દરિયા કાંઠે ગોળનો દારુ અને કેમિકલ તાડીથી મોતનું તાંડવ
गुजरात के समुद्री तट पर गुड़ वाली शराब और केमिकल ताड़ी से मरने वालों की भारी संख्या High number of deaths due to jaggery liquor and chemical toddy on the Gujarat coast
દિલીપ પટેલ
અમદાવાદ, 02 ડિસેમ્બર 2025
ગુજરાતના અંતરિયાળ અને દરિયા કાંઠાના અનેક ગામોમાં વિધાવાઓનું પ્રમાણ ઊંચું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પગડીયા માછીમારો, ...
ગુજરાતમાં ગામો દરિયામાં ડૂબી ગયા
ગુજરાતમાં ગામો દરિયામાં ડૂબી ગયા गुजरात के गांव समुद्र में डूबे Gujarat villages submerged in the sea
અમદાવાદ, 30 નવેમ્બર 2025
ગુજરાતના દરિયા કાંઠે વસેલા 1 હજાર ગામ અને 22 શહેરોને દરિયો ગળી જાય એવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.
ગુજરાતમાં દરિયાકાંઠાનું ધોવાણ ઘણી ઝડપથી થઈ રહ્યું છે. ખાડી જેવા વિસ્તારોમાં જો પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો કદાચ આગા...
અમદાવાદમાં દબાણ – ચંડોળા બાદ રામવાડી ઈસનપુરના મકાનો તોડાયા
અમદાવાદ, 27 નવેમ્બર 2025
AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચંડોળા તળાવમાં 12500, રખિયાલમાં 450, મકરબામાં 292, અન્ય રીતે 2 હજાર મકાનો કે ઝૂંપડા તોડાયા હતા. આમ કુલ હમાણાંના સમયમાં 17 હજાર મકાનો અને ઝુંપડા તોડી પડાયા હતા. અજીત મીલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળ 400 છાપરાં અને કાચા મકાનો તોડાયા હતા.
ઈસનપુર વિસ્તારમાં વસતા નાગરિકો ડિમોલિશન બાદ વિસ્થા...
લોકહિત હોય એવી કોંગ્રેસની તમામ પ્રસનોટ
૨૫-૧૧-૨૦૨૫
ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી બુટલેગરના વકીલો જેવી ભાષા બોલે છે: અમિત ચાવડા
· ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં : અમિત ચાવડા
· કો. પક્ષ ઇમાનદાર પોલીસ કર્મીઓને સલામ કરે છે પરંતુ લાંચિયા -હપ્તાખોરો છોડવામાં નહીં આવે એ પણ વાત ડંકાની ચોટ પર કહે છે.
હિંમતનગર ખાતે પહોંચેલી 'જન આક...
અમરેલીમાં ભાજપના ભ્રષ્ટાચારના કારણે જૂથબંધી
ચલાલા ન.પા.માં તમામ ૨૪ માંથી ૨૦ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં નથી આવ્યું.
છેલ્લા સાત મહિનામાં માત્ર એક માત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ આજ દિન સુધી એક પણ સામાન્ય સભા બેઠક મળી નથી. આનાથી સદસ્યો વિકાસના કાર્યો અને વહીવટી નિર્ણયોમાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે.
લુણાવાડા ન...
ચૂંટણી આવી મોદીના વાયદા લાવી – 8600 કરોડનું અમદાવાદ માટે વધારાનુ...
દરેક વ્યક્તિ પાછળ રૂ. 10 હજારનું ખર્ચ
અમદાવાદ, 7 નવેમ્બર 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં હવે શહેરોની સરકારો બનાવાની છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર લહાણી કરવાની તૈયારી કરી રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાને 2025-26માં કેન્દ્ર સરકાર તરફથી 15માં નાણાપંચ અને પીએમજય યોજના તથા રાજ્ય સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સડક યોજના વગેરે માટે પ...
74 કરોડનો ખર્ચ અને અટલ પુલની આવક 27 કરોડ
74 crore rupees spent, Atal Bridge's revenue 27 crore rupees 74 करोड़ खर्च और अटल ब्रिज की आय 27 करोड़
અમદાવાદની કંપની દ્વારા બનાવાયેલા અટલ બ્રિજની ભારે ફીના કારણે 3 વર્ષમાં 77.71 લાખ મુલાકાતીઓ પાસેથી રૂ. 27 કરોડ ખેંખેરી લેવાયા છે. સૌદર્ય પુલ પાછળ કરેલા ખર્ચના 37 ટકા રકમ વસૂલ થઈ ગઈ છે.
અમદાવાદમાં સાબરમતી નદી પરના સૌંદર્ય જાહેર કરતાં અટલ પુલ દ...
અમદાવાદમાં ત્રણ દેશોનો ફૂડ ફેસ્ટિવલ
Three-nation food festival in Ahmedabad अहमदाबाद में तीन देशों का फ़ूड फ़ेस्टिवल
અમદાવાદ, 7 નવેમ્બર 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ મેળો ભરાશે.
જેમાં નેપાળ, સ્પેન, નેધરલેન્ડ દેશ...
સાયટીકા – રાંઝણના કારણો અને ઉપાયો
સાયટીકા સામાન્ય ભાષામાં ‘’રાંઝણ’’ અને આયુર્વેદમાં ‘’ગૃધુસી’’ તરીકે આ રોગને ઓળખવામાં આવે છે. વાયુદોષથી ઉત્પન્ન થતો આ નાડીરોગ છે. જેનો દુઃખાવો પણ ઘણો તીવ્ર હોય છે.
આધુનિક મતાનુસાર કરોડરજ્જુના અંતિમ ભાગમાં આવેલાં પાંચ મણકાઓમાંથી આ સાયટીકા નળી નીકળતી હોય છે. મણકામાં દબાણ પડતાં આ નાડી ખેંચાય છે, અને દુઃખાવો શરૂ થઇ જાય છે. કમરથી શરૂ કરીને કોઇ પણ એક કે...
સરદારના વિશ્વના ઊંચા પુતળા નીચે લડાઈ, એકતા નહીં અત્યાચાર
Conflict, not unity, but oppression under Sardar's statue
સરદાર પટેલની 150મી જન્મજયંતિ
દિલીપ પટેલ
અમદાવાદ, 30 ઓક્ટોબર 2025
31 ઓક્ટોબરના રોજ એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ થશે. પણ પરેડ ગ્રાઉન્ડ પર અંગ્રેજોને શરમાવે એવા નરેન્દ્ર મોદીની સરકારે અત્યાચાર કર્યા છે.
નવી દિલ્હીમાં દર વ...
ગુજરાતમાં ચોમાસા પછી ભારે તબાહી થઈ તે પહેલાં કેવી આગાહીઓ હતી
What were the predictions before the massive devastation in Gujarat after the monsoon? गुजरात में मानसून के बाद भारी तबाही से पहले क्या अनुमान लगाए गए थे?
અમદાવાદ, 30 ઓક્ટોબર 2025
ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. ચોમાસાની વિદાય પછી પડેલા કમોસમી વરસાદથી ભારે તબાહી ખેડૂતોની થઈ છે. અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ખેતરમાં રહેલા પાક મોટા ભાગે ખર...
72 ટકા અગ્નિ વીરોને નોકરીનો તણાવ, 52 ટકાને નોકરીની ચિંતા
72% of Agni Veer report job stress, 52% worry about their jobs 72% अग्निशमन कर्मियों को नौकरी का तनाव, 52% को अपनी नौकरी की चिंता
વડોદરા, 29 ઓક્ટોબર 2025
ભારતના લશ્કરમાં કામ કરતાં 1 લાખ અગ્નિ વીરો છે. તે અંગે એક સરવે ગુજરાતમાં કર્યો હતો. જે દેશના ભાવિ સામે પ્રશ્ન ઊભો કરે છે.
અગ્નિ વીરોને દેશની સેવા કરવાનો ગર્વ છે પણ ટુંકો કાર્યકાળ, નોકરીની અસુર...
ખેતરોમાં કમોસમી 4 વરસાદથી ભારે નુકસાન
Four unseasonal rains have caused significant damage to crops. 4 बार बेमौसम बारिश से खेतों में भारी नुकसान
દિલીપ પટેલ
આમદાવાદ, 29 ઓક્ટોબર 2025
નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેડૂતોની પા...
અમદાવાદમાં 10 લાખ વૃક્ષ, અગાઉની સ્થિતી કેવી
વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષ હતા 1 million trees in Ahmedabad अहमदाबाद में 10 लाख पेड़
અમદાવાદ, 28 ઓકટોબર 2025
અમદાવાદમાં વર્ષ-૨૦૧૨ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી પાસે કરાવવામા આવી રહી છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ નવરંગપુરા વોર્ડમાં સ...
અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના...
50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी
અમદાવાદ, 28 ઓક્ટોબર 2025
અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી.
નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજ...
ગુજરાતી
English










