[:gj]ચાઈનીસ એપ ટીકટોક વિડિયોથી પતિ-પત્ની વચ્ચે થઈ રહ્યાં છે ઝડડા, જુનાગઢમાં આવું થયું[:hn]चीनी ऐप Tiktok में वीडियो बनाते पति और पत्नी का संबंध तूट रहा है। गुजरात में ऐसा हुआ।[:]

[:gj]જૂનાગઢ, 23 જૂન 2020

જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ.

જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢવી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

પીડિત મહિલાની મદદે પંહોચતા જાણવા મળ્યું હતું કે, પીડિત મહિલાની દીકરીના ફ્રેન્ડનો બર્થ ડે હોય બન્ને મમ્મી દીકરી બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. રાતે પાર્ટીમાંથી પરત આવ્યા બાદ બર્થ-ડે પાર્ટીમાં શા માટે ગયેલા તે બાબતમાંથી માથાકૂટ કરી, ઝઘડો કરી અને મહિલાના પતિએ મારકૂટ કરી બંનેને ઘરની બહાર કાઢી મુકયા હતા.

જેના પગલે પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમની મદદ લીધી હતી. બન્ને પક્ષનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પીડિત મહિલા ચાઈનીસ મોબાઈ એપ ટીકટોક એપમાં વિડીયો બનાવતી હોય તેમના પતિને પસંદ ન હોવાના કારણે બંને વચ્ચે વારંવાર માથાકૂટ થતી હતી.

પીડિત મહિલાએ જણાવ્યું કે તેમના પતિ દારૂ પીને ઘરે આવીને ઝઘડો કરી હેરાન કરે છે. ઘણી વખત મહિલાના પિયર પક્ષમાંથી વડીલો દ્વારા પણ મહિલાના પતિને સમજાવવામાં આવેલ હતા પણ સમજતા ન હતા. ત્યારે ગઈ કાલે 181 ટીમ દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવેલી, સમજાવીને સમાધાન કરાવ્યું હતુ.આમ 181 અભયમની ટીમ દ્વારા આ મહિલાનો ઘરસંસાર તૂટતો બચાવ્યો હતો.[:hn]जूनागढ़, 23 जून 2020
181 अभय महिला हेल्पलाइन टीम गुजरात के जूनागढ़ शहर में 181 अभयम महिला हेल्पलाइन को पीड़ित महिला ने रात को फोन किया। काउंसलिंग के जरिए पति-पत्नी को मिलाया गया।

21 जून, 2020 की आधी रात को जूनागढ़ शहर से 181 अभयम महिला हेल्पलाइन नंबर से कॉल आने के बाद  काजलबेन कोल्डिया, कांस्टेबल किरणबेन चौहान और पायलट राजेश गढ़वी मौके पर पहुंचे।

पीड़ित की मदद के लिए, यह पता चला कि दोनों माताएं पीड़ित की बेटी के दोस्त की जन्मदिन पार्टी में गई थीं। रात को पार्टी से लौटने के बाद, वे इस बात से खफा हो गए कि वे जन्मदिन की पार्टी में क्यों गए थे, एक बहस हुई और महिला के पति ने उनके साथ मारपीट की और उन्हें घर से बाहर निकाल दिया।

जिसके बाद, पीड़िता ने 181 अभयम महिला हेल्पलाइन टीम की मदद मांगी। दोनों पक्षों की काउंसलिंग से पता चला कि पीड़िता चीनी मोबाइल ऐप टिक्कॉक में बारबार वीडियो बना रही थी, जिससे दोनों के बीच अक्सर सिरदर्दी बनी रहती थी क्योंकि उसका पति उसे पसंद नहीं करता था।

पीड़िता ने कहा कि उसका पति नशे में घर आता है और झगड़ा करता है और उसे परेशान करता है। अक्सर महिला के पति को भी महिला के पीहर पक्ष के बुजुर्गों द्वारा मनाते थे, लेकिन वह नहीं समझती थे। कल 181 टीम द्वारा कानूनी जानकारी दी गई और समझौता किया गया। इस प्रकार, 181 अभयम की टीम ने महिला के परिवार को टूटने से बचाया।[:]