સોમનાથના કલેક્ટર અજયને કૂતરી કરડી, પત્નીને કંઈ ન કર્યું, 6 લાખ લોકોને ...
સોમનાથ, 7 નવેમ્બર 2020
સામાન્ય માણસને રસ્તા પર કૂતરી કરડે તે સમાચાર હવે બનતા નથી પણ કૂતરા પકડવાના આદેશો કરનારા કલેક્ટરને જ્યારે કૂતરું કરડી જાય ત્યારે તે લોકો માટે સમાચાર બને છે.
ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર અજય પ્રકાશને કૂતરી કરડી ગઈ છે. આખા જિલ્લામાં રમૂજ જોવા મળી રહી છે.
કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ પત્ની સાથે સોમનાથની સુંદર ...
ફટાકડા પર પ્રતિબંધ મૂકનારા કેજરીવાલને હિંદુ વિરોધી કહેનારા ભાજપની રૂપા...
ગાંધીનગર, 7 નવેમ્બર 2020
ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અન...
નવ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોના ઉપગ્રહો સાથે ઇઓએસ -01 ને ઉપગ્રહ છોડવાનું મુ...
https://twitter.com/isro/status/1324999896479363072
પીએસએલવી-સી 49 / ઇઓએસ -01
07 નવેમ્બર, 2020 ના રોજ પીએસએલવી-સી 49 પીએસએલવી-સી 49 ઇઓએસ -01 અને નવ ગ્રાહક ઉપગ્રહોનું લોકાર્પણ કરવા માટે ભારતના સેટેલાઇટ સેટેલાઇટ પ્રક્ષેપણ વાહન, સતીષ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી) શાર, શ્રીહારીકોટા, 51માં મિશન (પીએસએલવી-સી 49) માં નવ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોના ઉપગ્રહો સ...
BJP’s government’s well excavated after factory fire in Ah...
Ahmedabad, 7 November 2020
A chemical factory on the Pirana-Piplaj road in Ahmedabad caught fire on Wednesday morning following a blast that killed 12 people. Corruption of government, AMC and officer once again surfaced. There are 600 chemical factories or textile processing units in Narol, Pirana, Piplaj, Lambh, Suez Farm area. But nothing to ...
બેંગલુરૂના વિદ્યાર્થીએ જરૂર પડતાં ટેબલમાં ફેરવાઈ જતી સ્કુલ બેગ ડિઝાઈન ...
બેંગલોરમાં ઓછી ઉંમરના ગરીબ સ્કુલના બાળકોની મદદ માટે 24 વર્ષના વિદ્યાર્થી હિમાંશુ મુનેશ્વરે સ્થાનિક કારીગરોની સાથે મળીને એક એવી સ્કુલબેગની ડિઝાઈન તૈયાર કરી છે જે ડેસ્કમાં બદલાઈ જાય છે. આ ખાસ બેગનું નામ એર્ગોનોમિક સ્કુલબેગ છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હિમાંશુ એનઆઈસીસી ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ડિઝાઈન, હેનુરથી ભણ્યાં છે. આ બેગને ડિઝાઈન કરવા માટે હિમ...
બિહાર રાજકારણ: ભાજપની ફેમસ પોસ્ટર ગર્લ બસપાની સ્ટાર પ્રચારક બની ગઈ
બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે. ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે.
ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવ...
પક્ષ પલટું અલ્પેશ ઠાકોર અંગે પાકટ પૂર્વ ધારાસભ્ય ધારશીભાઈએ આગાહી કરી ત...
બિનીત મોદી, અમદાવાદ, 6 નવેમ્બર 2020
ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું 3 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ 4 વાર ચૂંટાઈ આવ્યા હતા.
વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રે...
ગંભીર બિમારીથી પીડાતા વ્લાદિમીર પુતિન આપી શકે છે રાષ્ટ્રપતિ પદ પરથી રા...
રશિયા પર છેલ્લા 20 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટ...
બિહારમાં સૌથી વધુ સભાઓ ભાજપે સંબોધી તેજસ્વી યાદવે સૌથી વધુ વ્યક્તિગત સ...
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી.
તેજસ્વીએ કરી એકલે હાથ 250થી વધુ સભાઓ
આ વખતની ચૂ્ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્...
આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડ...
(દિલીપ પટેલ) અમદાવાદ
આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકર...
ગુજરાતના મુખ્ય પ્રધાનની ઘોર નિષ્ફળતા, છેલ્લા બે વાયબ્રન્ટના 10 હજાર પ્...
ગાંધીનગર, 5 નવેમ્બર 2020
ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકીના પ્રોજેક્ટ ડ્રોપ થાય છે. 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં ...
પસંદગીના વાહન નંબર માટે 300 કરોડ ખર્ચી નાંખ્યા, એટલામાં તો 7500 મારૂતી...
ગાંધીનગર, 5 નવેમ્બર 2020
લોકોના શોખ પણ ગજબ હોય છે. એક સમય હતો જ્યારે નવું વાહન ખરીદતી વખતે પસંદગીનો નંબર લેવા માટે પડાપડી થતી હતી. તેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો હતો. હવે તો આરટીઓ કચેરીમાં ડ્રો સિસ્ટમથી નંબર મળે છે. તેથી ગમે તેવો નંબર ન આવે તે માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો નંબર લેવામાં આવે છે. નવી સિરીઝમાં આપણે પસંદગીનો નંબર નોંધાવવો પડે છે અને ત...
રૂપાણીની ખુલ્લી લૂંટ 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર 57,000 કરોડ રૂપિયાન...
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020
ગુજરાતની જનતા પેટ્રોલિયમ પેદાશો પર GSTમાં સરકારને સૌથી વધુ રૂપિયા આપે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ઉત્પાદનો માટે 57,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષ માટે 15,000 કરોડ રૂપિયાની આવકમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGનો સમાવેશ થાય છે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ તેમજ બંને ઇંધણ પર ચાર ટકા સેસ છ...
50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020
ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ
ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...
કીડીને દૂર રાખવા વપરાતું ડઉ કંપનીનું ક્લોરપાયરીફોસ જંતુનાશક જીવસૃષ્ટિ ...
Chlorpyrifos pesticide of Dow Chemical Company a threat to the ecosystem
ક્લોરપાયરીફોસથી જીવસૃષ્ટિને ખતરો છે...
ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરવા સા...
ગુજરાતી
English














