રોથી જશે. આ કોરિડોરને હાવડા સુધી પુરો કરાશે. બાકી ચાર લાઇનોનું કામ પુરા કરવાના રસ્તામાં ઘણી બાધાઓ છે. આ પ્રોજેક્ટ લગભગ 16 કિલોમીટર લાંબો છે. જે સોલ્ટ લેક સ્ટેડિયમથી હાવડા મેદાન સુધી ફેલાયેલ છે. પ્રથમ ફેઝ સોલ્ટ લેક સેક્ટર-5થી સોલ્ટ લેક સ્ટેડિયમ વચ્ચે 5.5 કિમી લાંબો છે. અંડરગ્રાઉન્ડ મેટ્રોનો બીજો ફેઝ 11 કિલોમીટર લાંબો છે. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું. કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ હાજર હતા. આમ મોદી સરકારની કિન્નાખોરી બહાર આવી હતી.
ભૂગર્ભ રેલમાં મોદીએ મમતા બેનરજી માટે રાખેલી કિન્નાખોરી બહાર આવી
In the underground rail, the outrage kept by Modi for Mamata Banerjee came out