[:gj]શરીરની ગંદકી સાફ કરતી કેપ્સ્યુલની ખેતી કરતાં ખેડૂતો, મળે છે ઊંચી કિંમત   [:hn]शरीर की सफाई करने वाले कैप्सूल की खेती करते है गुजरात के किसान[:]

[:gj]અમદાવાદ, 29 જૂન 2020

માનવ અને પશુઓના રોગ દૂર કરવા વપરાય છે તે કાળીજીરીને કાળી કેપ્સ્યુલ તરીકે વિશ્વ આખું ઓખળવા લાગ્યું છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજ વધી રહી છે. જ્યાં જીરું થઈ શકે ત્યાં કાળીજીરી થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીનું વાવેતર કરીને ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. તેનું બજાર કે વેપારી પહેલાં શોધીને પછી જ વાવેતર કરવું. કાળી જીરી ગુજરાતના વિસ્તારમાં નવો પાક છે. ગુજરાતના એક ખેડૂતે પોતાના ખેતરમાં પ્રયોગ કરીને  25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે વાવેતર કરી શકાય છે એવું શોધી કાઢ્યું છે. પ્રથમ નાના પાયા પર વાવેતર કરવું જોઈએ. પછી વાવેતર વધારી શકાય. ઓછામાં ઓછા એક કિલોના રૂ.100 મળે છે.

કાળીજીરીની ખરીદી ફાર્મસીઓ અને દવા કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કરી શકાય છે.

વાંકાનેરના પીપળીયરાજ ગામના ખેડુત અમીનભાઇ  આહમદભાઇ કડીવારએ પોતાની બે વીઘા જમીનમાં હળદળના વાવેતરના પાક વચ્ચે કાળીજીરી વાવી હતી.  ઓછા ખર્ચે વધું ઉત્પાદન મળે છે. રોગજીવાત ઓછી આવે છે. આ પાકમાં કોઈ ખાસ કીટક નથી. મૂળ સુકારો આવે છે.  એક એકરમાં 8 કિલો બી વાવવામાં આવે છે. બે છોડ વચ્ચે 20 સે.મી. થી 30 સે.મી. સુધી બીજ અંતર રખાય છે.

ઘણા ખેડૂતો જૂન-જુલાઇમાં વાવણી થયા પછી તેનો પાક ઓક્ટોબર અને નવેમ્બરમાં તૈયાર થાય છે. હાલમાં કાળીજીરીના કિલોના ભાવ રૂપિયા 230 પર પહોંચી ગયા હતા.

ઉજ્જડ જમીનમાં પણ થઈ શકે છે. હેક્ટર દીઠ 50 કિલો નાઇટ્રોજન 25 કિલો ફોસ્ફરસ અને 20 કિલો પોટાશ પૂરો પાડવા માટે જરૂરી છે. જ્યારે નાઇટ્રોજન અને તમામ ફોસ્ફરસ અને પોટાશનો અડધો જથ્થો ખાતર તરીકે વાવવામાં આવે છે, ત્યારે બાકીનો અડધો ભાગ (25 કિલો) વાવેતર પછી 45 દિવસ આપવો જોઈએ.

કાપણી અને ઉત્પાદન

પાક પીળો લીલો થઈ જાય છે અને છોડ સુકાવા લાગે છે, ત્યારે તે પાકને તૈયાર માનવામાં આવે છે. 3 મહિને પાક તૈયાર થાય છે. એકરમાં 25થી 30 મણ થાય છે. ઘણી જગ્યાએ હેક્ટરે 800થી 1000 કિલો ઉત્પાદન મળે છે. ઠંડા પ્રદેશોમાં 110 દિવસે કાળીજીરી પાકે છે.

પાકિસ્તાનમાં પશુની દવા માટે માંગ

જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં પણ કાળીજીરીની ભારે માંગ છે. જેમાંથી પ્રાણીઓ માટે ઘણી દવાઓ બનાવે છે. સુવાવડી ગાય, ભેંસને એક કીલો બાજરી, એક કીલો ઘઉં, 500 ગ્રામ ગોળ, 250 ગ્રામ તેલ અને સુંઠ, સવા, અસાળીયો, કાળીજીરી અને મેથી દરેક 50 ગ્રામ પ્રમાણે ખેડૂતો આપે છે.

શરીરની ગંદકી દૂર કરે કાળીજીરી ચૂર્ણ

પા કે અડધી ચમચી લેવા. બાળકોને 5થી 10 દાણા આપવા. શરીરમાં જામેલી બધી ગંદકી કાળીજીરીથી દૂર થાય છે. અથવા નકામી ચરબી, ચામડીની કરચલી, શરીર તેજસ્વી, સ્ફૂર્તિ માટેના ચૂર્ણમાં મેથી 250 ગ્રામ, અજમો 100 ગ્રામ, કાળીજીરી 50 ગ્રામ તમામના દાણા લઈ પીસીને ચૂરણ બનાવવામાં આવે છે. રાત્રે લેવાથી શરીરની ખરાબી 3 મહિનામાં દૂર થાય છે. ઉપરાંત  ગઠિયા રોગ, જુની કબજિયાત, રોગ પ્રતિકારક શક્તિ, લોહી-નલિકાઓ શુદ્ધ, હ્ર્દયની કાર્ય ક્ષમતા,  કોલેસ્ટ્રોલ,  હાડકાની મજબૂતી, કામ કરવાની શક્તિ, સ્મરણ શક્તિ, થાક ન લાગે, શરીર બેડોળ થતું નથી, ચામડીનો રંગ નિખરી આવે છે, ચામડી સુકાઈ જવી, કરચલીઓ પડવી વગેરેના ચામડીના રોગો , ડાયાબિટીસ નિયત્રંણમાં રહે છે.

કાળીજીરીના ફાયદા

ભોટિયા જીરું, સ્યાહી જીરું, થોયા,  કૃષ્ણ જીરું, તિબેટી જીરું પણ કહે છે.

કાળીજીરી તીખી, કડવી, પૌષ્ટિક, ઉષ્ણ વીર્ય, કફ, વાત, મન, મસ્તિષ્ક, પેટના કીડા, લોહી સાફ, ખંજવાળ,  ત્વચાના રોગો, પેશાબને લાવે, ગર્ભાશયને સાફ અને સ્વસ્થ રાખે, સફેદ ડાઘ, ઘા, તાવ, નળ ફુલી જવા, તલના તેલ સાથે વાટી ખરજવા લેપ,, શરીર તપેલું રહેતું હોય, જીર્ણજ્વર, આમનું પાચન, હાઈ બ્લડ પ્રેશર, અનિંદ્રા, કિડની, ફૈટી લીવર, આર્થરાઈટીસ, સાંધા, આંતરડાના કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્નીની બીમારીમાં ફાયદાકારક છે. મધમાખી, ભમરી, કાનખજુરો, જીવજંતુ કરડે તો લેપ કરવાથી મટે.[:hn]अहमदाबाद, 29 जून 2020

मानव और पशुओं के रोगों को ठीक करने के लिए काम आती है, वह दुनिया भर में एक काले कैप्सूल के रूप में जानी जाती है। यह वास्तव में एक कैप्सूल की तरह काम करती है। इसलिए, काला जिरा की मांग दिन-प्रतिदिन बढ़ती जा रही है। जीरा कहां मिल सकता है, इसका ख्याल रखा जा सकता है। किसान औषधीय फसलों में कलिजीरी की खेती करके जीविकोपार्जन कर सकते हैं। पहले अपना बाजार या व्यापारी खोजने के बाद ही रोपण करें। काला जीरा गुजरात में एक नई फसल है। गुजरात के एक किसान ने पता लगाया है कि इसे 25 अक्टूबर से 10 नवंबर के बीच अपने खेत में प्रयोग करके लगाया जा सकता है। पहले एक छोटे से बाधा पर लगाया जाना चाहिए। फिर रोपण बढ़ाया जा सकता है। कम से कम 100 रुपये प्रति किलो किंमत मीलती है।

किसानो को फार्मेसियों और दवा कंपनियों की खरीद के साथ अनुबंध के आधार पर लगाया जा सकता है।

सुरेन्द्रनगर वांकानेर के पिपलियाराज गांव के एक किसान अमीनभाई अहमदभाई कादिवार ने हल्दी की फसल के बीच अपनी दो बीघा जमीन में काला जिरा लगाई। कम लागत में अधिक उत्पाद प्राप्त कीया था। रोग कम हैं। इस फसल में कोई विशेष कीट नहीं आती हैं। मूल सुख जाता है। एक एकड़ में 8 किलोग्राम बी बोया जाता है। दो पौधों के बीच 20 सें.मी. से 30 से.मी. की दूरी पर बीज रखा जाता है।

कई किसान जून-जुलाई में बोते हैं, जिसके बाद अक्टूबर और नवंबर में फसल तैयार होती है। वर्तमान में, कालिजिरी की कीमत 230 रुपये प्रति किलोग्राम तक पहुंच गई है।

उजाड़ जमीन पर भी हो सकता है। 25 किलोग्राम फास्फोरस और 20 किलो पोटाश की आपूर्ति के लिए 50 किलोग्राम नाइट्रोजन प्रति हेक्टेयर की आवश्यकता होती है। जब नाइट्रोजन और सभी फास्फोरस और पोटाश की आधी मात्रा उर्वरक के रूप में बोई जाती है, तो शेष आधे (25 किलो) को रोपण के 45 दिन बाद दिया जाना चाहिए।

फसल

जब फसल पीले-हरे रंग की हो जाती है और पौधे सूखने लगते हैं, तो फसल तैयार मानी जाती है। फसल 3 महीने में तैयार हो जाती है। ठंडे क्षेत्रों में, देखभाल 110 दिनों में की जाती है। प्रति एकड़ 25 से 30 टीले। कई जगहों पर उपज 800 से 1000 किलोग्राम प्रति हेक्टेयर है। पाकिस्तान में पशु चिकित्सा की मांग

पाकिस्तार में मांग

जम्मू-कश्मीर और पाकिस्तान में भी मांग बहुत अधिक है। जिससे जानवरों के लिए कई दवाएं बनाई जाती हैं। सुआवदी गायों, भैंसों को एक किलो बाजरा, एक किलो गेहूं, 500 ग्राम गुड़, 250 ग्राम तेल और अदरक, सावा, असालियो, कलिजिरी और मेथी 50 ग्राम की दर से दिया जाता है।

काला जिरा शरीर से गंदगी को हटाता है

एक चौथाई या आधा चम्मच लें। बच्चों को 5 से 10 बीज देने के लिए। शरीर में जमा सारी गंदगी को सावधानी के साथ हटाया जाता है। या बेकार वसा, त्वचा की झुर्रियाँ, चमकदार शरीर, 250 ग्राम मेथी, 100 ग्राम अजमोद, 50 ग्राम कलिजीरी पाउडर को स्फूर्ति के लिए। इसे रात में लेने से 3 महीने में शरीर की क्षति दूर हो जाती है। इसके अलावा, गठिया, पुरानी कब्ज, प्रतिरक्षा, रक्त वाहिकाओं को शुद्ध, हृदय समारोह, कोलेस्ट्रॉल, हड्डियों की शक्ति, काम करने की क्षमता, स्मृति, थकान, शरीर अजीब नहीं लगता है, त्वचा का रंग साफ है, त्वचा सूखी है , त्वचा के रोग जैसे झुर्रियाँ, आदि मधुमेह नियंत्रण में रहता है।

देखभाल करने के लाभ

जिसे भोटिया जीरा, स्याही जीरा, थोया, कृष्णा जीरा, तिब्बती जीरा भी कहा जाता है।

सावधान मसालेदार, कड़वा, पौष्टिक, गर्म वीर्य, ​​कफ, बात, मन, मस्तिष्क, पेट के कीड़े, खून साफ ​​करने, खुजली, त्वचा रोग, पेशाब, गर्भाशय को साफ और स्वस्थ रखने, सफेद धब्बे, घाव, बुखार, सूजन, तिल के बीज एक्जिमा पेस्ट तेल, शरीर में दर्द, पुराने बुखार, अपच, उच्च रक्तचाप, अनिद्रा, गुर्दे, फैटी लीवर, गठिया, जोड़ों, आंतों के कीड़े, पुराने बुखार, कमजोरी, एनीमिया, सूजन, अपच, अपच, , एनोरेक्सिया नर्वोसा में फायदेमंद है। मधुमक्खी, ततैया, बीटल, कीट के काटने से लगाने से समाप्त हो जाते हैं।[:]