ઊંઝામાં મહારાજા સ્પાઈસ પેઢીનું કરોડો રૂપિયાનું GST ચોરી કૌભાંડ પકડાયું...
અમદાવાદ, 3 જૂલાઈ 2020
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ...
મારી સાથે કોણ વાત કરશે, હું પોતે દમણ ગંગા નદી, મને કોણ મારી રહ્યું છે ...
https://www.youtube.com/watch?v=fa0xKVewleE&feature=youtu.be
વડોદરા, 01 જુલાઈ 2020
"હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?" મારી સંભાળ કોણ રાખે છે? - દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, (રોહિત પ્રજાપતિ)
વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના "ટ્રીટ્ડ ફ્લુઅન્ટ"...
સૌરાષ્ટ્રની રાજ્ય પરિવહનની બસોને ગીતા મંદિર જવા પર પ્રતિબંધ
અમદાવાદ, 1 જૂલાઈ 2020
અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય.
આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવ...
સ્વામિનારાયણ મંદિરમાં ચાલતાં ગોરખધંધા, મંદિરને તાળા મારી દેવા જોઈએ ?
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત સેક્સ રેકેટ બહાર આવતાં મંદિર બંધ કરી દેવાનો સમય
અમદાવાદ, 1 જૂલાઈ 2020
વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુ મોબાઈલ ફોનમાં ખાનગી સંદેશાઓ જાહેર થયા છે. એક મહિલા સાથે બીભત્સ વાતચીત કરી હતી. તેના સ્ક્રીન શોટ જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદ...
VIDEO ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પેટ્રોલના વાહનન...
https://youtu.be/pXCkcgyyExQ
રાજકોટ, 30 જૂન 2020
ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો...
2020 વર્ષ પછીના તહેવાનો જાણો
જુલાઇ ૨૦૨૦
૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શ...
અનલોક -2, હોટેલો ખૂલ્લી, શાળા બંધ, માર્ગદર્શિકા જાહેર કરતી ગુજરાત સરકા...
ગાંધીનગર, 30 જૂન 2020
અનલોક -2 માર્ગદર્શન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે, જેમાં રાહત અને કડક અમલ છે.
કેન્દ્ર સરકારે અનલોક -2 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે 1 જુલાઈથી લાગુ થશે. અનલોક -1 નો સમયગાળો 30 જૂને સમાપ્ત થાય છે. અનલક -2ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણી પ્રવૃત્તિઓમાં છૂટછાટ રહેશે પરંતુ પ્રતિબંધો સાથે. કન્ટેનમેન...
1 હજાર શાળામાં 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકામાં થશે
જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ...
રાતના રેસ્ટોરન્ટ અને દુકાનો ખુલ્લી રાખી શકાશે
અનલૉક 2માં 1 જુલાઈ 2029 બુધવારથી ગુજરાતમાં દુકાનો રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવા કામ દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 માં નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત...
પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને છોડાવો
રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી_
રાજુલા, 30 જૂન 2020
ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે. માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી માંગણી કરી છે.
વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછી...
6 વર્ષમાં દરેક કુટુંબ પાસેથી રુ.1.20 લાખની કુલ રૂ.17 લાખ કરોડની ભાજપ...
અમદાવાદ, 30 જૂન 2020
હું સત્તા પર આવીશ તો બધાના સારા દિવસો આવશે એવી વાતો કરીને સત્તામાં આવેલી મોદી સરકારના શાસનમાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ- ડીઝલ પર વેરા અને ભાવ વધારો ઝીંકીને દેશના નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે.
જે કુટુંબો પેટ્રોલ ડિઝલ વાપરે છે એવા દરેક કુટુંબ પાસેથી ભાજપને કેન્દ્રની મોદી સરકારે રૂ. 1.25 લાખ વધારાના લીધા છે. દરે...
કપાસના પાકની વચ્ચે સોયાબીનની ખેતી કરતાં ખેડૂતોની કમાણી વધી
ભારતમાં પંજાબમાં સૌ પ્રથમ વખત સોયાબીન વાવવાનો અખતરો કરાયો હતો. પછી વડોદરા રાજ્યમાં આના વાવેતરનો અખતરો કરાયો હતો. ત્યારથી ભારતમાં સોયાબીન થવા લાગ્યા હતા. પણ થોડા વર્ષો પહેલાં સારા બીયારણ ન હોવાના કારણે ખેડૂતોએ તેનું વાવેતર બંધ કરી દીધું હતું. હવે ફરીથી ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાં તેનું વાવેતર વધું છે. પણ જ્યાં કપાસનું વાવ...
video સાબરમતી નદી ઔદ્યોગિક પ્રદૂષણ અને ગટરના કારણે મૃત બની
https://youtu.be/-s_RkWaNpMM
અમદાવાદ, 29 જૂન 2020
અમદાવાદ શહેરની સાબરમતી નદી, આખી નદીની સાથે, શુષ્ક છે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટની અંદર, તે સ્થિર પાણી વહી રહી છે. છેલ્લા 120 કિલોમીટરમાં, અરબી સમુદ્રને મળતા પહેલા, તે "મૃત" છે અને તેમાં ફક્ત ઔદ્યોગિક પ્રવાહી અને ગટરનો સમાવેશ થાય છે.
આપણી આજની વિડિઓ (29.06.2020, બપોરે 2.16) સ્પષ્ટ રીતે ગ્યરાસપ...
શરીરની ગંદકી સાફ કરતી કેપ્સ્યુલની ખેતી કરતાં ખેડૂતો, મળે છે ઊંચી કિંમત...
અમદાવાદ, 29 જૂન 2020
માનવ અને પશુઓના રોગ દૂર કરવા વપરાય છે તે કાળીજીરીને કાળી કેપ્સ્યુલ તરીકે વિશ્વ આખું ઓખળવા લાગ્યું છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજ વધી રહી છે. જ્યાં જીરું થઈ શકે ત્યાં કાળીજીરી થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીનું વાવેતર કરીને ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. તેનું બજાર કે વેપારી પહેલાં શોધીને પછી જ વ...
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80...
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે
અમદાવાદ, 28 જૂન 2020
અમદાવાદની લાલ બસમાં એક સીટ પર એક મુસાફરને બેસવાની મંજૂરી છે. તેથી 30 ટકા જ મુસાફરો મળે છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રૂ. 22 લાખ હતી તેમાં ઘટાડો થઈને તે રૂ. 3.5 લાખ સુધી પહોંચી ગઈ છે. 15થી 29 ટકા આવક થઈ ગઈ છે.
આખી બસમાં ભરચક મુસ...