ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ
7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં?
હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે.
2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ...
વડાલીના શૉન્તુની અનંત ગાથા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક યુવાન દલિત વ્યક્તિના સંઘર્ષથી પ્રેરિત, એક લેખકે તેની વાર્તા કહેવાનું નક્કી કર્યું લેખક - ઉમેશ સોલંકી
ચિત્રાંકન - લાબાની જંગી
તંત્રી - પ્રક્ષથા પંડ્યા શાન્તિલાલ, શાન્તુ, ટીણિયો : એક વ્યકતિનાં ત્રણ નામ. ભાવ પ્રમાણે નામ બોલાતાં રહે. આપણે શાન્તુ કહીશું. શાંતુ સાબર...
આબોહવા ગુજરાતને ખેદાન મેદાન કરી રહી છે
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોની જેમ ભાનુબેન ભરવાડે 2017માં પૂરને કારણે તેમની જમીન ગુમાવી દીધી હતી. આ અને વારંવાર બનતી આવી આબોહવા (પરિવર્તન) સંબંધિત ઘટનાઓને પરિણામે તેમના જેવા અનેક પરિવારો માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર દોહ્યલા બન્યા છે. વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 213 લોકોના મોત થયા હતા. અને લગભગ 11 લા...
અમદાવાદના ચારણાવાળા મહમદભાઈ
ગુજરાતના સ્માર્ટ સિટીના ખાંચરામાં રહેનારા, ટકી રહેવા માટે સંઘર્ષ કરનારા, અને ચારણા બનાવનારાના રોજબરોજ જીવનને સ્પર્શતી વાતો લેખક - ઉમેશ સોલંકી
તંત્રી - પ્રતિક્ષથા પંડ્યા અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. માણસો આવે, જાય, રોકાય. બહારથી અને અંદરથી એ આકર્ષક, આધુનિક. રેલવે સ્ટેશનની પાછળ પગ મૂકો ને જૂનું અમદાવાદ (હંજર સિનેમાગૃહ, સરસપુર). ખાણીપીણીની ...
લગ્ન એટલે પગમાં બેડીઓ ને મોઢે ડૂચા
દક્ષિણ રાજસ્થાનના કુશલગઢ શહેરમાં એવા ઘણા બસ સ્ટેશનો છે જ્યાંથી પરપ્રાંતિયો રોજેરોજ પડોશી ગુજરાતમાં કામ માટે નીકળે છે. તેઓ તેમના પરિવાર સાથે મુસાફરી કરે છે.
કુશલગઢ તહેસીલમાં 19 વર્ષની એક ભીલ છોકરી દિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને બંધક બનાવવામાં આવી હતી, તેની પાસે કામના ઢસરડા કરાવવામાં આવ્યા હતા, હિંસક દુર્વ્યવહાર કર્યા પછી તેને ત્યજી દેવામાં...
ગુજરાતના મધ દરિયે મોતથી તરફડતા માછીમારો
ગુજરાતના આ દરિયાકાંઠાના જિલ્લામાં લાખો માછીમારો વધુને વધુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે તેમના જીવને જોખમમાં મૂકે છે. કટોકટીની આરોગ્યસંભાળ સેવાઓ અંગે લાંબા સમયથી અપાયેલ વચનો છેતરામણા સાબિત થયા છે લેખક - પાર્થ એમ એન
તંત્રી - સંગીતા મેનન
અનુવાદ - મૈત્રેયી યાજનિક જીવણભાઈ બારિયાને ચાર વર્ષના ગાળામાં બે વખત હૃદય રોગના હુમલા આવ્યા હતા. 2018...
નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા
ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે
લેખક - જીસાન ત્રીરમીઝી
ફોટો - જીસ્માન તીરમીઝી
તંત્રી - પરી ડેસ્ક
અનુવાદ - ફૈઝ મોહમ્મદ 37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચ...
ગુજરાતમાં દારુ બધા પીવે, મરે ગરીબો
રાજ્યમાં, તાજેતરમાં બોટાદ જિલ્લામાં, લઠ્ઠો (ઝેરી દારૂ) પીવાથી થયેલા મોત બિનઅસરકારક પ્રતિબંધ નીતિ અને જાહેર આરોગ્યની કટોકટી જેવી કે ઝેરી માત્રામાં લઠ્ઠો પીવાથી ઊભી થતી આરોગ્ય વિષયક કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની સજ્જતાના અભાવ પર ભાર મૂકે છે
લેખક - પાર્થ એમ એન
તંત્રી - વીનુથા માલિયા
અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક "ક્યાં છે (તમારી) દારૂબંધી?...
કચ્છ-જામનગરના દરિયામાં તરતા હજારો ખારાઈ ઊંટ
ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે -- ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર. રીતાયાન મુખરજી અનુવાદ - કૌશર સૈયદ આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્મ...
ગરીબ રાજભોઈ સમુદાય રેસાથી રસ્સા બનાવે
ગુજરાતમાં વસતી વિચરતી જાતિની આ મહિલાઓ ફેક્ટરીઓ દ્વારા કાઢી નાખવામાં આવેલા કપડાના રેસામાંથી જુદી જુદી સાઈઝના દોરડા બનાવે છે. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી, રાજ્યના જુદા જુદા ભાગોમાં ફરીને નકામા રેસા ખરીદે છે લેખક - ઉમેશ સોલંકી
તંત્રી - પરી ડેસ્ક તાપમાં તપીને ચામડીનો ગોરો રંગ તાંબુડિયો થયો. રોજરોજ કામ કરવાનું. એકાદ દિવસ ખરીદવા જવાનું. એકાદ દિવસ વેચ...
કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા
સિંહો માટે જગ્યા કરવા મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જંગલમાં આવેલા ગામોના મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત પરિવારોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કરાયાને 23 વર્ષ વીતી ગયા છે. પણ એ સિંહો ગુજરાતથી હજી સુધી ગયા નથી. પાયરા સહિત 24 ગામો છે. ગુજરાતના નરેન્દ્ર મોદી સહિતના રાજકિય નેતાઓ કેવા નિષ્ઠુર છે તેનું આ ઉદાહરણ છે. લેખક - પ્રિતિ ડેવિડ
તંત્રી - પી શાંત...
ગુજરાતમાં ગોચર શોધવા 800 કિલોમીટરની લાંબી હિજરત
ખુલ્લી આંખે ઘેટાં ગણતાં ગણતાં ઘટતાં જતાં ગુજરાતના ગોચર
ખોવાતાં ગોચરો અને મોસમના ખોરવાતાં ચક્રો સામે કચ્છના માલધારી તેમનાં ઘેટાં માટે ગોચર શોધવાને ગુજરાતમાં લાંબા અંતર સુધી ચાલે છે નમીતા વાઈકર આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ ગોયેન્કા એવોર્ડ ૨૦૧...
જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી
પાર્થ એમ એન
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે 57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...
તમિળનાડુના તિરુ મૂર્તિની હળદરની ખેતીની વિજયગાથા
લેખક - અપર્ણા કાર્તિકેયન
તમિળનાડુના ઇરોડ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા અને હળદરની ખેતી કરતાં તિરુ મૂર્તિની કથા સખત મહેનતથી મળેલ સફળતાની છે. 45 વર્ષીય તિરુ મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ...
બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024
જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...

English














