ગુજરાતની 17 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ થવા લાગ્યા

૨૨.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક

૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસઆજના મરણઆજના ડીસ્ચાર્જ
૧૩૫૦૮૩૫

 

૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જિલ્લોકેસ પુરૂષસ્ત્રી
અમદાવાદ૬૭૪૮૧૯
વડોદરા૦૧૦૦૦૧
મહીસાગર૦૯૦૩૦૬
છોટા ઉદેપુર૦૪૦૪૦૦
બનાસકાંઠા૦૧૦૧૦૦
આણંદ૦૨૦૨૦૦
સુરત૫૧૩૫૧૬
કુલ૧૩૫૯૩૪૨

 

દર્દીઓની વિગત

 

ક્રમઅત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દીદર્દીડીસ્ચાર્જમૃત્યુ
વેન્ટીલેટરસ્ટેબલ
૧૨૪૦૭૧૩૨૧૧૨૧૭૯૧૦૩

 

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગતટેસ્ટપોઝીટીવનેગેટીવ
અત્યાર સુધીના કુલ ૩૯૪૨૧૨૪૦૭૩૭૦૧૪

 

૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમઉમરજાતિજીલ્લોહોસ્પિટલનું નામઅન્ય બિમારીની વિગ્ત
૧૬૩પુરુષવડોદરાગોત્રી હોસ્પિટલકિડનની બિમારી
૨૪૯પુરુષઅમદાવાદએસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ 
૩૫૯પુરુષઅમદાવાદએસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદહાઈપર ટેન્શન, ડાયાબિટીસ
૪૫૮પુરુષઅમદાવાદએસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદહાઈપર ટેન્શન,
૫૫૬પુરુષઅમદાવાદએસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદહાઈપર ટેન્શન, ડાયાબિટીસ
૬૫૫પુરુષઅમદાવાદએસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ
૭૬૦સ્ત્રીવડોદરાએસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરાહાઈપર ટેન્શન
૮૫૫સ્ત્રીવડોદરાએસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરાડાયાબિટીસ

  ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

જિલ્લોડીસ્ચાર્જપુરૂષસ્ત્રી
અમદાવાદ૩૦૨૩૦૭
છોટા ઉદેપુર૦૧૦૦૦૧
સુરત૦૨૦૦૦૨
ભાવનગર૦૨૦૨૦૦
કુલ૩૫૨૫૧૦

 

રોગની પરીસ્થિતિ

 વિશ્વભારતગુજરાત
નવા કેસ૮૩૦૦૬૪૮૭૧૩૫
કુલ કેસ૨૩૯૭૨૧૬૨૦૪૭૧૨૪૦૭
નવા મરણ૫૧૦૯૧૨૦૮
કુલ મરણ૧૬૨૯૫૬૬૫૨૧૦૩

 **

 ૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમવિગતસંખ્યા
૧કોરોના રીલેટેડ કોલ૫૧૮૦૧
૨સારવાર અપાયેલ વ્યક્તિ૧૪૯૫

 

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

 

ક્રમહોમ કોરોન્ટાઇનસરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇનપ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇનકુલ કોરોન્ટાઇન સંખ્યા
૧૨૮૫૯૧૩૪૨૬૩૦૦૩૨૩૧૭

 

ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
૧અમદાવાદ૧૫૦૧૬૨૮૬
૨વડોદરા૨૦૮૧૦૮
૩સુરત૪૧૫૧૨૧૩
૪રાજકોટ૪૧૦૧૨
૫ભાવનગર૩૨૫૧૮
૬આણંદ૩૦૨૪
૭ભરૂચ૨૪૨૩
૮ગાંધીનગર૧૭૨૧૧
૯પાટણ૧૫૧૧૧
૧૦પંચમહાલ૧૧૨૦
૧૧બનાસકાંઠા૧૬૦૧
૧૨નર્મદા૧૨૦૦
૧૩છોટા ઉદેપુર૧૧૦૨
૧૪કચ્છ૬૧૧
૧૫મહેસાણા૭૦૨
૧૬બોટાદ૯૧૦
૧૭પોરબંદર૩૦૩
૧૮દાહોદ૪૦૦
૧૯ગીર-સોમનાથ૩૦૨
૨૦ખેડા૩૦૦
૨૧જામનગર૧૧૦
૨૨મોરબી૧૦૦
૨૩સાબરકાંઠા૩૦૨
૨૪અરવલ્લી૧૭૧૦
૨૫મહીસાગર૧૨૦૦
૨૬તાપી૧૦૦
૨૭વલસાડ૩૧૦
૨૮નવસારી૧૦૦
કુલ૨૪૦૭૧૦૩૧૭૯

 

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૦૩/૦૫/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે.

  • રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૨૨/૦૪/૨૦૨૦ સુધીમાં ૨૦૩૫ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકોને ૨૨૦૭ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે.
  • રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નરશ્રી (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા

  • રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
  • તા.૨૨/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૫૦૧૪ જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • રાજયમાં લેબોરેટરી પરીક્ષણની વિગતો
COVID 19 Testing laboratories in Gujarat
Government Laboratory
NoName of Laboratory
1B.J.Medical College, Ahmedabad
2M.P.Shah Medical College, Jamnagar
3Government Medical College, Bhavnagar
4Government Medical College, Vadodara
5Government Medical College, Surat
6PDU Medical College, Rajkot
7SVP Medical College, Ahmedabad (NHL)
8GMERS-Sola, Ahmedabad
9NIOH, Ahmedabad
10Gujarat Biotechnology Research Centre (GBRC), Gandhinagar *
11GCRI -Ahmedabad
12 IKD Hospital, Laboratory (Extension of BJMC) *
13SMMIMER Hospital Surat
14STDC Ahmedabad
15TB Centre Surat
Private Laboaratory
NoName of Laboratory
14Unipath Speciality Laboaratory, Ahmedabad
15Supratech Micropath Diagnostics & Research laboratory
16SN Gene lab, Private limited, Surat
17Pangenomics International Pvt. Ltd, Ahmedabad