Wednesday, October 15, 2025

રાજસ્થાનમાં ખનીજ રૂપી છૂપો ખજાનો પૂર્વ પ્રધાને બતાવ્યો

રાજસ્થાનના અલવર જિલ્લાના થાનગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્થળ છે. મુરીયાબાસ ભૂસ્તરશાસ્ત્ર, સરિસ્કા વાળ પ્રોજેક્ટથી 6 કિમી અને જિલ્લા મથક અલવરથી આશરે 50 કિમી દૂર સોના, ચાંદી અને તાંબા સહિતના ખનિજોની અહીં સંપત્તિ છે. આ માત્ર ખાલી વાત નથી, પરંતુ રાજસ્થાનના પૂર્વ પ્રધાન ડો.રોહિતાશ શર્માએ દાવો કર્યો છે. તાજેતરમાં ડો. રોહિતાશ શર્માએ અલવરમાં એક પત્ર...

વેરાવળ દરિયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં 25 કલાકમાં ચોમાસુ ત્રાટકશે...

નેઋત્યનું ચોમાસુ 24 કલાકમાં વેરાવળ દરીયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં આગમન થઇ જાય તેવી પુરી શકયતા છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસુ પહોંચી ગયુ છે. મુંબઇમાં ચોમાસાને બેસવાની આજે અથવા કાલે સતાવાર જાહેરાત થઇ જશે. મહારાષ્ટ્રમાં આજે અને કાલે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે નેઋત્ય ચોમાસુ આગામી ૨૪ કલાક...

બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ

નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર

નેપાળના સાંસદના ઘર પર નવા નક્શાનો વિરોધ કરવા બાબતે હુમલો

નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ...

વિચિત્ર નિયમ હવે વાઈડ બોલ ઉપર પણ મળશે ફ્રી હિટ

વર્ષો થી જે ક્રિકેટ જોતા હોય તેમના માટે આ નિયમ વિચિત્ર લાગશે પરંતુ ICCએ હાલમાં જ આ મહામારીના કારણે ક્રિકેટના ઘણા નિયમો બદલ્યા છે. જેમાં સૌથી મુખ્ય બોલરો દ્વારા બોલ પર લાળ ન લગાવવાનો નિયમ સામેલ છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં ચાર અને ટી-20માં બે-બે DRS પણ લઈ શકાશે. જો કે તમને ખબર છે દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંથી એક બિગ બેશમાં પણ મોટો ફેરફાર આવી શ...

ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર્યો

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા...

IPL પ્રેક્ષકો વિના થઈ શકે છે, રદ્દ થશે તો ચાર હજાર કરોડનું નુકસાન

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPLને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે. આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયા...

કેમ IMCR એ કહ્યું કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ફેઝ હજુ શરુ નથી થ...

દેશમાં કોરોનાના સંક્રમણની હાલની સ્થિતિ અંગે IMCRના વડા પ્રોફેસર બલરામ ભાર્ગવે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે દેશમાં હાલ કોરોના કોમ્યનિટી ટ્રાન્સફરનો તબક્કો શરુ નથી થયો અને  હાલમાં તેની શક્યતા પણ નથી. આરોગ્ય મંત્રાલયે 83 જેટલા શહેરોમાં સર્વે હાથ ધર્યો હતો. જેના રિપોર્ટ મુજબ દેશમાં લોકડાઉનનો અમલ ખુબ સારી રીતે થતા મૃત્યુંનું પ્રમાણ ઘટ્યું છે. ...

નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત

નવી દિલ્હી, ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મ...

ન બનેલું બન્યું: ફરિયાદ ન લેનારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનનાં PI સસ્પેન્ડ

અમદાવાદ, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.દરજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પીઆઈ પી.ડી.દરજી પાસે છેતરપિંડીની ફરિયાદ કરવા એક ફરિયાદી ગયા હતા, તેમની પાસે પુરતા પુરાવા પણ હતા, તેમ છંતા પીઆઇએ તેમની ફરિયાદ નોંધી ન હતી. માત્ર જાણવાજોગ એક અરજી જ લીધી હતી, આ મામલે ફરિયાદીએ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ બધી સા...

અમેરિકાનું પોતાનું સાચવતું નથી ને ભારતની ચિંતા કરે છે

નવી દિલ્હી, ભારત ઐતિહાસિક રીતે બધા જ ધર્મો પ્રત્યે ખૂબ જ સદ્બાવના અને આદરભાવ ધરાવતો દેશ છે અને ત્યાં ચાર ધર્મોનો ઉદય થયો છે પરંતુ હાલમાં ત્યાં ધાર્મિક સ્વતંત્રતાની સિૃથતિ અંગે અમેરિકા ખૂબ જ ચિંતિત છે તેમ વડાપ્રધાન મોદીના કહેવાતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રની ધાર્મિક બાબતોની પેનલના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકન સંસદને ધાર્મિક સ્વત...

કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટે દિલ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કોરોનાના મોત બાદ તે મૃતદેહોની સાથે દુર્વ્યવહાર કરવા અંગે ચુકાદો કર્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહો કચરામાંથી મળી રહ્યા છે. કોર્ટે આ મુદ્દે ચાર રાજ્યો પાસેથી રીપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના કોરોનાથી મૃત્યુ...

મુંબઈમાં પૂરની ચેતવણી આપતી નવી સિસ્ટમ IFLOWS આજે લોન્ચ કરવામાં આવશે

વધતા તાપમાન અને હવામાન પલટાને કારણે ચોમાસામાં થયેલા ફેરફારને કારણે ભારતમાં ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની, અને ભારતની આર્થિક રાજધાની, મહાનગર મુંબઈ, લાંબા ગાળાના પૂરનું જોર ધરાવે છે અને 29 ઓગસ્ટ 2017 ના રોજ તાજી પૂરનો ભોગ બન્યું છે, જેના કારણે શહેર તેની ગટર વ્યવસ્થા હોવા છતાં સ્થિર થયી ગયું હતું। 26 જુલાઈ 2005 ના રોજ પૂ...

6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો

ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 - ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ અમદાવાદ, 12 મે 2020 21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી...

માસ્કને જીવાણું મુક્ત કરતું મશીન વિકસાવાયું

કેરળ એસસીટીઆઈએમએસટીના સહયોગથી આઇઓટી (ઇન્ટરનેટ Thફ થિંગ્સ) આધારિત માસ્ક નિકાલ અને કોવિડ અને યુવી જીવાણુ નાશકક્રિયાને નાબૂદ કરવા માટે શરૂ કરશે. બીઆઇએન -19 પર આધારિત વસ્તુઓનો ઇન્ટરનેટનો ઉપયોગ ચહેરો-માસ્ક એકત્રિત કરવા અને જીવાણુ નાશક કરવા માટે થાય છે. આ ઉપકરણે ચિત્રા લેબ દ્વારા સફળ માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણોની શ્રેણીઓ પસાર કરી છે. ચિત્રા એ ભારતીય મેડિ...