રસાયણ બોંબ પર બેઠું ગુજરાત, બ્લાસ્ટમાં વર્ષે 200ના મોત
Gujarat is sitting on chemical bomb, 200 deaths due to explosion every year! रासायनिक बम पर बैठा गुजरात, हर साल विस्फोट से 200 मौतें! અમદાવાદ, જાન્યુઆરી 2024 મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે નીતિ જાન્યુઆરી 2024માં જાહેર કરી છે. જીઆ...
પીવાના પાણીના નળનાં જોડાણ 3 કરોડથી વધીને 14 કરોડ થયા
જલ જીવન મિશનમાં 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો આપવામાં આવ્યા છે. 2019થી ચાર વર્ષમાં ગ્રામીણ નળનાં જોડાણ 3 કરોડથી વધીને 14 કરોડ થયો છે.
100 ટકા
ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, ડી એન્ડ ડી એન્ડ એનએચ તથા એએન્ડએન ટાપુઓ એમ છ રાજ્યોએ 100 ટકા નળથી પાણી મળે છે.
મ...
કેન્દ્રની શાળા શિક્ષણ અને સાક્ષરતા સમિક્ષા
નવી દિલ્હી, તા.07-01-2024 1. સમગ્રશિક્ષા
પૂર્વશાળાથી ધોરણ 12 સુધી વિસ્તૃત શાળા શિક્ષણ ક્ષેત્ર માટે સમરક્ષશિક્ષા, એક વ્યાપક કાર્યક્રમ, વર્ષ 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ શાળાકીય શિક્ષણ માટે સમાન તકોની દ્રષ્ટિએ માપવામાં આવ્યો હતો અને સર્વશિક્ષા અભિયાન (એસએસએ), રાષ્ટ્રીય માધ્યમિકશિક્ષા અભિયાન (આરએમએસએ) અને શિક્ષક શિક્ષણ (ટીઇ)ની અગ...
મેટ્રો ટ્રેનમાં શુટમાં ફોટો શૂટ કરાવતાં મોદી કેમ હચમચી ઉઠ્યા
અમદાવાદ, 8 જાન્યુઆરી 2023
આંતરરાષ્ટ્રીય સામયિક ઇકોનોમિસ્ટમાં દેશમાં મેટ્રો રેલ નેટવર્ક અંગે ભારત સરકારના ભ્રામક દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. જેનાથી ભારત સરકાર હચમચી ઉઠી હતી. તેના અહેવાલ અંગે જાહેરમાં સરકારે નિવેદન બહાર પા઼ડવું પડ્યું હતું. ઇકોનોમિસ્ટનો અહેવાલ કહે છે કે, દેશની કોઈપણ મેટ્રો લાઇન તેની અડધી ક્ષમતાથી મુસાફરોને વહન કરતી નથી. ઘણા શહેરો...
157મી નગરપાલિકા વાઘોડિયા, ભાજપની સત્તા હવે સલામત બની
157th Municipality Waghodia, BJP's power now safe in Gujarat, 157वीं नगर पालिका वाघोडिया, बीजेपी की सत्ता गुजरात में अब सुरक्षित દિલીપ પટેલ
અમદાવાદ, 1 જાન્યુઆરી 2024
વાઘોડિયા સાથે ત્રણ પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાન...
કોંગ્રેસની તમામ પ્રેસનોટ જૂનથી ડિસેમ્બર 2023
કોંગ્રેસ - 85 હજાર શબ્દો છે.
વેબ પેઈઝ પર સર્ચના બટન પર સર્ચ કરવાથી તે જે વિષયની વિગતો મળશે.
તા.૩૦.૦૫.૨૦૨૩
અખબારી યાદી • બીજ બુટલેગરો કેમ નાથવા તે દીશામા કોઇ પગલા નહી પરંતુ ખેડુતોએ બીલ વગર બીયારણ ન ખરીદવુ એટલુ માર્ગદર્શન આપી કૃષિ મંત્રીએ ફરજ પુર્ણ કરી- મનહર પટેલ • રાજ્યમા બીટી કપાસ બીજના કાળા ધંધા કરતા બીજ બુટલેગરો મગફળી,મગ,તલ, દિવેલાના બ...
વર્લ્ડ ફૂડ ઈન્ડિયા – ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ
ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ખેતીની આવક વધારવામાં અને ખેતી સિવાયની નોકરીઓનું સર્જન કરવા, ખેતી અને સંલગ્ન ક્ષેત્રના ઉત્પાદનમાં લણણી પછીના નુકસાનને ઘટાડવામાં અને જાળવણી અને પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખેતરમાં અને બહારના રોકાણો દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તદનુસાર, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસને વેગ આપવા માટે ઘ...
ખ્રિસ્તી સમુદાયના યોગદાનને દેશ ગર્વથી સ્વીકારે છેઃ નરેન્દ્ર મોદી
25 ડિસેમ્બર 2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલનાં પ્રસંગે ભારતનાં પ્રધાનમંત્રીનાં સત્તાવાર નિવાસસ્થાન, નવી દિલ્હીનાં 7, લોક કલ્યાણ માર્ગ પર ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે નાતાલની ઉજવણી નિમિત્તેના કાર્યક્રમને પણ સંબોધન કર્યું હતું. શાળાના બાળકોએ પણ ગાયન પ્રસ્તુતિ કરી હતી. દરેકને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોને મેરી...
હવાઈ ચપ્પલ પહેરનાર લોકો પણ વિમાનમાં ઉડી શકશે, મોદીની વાત ધુપ્પલ સાબિત ...
નાગરિક ઉડ્ડયન મંત્રાલય નવી દિલ્હી, તા.23-12-2023
2016-17માં 104837 આંતરરાષ્ટ્રીય અને 1811617 સ્થાનિક પેસેન્જર ટ્રાફિક હતા. નાણાકીય વર્ષ 2015-16ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2016-17માં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરોની સંખ્યાની સરખામણીમાં મુસાફરોની સંખ્યામાં 37.9 ટકાનો વધારો થયો છે. વર્ષ 2013-14માં અંદાજે આઠ લાખ મુસાફરોની અવરજવર હતી. ચપ્પલ પહે...
ગુજરાતના તેલ અને ગેસ ક્ષેત્રો
ભારતમાં 33 ટકા નિકાસ ગુજરાત રાજય કરે છે. સમગ્ર પેટ્રોલિયમ અને રસાયણમાં ફેકેટરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થઈ ડબલ કેપેસિટીમાં ફેફ્ટરીઓ જોવા મળે છે. ઓગસ્ટ 2021માં કહેવાયું હતું કે, કચ્છના પેટાળમાં ઓઇલ અને કુદરતી ગેસનો મોટો ભંડાર છે અને તેનું ઉત્પાદન ઓએનજીસી કરી રહી છે. આ ગેસ શોધવા માટે કંપનીને કુલ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કચ્છના નલિયા પા...
બાયબ્રંટ ગુજરાત 2024ના અબજોના વાયદા, લાખોને નોકરીની લોલીપોપ
પીએફસીએ ગુજરાત સરકાર સાથે રૂ. 25,000 કરોડનાં મૂલ્યનાં પાવર પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી, તા.03-01-2024
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પી.એફ.સી.), મહારત્ન સીપીએસઈ અને વીજ ક્ષેત્રની અગ્રણી એનબીએફસીએ 3 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીનગરમાં ગુજરાત સરકાર (જીઓજી) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના...
ભારતમાં એક જ પોર્ટલ પર 29.23 કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયા
ઈ-શ્રમ પોર્ટલ અસંગઠિત કામદારો માટે રાષ્ટ્રીય ડેટા બેઝ બનાવવા માટે 26.08.2021 ના રોજ શરૂ કરવામાં આવ્યું. જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2023 સુધીમાં, ઈશ્રમ પોર્ટલ પર કુલ 69.26 લાખ અસંગઠિત કામદારો નોંધાયેલા છે. એકંદરે, 17મી ડિસેમ્બર 2023 સુધીમાં, ઇશ્રમ પોર્ટલ પર 29.23 કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયેલા છે. ઇશ્રમની પહેલ:- ઇશ્રમ ડેટાનો ઉપયોગ અન્ય...
વિનોદ જોશી સાહિત્યકારને અકાદમી પુરસ્કાર
વિનોદ જોશી , Vinod Joshi સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. કવિતાના 9 પુસ્તકો, નવલકથાના 6, ટૂંકી વાર્તાઓના 5, નિબંધો અને 1 સાહિત્યિક અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2023માં જીત મળી છે. 24 ભારતીય ભાષાઓમાં પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો દ્વારા ભલામણ કરાયેલા આ પુરસ્કારોને સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ ...
કોકાકોલા પીવી કેન્સરને આમંત્રણ છતાં 3જો પ્લાંટ ગુજરાતમાં, મોરારજીએ કાઢ...
कैंसर को न्योता देती है कोका-कोला, फिर भी गुजरात में तीसरा प्लांट, मोरारजी ने हटाया, मोदी लाए, Coca-Cola invites cancer, yet third plant in Gujarat, Morarji removed it, Modi brought it દિલીપ પટેલ અમદાવાદ, 18 ડિસેમ્બર 2023 29 જૂન 2023માં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વધુ પડતાં કોકાલોલાની મીઠાશ કેન્સર પેદા કરી શકે છે એવું જાહેર કર્યા બાદ આ ...

English













