Tuesday, January 27, 2026

વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 1...

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૩૦ કરોડથી વધુ ગ્રાહકો ને રૂપિયા ૩૧૦ કરોડની રાહતો ના લાભ મળશે વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જ ની વ...

રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રાત્રિના ૭ થી સવારના ૭ દરમિયાન લોકો ઘરમાં...

૦૫-૦૫-૨૦૨૦ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ માટે રાજ્યના પોલીસ કર્મીઓ અને જાગૃત નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે. લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં રાત્રીના સાત કલાકથી સવારના સાત કલાક દરમિયાન લોકો ઘરમાં જ રહે, બહાર ન નીકળે, જો બહાર નીકળશે તો તેમની સામ...

૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર મજૂરોને ગુજરાત બહાર મોકલાયા

૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે. ૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્...

રૂ.48.75ના કિલોના ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

દેવભૂમિ દ્વારકા, 6 મે 2020 જામનગર જિલ્લામાં છ કેન્દ્રો પર 43688 હજાર હેકટરમાં ચણાનું વાવેતર સામે 53 હજાર મેટ્રીક ટન ચણાના ઉત્પાદન થવાના અંદાજ ધ્યાને લઈને ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને પ્રતિમણ 20 કિલોના ચણાંના રૂા.975 ભાવ ચૂકવાશે. 10 કિલોના રૂ,487.5 છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના ચણાની ખરીદીનો પ્રારંભ કરવામ...

વ્હોટ્સએપ પે ભારતમાં લોન્ચ, જાણો મહત્ત્વની વિગતો

ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ ટૂંક સમયમાં ભારતમાં તેની વોટ્સએપ પે સેવા શરૂ કરી શકે છે.  અહેવાલ મુજબ નવી પેમેન્ટ સર્વિસ મેના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. મનીકોન્ટ્રોલના અહેવાલ મુજબ, વોટ્સએપે ચુકવણી સેવા માટે ત્રણ ખાનગી બેન્કો, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેંક સાથે હાથ મિલાવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પ્રથમ ...

ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ, ગુજરાત બીજા ક્રમે

દેશમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં 1694 લોકોના મોત ભારતમાં કોરોનાવાયરસ ચેપની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપથી અત્યાર સુધીમાં 1694 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 49,391 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી, લગભગ, 33,514 સક્રિય કેસ છે, જ્યારે 14182 લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ...

શાકભાજીની લારીએ અમદાવાદને ખતરામાં મૂકી દીધું, એકી સાથે 24 દર્દી

અમદાવાદ, 6 મે 2020 અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના વ્યાપને રોકવા માટે કોરોનાના વ્યાપને નિયંત્રિત કરવામાં મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ સાબિત થયા છે. રહી રહીને સુપર સ્પ્રેડરના સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. 222 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખોખરાં અબર્ન સેન્ટર એક જ દિવસમાં સુપર સ્પ્રેડરના 24 કેસ પોઝિટિવ જાહેર થયા છે. પોઝીટીવ જાહેર થનાર તમામ લ...

અમપામાં નિષ્ફળ વિજય નહેરા હોમ કવોરેન્ટાઇન, શું રંધાયું ?

અમદાવાદ, 6 મે 2020 અમદાવાદમાં કોરોનાની સ્થિતી સુધરવાના બદલે વધારે વકરી રહી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સરકારે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને અમદાવાદને લગતાં આકરાં નિર્ણયો લીધા હતા. જે રીતે નેહરા હોમકોરેન્ટાઈન થયા છે તે જોતા અંદર કંઈક રંધાયું છે અને તેઓ એકાએક બે અઠવાડિયા માટે ઘરે રહેશે. સરકારે તેમનો ચાર્જ સોંપવાના બદલે બીજા અનેક લોકોને જવાબદાર...

કોવિડ-19નું ભારત બુલેટીન

https://youtu.be/VUiXQyNXiWE દિલ્હી, 5 મે 2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 12,726 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે 27.41% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 46,433 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 3,900 કેસો પોઝિટીવ ...

ગુજરાતમાં દારૂબંધીના કારણે રૂ.25 હજાર કરોડનું નુકસાન, પણ શાંતિ

ડબ્લ્યુએચઓ અનુસાર, દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે. ગુજરાતમાં 6.5 કરોડની વસતી પ્રમાણે જો અડધો દારૂ પિવા તો હોય તો પણ 3 લીટર દારૂ માથા દીઠ શરેરાશ પીવામાં આવે છે. જેની એક લિટરની કિંમત 400 રૂપિયા ગણવામાં આવે તો પણ 1200 રૂપિયાનો દારુ પિવામાં આવે છે. ગુજરાત કરકાર જો દારુ બંધીની છૂટ આપી દે તો લોકો 6 લીટર દારૂ પિવા લાગે તે...

ઉત્તર પ્રદેશમાં દારૂ પર 0.5 ગો-ગાય કલ્યાણ સેસ, યોગીને 31 હજાર કરોડની ક...

ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. આ રાજ્યોમાં બિહાર, ગુજરાત, લક્ષદ્વીપ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં દારૂ પર પ્રતિબંધ છે. બાકીના રાજ્યોના લોકો દર વર્ષે લગભગ 600 કરોડ લિટર આલ્કોહોલ પીવે છે. દારૂ પરના રાજ્ય એક્સાઈઝ ડ્યુટીમાંથી વર્ષ 2019-20માં કુલ 1,75,501.42 કરોડની આવક કરી છે. રિઝર્વ બેંકનો એક રિપોર્ટ કહે છે કે વર્ષ 2018-19મા...

દેશમાં વ્યક્તિ શરેરાશ વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે, મહિલાઓ 1.7 લિટર...

ભારતમાં પીનારાઓ પણ દર વર્ષે વધી રહ્યા છે. 2018 માં ડબ્લ્યુએચઓ તરફથી એક અહેવાલ બહાર આવ્યો છે. આ મુજબ, દેશમાં દરેક વ્યક્તિ (15 વર્ષથી ઉપર) 2005 માં 2.4 લિટર દારૂ પીતો હતો, પરંતુ 2016 માં આ વપરાશ વધીને 5.7 લિટર થઈ ગયો. જો કે, આનો અર્થ એ નથી કે દેશમાં દરેક દારૂ પીવે છે. આ સાથે, વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2016 માં પુરુષો અને સ્ત્રીઓમાં દર વર્ષે પીવામ...

દેશમાં દારુથી રૂ.1.75 લાખ કરોડની વેરાની આવક

લોકડાઉનને કારણે દેશભરમાં દારૂબંધી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  દારૂનું વેચાણ બંધ થવાને કારણે તમામ રાજ્યોને એક દિવસમાં 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2019-20માં દેશના રાજ્યોએ રૂ.1.75 લાખ કરોડની  આવક એકસાઈઝ ડ્યુટી તરીકે મેળવી હતી. 2018-19માં આ આંકડો આશરે 1.5 લાખ કરોડ રૂપિયા હતો. શરાબથી કમાણી 2018-19માં એક્સાઈઝ ડ્યૂટી – 2019-20 માં...

દિલ્હીમાં કેજરીવાલે દારૂ પર કોરોના વેરો લાદતા 70 ટકા મોંઘો થયો

લોક ડાઉનના પહેલા જ દિવસે દેશના તમામ ભાગોમાં દારૂની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. સામાજિક અંતરની શરૂઆત થતાં સરકાર દ્વારા દારૂના વેચાણની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી. ભારતમાં, સરકારો વતી દારૂબંધી હંમેશાં લોકોને ડૂબાવવાનું એક સાધન રહ્યું છે. દારૂમાંથી થતી આવક એ સરકારી ખજાનામાં મોટો ફાળો આપનાર છે. તેથી દારૂનું વેચાણ કરવા છૂટ આપી હતી. દારૂમ...