Wednesday, October 16, 2024

3 મે પહેલાં જ તાળાબંધી ગુજરાતમાંથી ઘણી દૂર કરી દેવાઈ

રાજ્ય સરકારે 3 મે સુધી ગુજરાતમાં તાળી બંધી મૂકી હતી. પણ તેમાં ઉદ્યોગો શરૂં કરવાની ફટાફટ મંજૂરી આપીને લોકડાઉન 15 દિવસ પહેલા જ ઉઠાવી લીધું હોય એવું સ્પષ્ટ થયું છે. તાળાબંધી હઠાવવાની જાહેરાત કર્યા વગર ગુજરાતના માટા ભાગના ઉદ્યોગો અને ખેત બજારો શરૂં કરી દેવાયા છે. દુકાનદારો હવે સવારે દુકાનો ખોલતાં થયા છે. આમ તાળાબંધી 3 મે સુધી રાખવાની હતી તેના બદલે જાહે...

જેતલપુર એ.પી.એમ.સી. રાબેતા મુજબ ચાલુ રહેશે

આરોગ્યની પૂરતી તકેદારી રાખવા સાથે તાજેતરમાં અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર ખાતે કોરોના બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા જેતલપુર એ.પી.એમ.સી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં ખેડૂતોના હિતમાં રાજ્યની તમામ એ.પી.એમ.સી.ઓને ચોક્કસ નિયમોના પાલન કરવાની શરતે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે જ રીતે...

સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ અપાયા

કોવીડ - 19 ના કારણે જે વૈશ્વિક મહામારી ઉભી થઈ છે તેના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલા લઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે લોકડાઉનના સમયમાં પણ સફાઈ જાળવવી અત્યંત જરૂરી છે ત્યારે અમદાવાદ નજીકના સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે અને તે પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે આગવી પહેલ કરી છે...

ગુજરાતની 17 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ થવા લાગ્યા

૨૨.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૩૫ ૦૮ ૩૫   ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી અમદાવાદ ૬૭ ૪૮ ૧૯ વડોદરા ૦૧ ૦૦ ૦૧ મહીસાગર ૦૯ ૦૩ ૦૬ છોટા ઉદેપુર ૦૪ ૦૪ ૦૦ બન...

કોવિડ-19નું બુલેટીન, આખા દિવસના ભારતના સમાચાર

22.4.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 3870 દર્દીઓ સાજા થાય છે જે 19.36% નો રિકવરી દર દર્શાવે છે. ગઇ કાલે નવા 1383 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 19,984 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 50 દર્દીના આ બીમારીથી મૃત્યુ થયા છે. વધુમાં, મંત્રીમંડળે મહામારી બીમારી...

65 શાકભાજીની લારી બની કોરોના વેચતી લારી

એક સાથે 65 શાકભાજીના ફેરિયાને આવ્યો કોરોના પોઝિટિવ "શાકભાજી લેવા જાવા તો પાણી ની ડોલ લઈને જાવ,શાકભાજી ને અડકશો નહીં શક્ય હોય તો એક અઠવાડિયું શાકભાજીનો ઉપયોગના કરો શાકભાજી ઘેર લાવ્યા પછી, ખાવાના સોડા નાખો ને 2 કાલક મુકી રાખીને પછી ઉપયોગમાં લેવા, કરિયાણા ની દુકાને પણ જવાનું એક વિક ટાળો અને આ એક સાથે કરીશું તોજ શક્ય બનશે" -દક્ષા બેન કમલેશકુમાર પાઠક...

સિધ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનની ‘ગાળગીરી’, ચંદનથી સુગં...

https://www.youtube.com/watch?v=x3HW_OX_9kk&feature=youtu.be તાળાબંધીમાં ફરજ બજાવી રહેલા traffic road brigade - TRBના જવાનને અપશબ્દો કહી કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરે દાદાગીરી કરી હોવાનો વીડિયો લોકો વચ્ચે ફેલાઈ ગયો છે. અલ્પેશ ઠાકોરને કાપવા માટે ભરત સોલંકી અને અમિત ચાવડાએ કાવતરૂ રચીને ચંદનને ટિકીટ અપાવી હતી. ભરત સોલંકીએ ટિકિટ અપા...

રૂપાણીની સરકારે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારની મંજૂરી આપી, રૂ.10 લા...

આપેલી ખાનગી હોસ્પિટલોને કોરોના માટેની પરવાનગીનો દુરુપયોગ, હોસ્પિટલો દ્વારા થતી આવી મહામારીના સમયે ઉઘાડી લૂંટ, જેવી કે, ગુરૂકુલ પરની ભાજપના નેતાની ભાગીદારી વાળી જાણાતી હોસ્પિટલ ડિપોઝિટ એમાઉન્ટ 8,50,000 રૂપિયા તથા એસજી હાઈવે પરની પ્રખ્યાત હોસ્પિટલના પ્રતિદિવસ 50,000નો ભાવ લેવામાં આવી રહ્યો હોવાનું એક ઓડિયો ફોન ટેપમાં સ્પષ્ટ થયું છે. આંતરરાષ્ટ્રિય હિં...

127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0...

સરકારે આપેલા અનાજથી રોટલી બનાવી દુઃખી મહિલાઓને આપી

સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યું તો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યુંતો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી. લોકડાઉનના સમયમાં દરેકને અનાજ સહિત વિવિધ વસ્તુની જરૂર પડતી હોય છે. તેવા સમયે ખાસ કરીને ગરીબોને ભોજનની વ્યવસ્થા થઇ રહે તે માટે સરકારે બીપીએલ કાર્...

નર્મદા જિલ્લાની 221 ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા પરિસરને આદેશ કર્યો

નર્મદામાં કોરોનાના 11 કેસ થયા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગામ લોકોમાં જાગૃતિ આવી છે. ગામડાઓને પણ સેનિટાઈઝડ કરવાની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જિલ્લાનીદરેક ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિસરને આદેશ કર્યોછે.નર્મદા જિલ્લા પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ દરેક ગ્રામ પંચાયતોને સેનિટાઈઝડ કરવા જણાવ્યું છે, અને આદેશ...

પીવાના પાણી માટે હેલ્પલાઈન

પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્...

નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી

કેન્દ્ર સરકારે આ અંગે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે. દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબ...

કોરોનામાં કેસર કેરી જૂનાગઢ ખેત ઉત્પન્ન બજારમાં આવી, ભાવ કેટલો ?

કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિ વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે - કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિવચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. જૂનાગઢ જિલ્લામાંઆવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન શરૂ થતા ,તાલાળા અને ગીર વિસ્તારમાંથી કેસર કેરીના બોક્સ માર્કેટિંગ યાર્ડખાતે આવી રહ્યા છે. પ્રથમ દિવસે 170 ...

ભાજપના સાંસદ નારણ વારંવાર કેમ વિવાદો ઊભા કરવા ટેવાઈ ગયા છે ?

ગાંધીનગર, 22 એપ્રિલ 2020 ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે. તેમના વિવાદો શું રહ્યાં છે ? કારના કાચ કાળા રાખ્...