Monday, August 4, 2025

પતંજલિની કોરોના દવા માર્કેટમાં લોન્ચ

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અત્યાર સુધીમાં તેનો તોડ મળનારી કોઇ દવા બની નથી હવે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની કોઇ દવાની શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરો...

કોરોનામાં વડોદરાની દવા કંપનીઓએ વિટામીન-સી અને પેરાસિટામોલનું આખા દેશમા...

વડોદરા, 23 જૂન, 2020 કોરોના સમય વડોદરા કા ફર્મા ઉદ્યોગ ચાલુ રહે છે. દેશમાં સૌથી વધુ વિટામિન-સી અને પેરાસિટામોલ દવાની કા ઉત્પાદન. ઉપરાંત પગથિયાની એક ફર્મા કંપનીએ હાઈડ્રોસિક્લોરોક્વાઇન બનાવવા માટે સ્વદેશી કે.એસ.એમ. યાની એંટડીયા અને 4,7, ડીસીક્યુ બનાવ્યું હતું. પહેલાં આ સામગ્રી માટે ચાઇના પર નિર્ભર રહેવું પડતું હતું. ચાઇના માંથી આયાત થાતી હતી. તે સ્થ...

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મહિને 1300 ડાયાલીસીસ થાય છે, સૌરાષ્ટ્રમાં ...

રાજકોટ, 23 જૂન 2020 રાજકોટની સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે ડાયાલીસીસ વિભાગમાં રોજના 55 ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી.(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ...

યુએસએ H1B વિઝા સ્થગિત કર્યા, સોશિયલ મીડિયા પર લોકો ટ્રમ્પ સરકાર વિરુદ્...

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકામાં કામ કરવા માંગતા ભારતીયોને મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે હાલમાં આ વર્ષના અંત સુધીમાં હ1B તેમજ અન્ય પ્રકારના વર્કિંગ વિઝાના સસ્પેન્શનને વધાર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુ.એસ.ની ટ્રમ્પ સરકારે H1B, L-1 અને અન્ય કામચલાઉ વિઝાને સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે, આઇટીવાળા લોકોને, જેમનો H1B વિઝા એપ્રિલ લોટરીમાં મંજૂર કરાયો...

ચાઈનીસ એપ ટીકટોક વિડિયોથી પતિ-પત્ની વચ્ચે થઈ રહ્યાં છે ઝડડા, જુનાગઢમાં...

જૂનાગઢ, 23 જૂન 2020 જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢ...

સિવિલ હોસ્પિટલમાં આઠ વર્ષની બાળકીએ કોરોનાને મ્હાત આપી, આંતરડાની સફળ સર...

અમદાવાદ, 23 જૂન 2020 એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં  કોરોના વાયરસને કારણે દર્દીનાં ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટિલ બન્યા છે. એક ઓપરેશનમાં કોરોનાગ્રસ્ત માત્ર 8 વર્ષની બાળકી સિમરનના આંતરડાની સર્જરી સિવિલ હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સિમરન શહેરના કોરોનાના હાઈ રિસ્ક શાહઆલમ વિસ્તારમાંથી આવતી હતી. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતી...

સુરતમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરી દરેક ઘરની બહાર ‘A’, ‘P’ અને ‘X’ના બોર...

કોવિડ-૧૯ની મહામારીના સમયમાં આ રોગના સંક્રમણને વધતું અટકાવવા માટે સતર્કતા અને સાવધાની આ બે મોટા શસ્ત્રો છે. સુરત વિસ્તારમાં કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્યાને લઈને તેને નિયંત્રણમાં લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ એક્શન પ્લાન ‘APX-R’ તૈયાર કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સર્વેલન્સ સઘન બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ સક્રિય સર્વેલન્સના ભાગરૂપે આ ‘APX-R...

પશુ સારવારનું ખાનગીકરણ કરી એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ શરૂ કરતી ગુજરાત સરકા...

ગાંધીનગર, 23 જુન 2020 એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુને આરોગ્ય રક્ષા કવચ પુરું 108 મોબાઇલ પશુ દવાખાના 22 જૂન 2020થી શરૂ થયા છે. ૧૦ ગામ દિઠ એક મોબાઇલ - હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે મળશે. પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં ખાનગી ધોરણે શરું કરી છે. ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાનાથી ૪૬૦૦ ગામોના પશુપાલકોને તે...

દુનિયામાં એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસો ધરાવતા દેશોમાં ભારત પણ ટેસ્ટ ક...

WHOનો 21 જૂન 2020ના રોજનો 153મો પરિસ્થિતિનો અહેવાલ સુચવે છે કે, ભારતમાં વસ્તીની ગીચતા ઘણી વધારે હોવા છતાં, સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ સરેરાશ 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ 114.67 છે. અમેરિકામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સરેરાશ 671.24 કેસ છે જ્યારે જર્મન...

ભારતનો અત્યાર સુધીનો કોરોના કાળ આવો રહ્યો

ભારતમાં કુલ કોરોનાવાયરસ કેસ ભારતમાં દૈનિક નવા કેસ ભારતમાં કુલ કોરોનાવાયરસ મૃત્યુ ભારતમાં દૈનિક નવી મૃત્યુ ભારતમાં નવા સંક્રમિત vs. નવા સ્વસ્થ કેસો આજે: 18:50 વગ્યા સુધીમાં  136 નવા કેસ અને 14 નવા મોત

સેટેલાઈટ વિસ્તારમાં એક ફ્લેટમાં 9 કેસ: તંત્ર સંપૂર્ણ બેદરકાર

એક તરફ કોવિડ-19ને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે.રોજના હજારો કેસ સામે આવતા કેટલાંય દેશોમાં સરકાર એનજીઓ સહિત નાગરીકોમાં પણ ભય ફેલાયેલો છે અને તમામ એક સાથે કોરોનાને હરાવવા કમર કસી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેર આ મામલે ભારતમાં ટોપ પમાં આવતું હોવા છતાં તંત્રની લાલિયાવાડી અવારનવાર સામે આવી રહી છે. અનેક લોકો કોરોનાની સારવારમાં લબાડ ખાતું-લાપરવાહી...

બેકારીમાં બમણો માર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16 દિવસથી વધારો

આજે સતત 16માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામુલી વધારો થતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 8.30 તથા ડીઝલમાં રૂ. 9.45નો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમા 33 પૈસા તો ડીઝલમાં 57 પૈસા વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 79.56 થયો છે તો ડીઝલનો ભા...

કોરોના ટેબલેટ સાથે સાથે ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યા, ગંભીર દર્દી માટે...

સમગ્ર દુનિયા હાલ કોરોનાની રસી શોધવા મથી રહી છે, ત્યારે ભારતે આ દિશામાં સતત બીજા દિવસે પણ કોરોના ને માત આપવા માટે દવા માર્કેટમાં લોન્ચ કરી છે. એક દિવસ પહેલા દવાના રૂપમાં સામે આવ્યા બાદ હવે કોરોનાનું ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યું છે. આ ઈન્જેકશનને પણ ભારત સરકારે મંજૂરી આપી છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ ભારતમાંથી અકિલા કોરોનાનો ડર નાબૂદ થશે. કોરોનાની...

કોરોનથી કંટાળ્યા હો તો આબુ ફરતા આવો, અમારી સલાહ ‘ના’ છે

કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવા...

21 જૂને પ્રલય થશે એવી આગાહી ખોટી સાબિત થઇ, હજી આપણે જીવતા જ છીએ

જીવતા છો.....? અમે પણ જીવતા જ છીએ. 21 જૂને પ્રલય થશે અને દુનિયાનો નાશ થશે તેવી માયન કેલેન્ડર દ્વારા કરવામાં આવેલી આગાહી 21 જૂન વીતી જતા ખોટી પડી છે. એક બાજુ કોરોના મહામારીમાં વિશ્વ ભરમાં લાખો લોકો સંક્રમિત છે. ત્યારે માયન કેલેન્ડરની દુનિયાનો નાશ થશે એવી આગાહીએ લોકોમાં રસ જગાવ્યો હતો. પણ જેવી 21 જૂન વીતી ગઇ એટલે માયન કેલેન્ડરની આ આગાહી 2012ની જેમ ગપ...