અમદાવાદ આસપાસના તમામ ગામો સેનીટાઈઝ કરી દેવાયા, આખું શહેર કેમ નહીં ?
કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લામાં સેનિટાઇઝેશન તમામ ૪૬૪ ગામોમા એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશન કરવાની સર્વ પ્રથમ ઘટના 4 મે 2020એ બની હતી. પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આખું શહેર સેનીટાઈઝેશન કરી શકાયું નથી. તે કમીશનર વિજય નહેરાની મોટી ખામી બહાર આવી છે.
ગામોમાં એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટ...
દેશભરના કોરોના વોરિયર્સને ભારતીય વાયુદળનું વિશેષ આકાશી સન્માન
ત્રણ સુખોઈ-30 યુદ્ધ વિમાનો દ્વારા વિધાનસભા ઉપર ફ્લાય પાસ્ટ
દેશના ૧૭ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાનીમાં ભવ્ય ફ્લાય પાસ્ટનું આયોજન
https://youtu.be/v9XPW8Ou6e0
સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં...
શ્રી ચિત્રાએ COVID-19 ની ચકાસણી માટે બે પ્રકારનાં સ્વેબ અને વાયરલ ટ્રા...
ભારત સરકાર હેઠળની સ્વાયત સંસ્થા શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી (એસસીટીઆઇએમએસટી) ના તકનીકી વૈજ્ઞાનિકએ COVID-19 પરીક્ષણ માટે બે પ્રકારના અનુનાસિક અને મૌખિક સ્વેબ (અનુનાસિક અને મૌખિક સફાઇમાં વપરાય છે) અને વાયરલ પરિવહન માધ્યમ વિકસિત કર્યા છે. કર્યું છે.
પોલિમરીક ફોમ-એન્ડેડ, ફાઇબર-ફ્રી લવચીક ફિગર એમ્બેડેડ ફ્લોક્ડ નાયલો...
રેલ્વે ફક્ત રાજ્ય સરકારો દ્વારા લાવવામાં અને સુનિશ્ચિત કરેલ મુસાફરોને ...
કોઈ અન્ય મુસાફરોનું જૂથ અથવા લોકો સ્ટેશન પર આવવા માટે નથી
કેટલીક વિશેષ ટ્રેનો ફક્ત રાજ્ય સરકારોની વિનંતીથી ચલાવવામાં આવી રહી છે
અન્ય તમામ પેસેન્જર અને પરા ટ્રેનો સ્થગિત રહેશે
કોઈ પણ સ્ટેશન પર ટિકિટ વેચાઇ રહી નથી.
રેલવે ફક્ત રાજ્ય સરકારો દ્વારા માંગણી સિવાયની કોઈ પણ ટ્રેન ચલાવતી નથી
સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલીક વિશેષ ટ્રેનો, ...
ભારતીય કોસ્ટ ગાર્ડ રાષ્ટ્રની સાથે કોવિડ -19 યોદ્ધાઓને આભાર માનશે
કોરોના વાયરસ (કોવિડ -19) ના ફેલાવાને રોકવાના સરકારના પ્રયત્નો સાથે એકતા વ્યક્ત કરતાં ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇસીજી) દળ દ્વારા ખલાસીઓ, ખાસ કરીને માછીમારો સમુદાયો, બંદરો અને અન્ય એજન્સીઓને સાવચેતી રાખવા જણાવ્યું છે. વધારાના સમુદાય સંપર્ક કાર્યક્રમોને સક્રિયપણે ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આઈસીજી એકમો ગરીબ અને સ્થળાંતર કામદારોને તેમના સ્થળોએ રાશન / ખોરાક વ...
નવસારીની કોરોના પોઝીટીવ સગર્ભાઍ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો
નવસારી.
તા.૨૮/૦૪/૨૦૨૦ ના રોજ હનુમાન ફળિયા, ટાંકલના રહેવાસી શ્રીમતી રશ્મિબેન જતિનભાઇ પટેલનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ તેઓને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તેઅો સગર્ભા હતાં. તેઓની સારવાર તથા સાળસંભાળ કોરોનો વોરિયર્સ દ્વારા કરવામાં આવતી હતી.
1લી મેં રોજ રશ્મિબેને ઍક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો...
મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સીનીયર સિટીઝનોના કોરોના ...
હાલ દેશમાં કોરોનાની ચોતરફ મારામારી છે. ત્યારે મોરબી જિલ્લો કોરોનાની મહામારીથી બાકાત છે અને બાકાત જ રહે તેવા આશયથી મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોવેલ કોરોના વાયરસ (Covid – 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહ...
કોરોના વચ્ચે ૩૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો
કાલાવાડ નગરપાલિકા દ્વારા ૩૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો
કોરોના સંદર્ભે ખાતરની ખરીદીમાં ખેડૂતોને માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મ...
કોરોના સંક્રમણ કોવીડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાને લઇને ખેડૂતોમાં વાઈરસનું સંક્રમણ રોકવા અને સાવચેતી માટે રાસાયણિક ખાતરની ખરીદીમાં ખેડૂતોને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ચાલુ વર્ષ માટે મરજિયાત કરાયું છે.જૂનાગઢ જિલ્લામાં ૩૦૦ ઉપરાંત વિક્રેતાઓ દ્વારા સબસિડાઇઝ રાસાયણિક ખાતર વેચાણ કરવામાં આવે છે.
ખાતરની ખરીદીમાં પારદર્શીતા લાવવા તેમજ ઔદ્યોગિક હેતુ માટે સબસિડા...
જૂનાગઢ શહેરમાં લોકડાઉન સમયે ૧૦ હજારથી વધુ રોટલીની પ્રતિદિન સેવા
લોકડાઉન અને કોરોના સંક્રમણ વચ્ચે વિવિધ સેવાકીય સંસ્થાઓ અંત્યોદય સુધી ભોજન પહોંચતુ કરવા કામ કરી રહી છે. આવી જ એક સેવાસંસ્થા એટલે ઊપરકોટ પાસે આવેલ મહેતા નિદાન કેન્દ્રમાં રોજ ૨૦ થી વધુ યુવાનો અને બહેનો આખો દિવસ સેવા આપી ૧૦ હજારથી વધુ રોટલી લોકડાઉનમાં બનાવે છે. જેનાં માટે દૈનિક ૨૫ મણ ઘઉ અને રોટલી ચોપડવા માટે એક ડબો શુધ્ધ ઘી વાપરવામાં આવે છે.
રોટલી બ...
રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુન...
રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ કરાયા. રાજ્યભરમાં ડ્રોન ફુટેજના આધારે અત્યાર સુધીમાં લોકડાઉન ભંગના ૧૦,૩૯૧ ગુના નોંધીને ૨૦,૦૪૨ વ્યક્તિઓની ધરપકડ કરાઈ.
ભારતીય રેલ્વે બ્રિજ અને ટ્રેક્સના લાંબા સમયથી બાકી રહેલા મેન્ટેનન્સ કા...
સલામતી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે, ભારતીય રેલ્વેના બેકએન્ડ લડવૈયાઓ આ લોકડાઉન દરમ્યાન, યાર્ડના રિમોડેલિંગ, કાતરના ક્રોસઓવરના નવીનીકરણ ઉપરાંત પુલ અને ટ્રેકના લાંબા સમયથી બાકી રહેલા મુખ્ય જાળવણી કાર્યો કરે છે.
ઘણા વર્ષોથી પડતર, તેમણે ભારતીય રેલ્વેનો સામનો દેશભરના વિવિધ વિસ્તારોમાં અડચણ રૂપે કર્યો.
ટ્રેક, સિગ્નલ અને ઓવરહેડ ઇક્વિપ...
ગેસ સીલીન્ડરમાં રૂ.151નો ઘટાડો કરાયો
લોકડાઉન બીજો તબક્કો પૂર્ણ થવામાં છે, ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇ.ઓ.સી એચપીસીએલ બીપીસીએલ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમા 14.20 કિલોગ્રામના નોન સબસિડાઇઝ સિલિન્ડરમાં રૂપિયા 151 નો ઘટાડો કરવામાં આવ્યો છે, 19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રૂપિયા 1028 કર્યો છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ...
એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટે ટ્રમ્પનો કાન આમળ્યો
એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ વિદેશી કામદારોના પક્ષમાં સ્ટેટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને પત્ર લખી વિઝા એક્સ્પાયરી ડેટ ૧૦મી સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવા અપીલ કરી છે. અમેરિકન ટ્રમ્પ સરકારે ટેક્નોલોજી કંપનીઓને તેમના પત્રનો હજુ કોઈ ઉત્તર આપ્યો નથી. 2 લાખ લોકો વિઝાનું સ્ટેટશ ગુમાવી દેશે. જેમાં સારા...
રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...
ગુજરાતી
English