Monday, June 29, 2026

विधानसभा के कांग्रेस प्रत्याशी घोषित

વિધાનસભાની કોંગ્રેસના 43 ઉમેદવારો જાહેર ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી નવ ઉમેદવારો નું લિસ્ટ જાહેર થઈ ગયું છે ત્યારે સૌ કોઈની મીટ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર હતી ત્યારે આજે કોંગ્રેસે પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે આ યાદીમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકનું નામ પણ સામેલ ...

મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સ...

મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે  રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છ...

2 લાખ કરોડના  ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ

અમદાવાદ, 28 ઓક્ટોબર 2022 હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...

30 દેશમાં ભારતીય મૂળના નેતાઓ રાજ કરે છે

27 ઓક્ટોબર 2022 મોરેશિયસ, ગુયાના, આયર્લેન્ડ, પોર્ટુગલ કે ફિજી હોય, ભારતીય મૂળના નેતાઓની લાંબી યાદી છે જેઓ આના જેવા અનેક દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ભારત સિવાય વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જેના મૂળના લોકો રાજ કર્યું હોય. હાલ 30 થી વધુ દેશો પર રાજ કરે છે. આજે ભારતીય મૂળના લોકો આજે ડાયસ્પોરા બની ગયા છે. હાલમાં ઈંગ્લેન્ડમાં રાજકારણમાં...

ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો

ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો

વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ

અમદાવાદ, 12 ઓક્ટોબર 2022 ભાજપના OBC નેતા અલ્પેશ ઠાકોરે 7 દિવસ પહેલા મહિલા ડેરી પશુપાલકોની બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીમાં 4 તારીખે કહ્યું કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. પાટીલે પણ રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જેની સામે ભાજપમાં ભારે વિરોધ થઈ રહ...

ઈન્ટરનેટ પર જુગાર રમીને બરબાદ થતાં લોકો

દિલીપ પટેલ  અમદાવાદ, 7 ઓક્ટોબર 2022 દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ...

જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...

અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડશે

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 અમદાવાદની ખર્ચાળ ગુજરાત મેટ્રો રેલ બાદ હજું ઘણું કરવાનું બાકી. અમદાવાદને સારી રેલ સેવા આપવી હશે તો મેનહટનની રેલની જેમ કામ કરવું પડશે. અમદાવાદ મેટ્રો રેલ ઓછો વ્યાપ ધરાવતી ખર્ચાળ સુવિધા છે. મેટ્રો રેલના નેટવર્ક માટે દર કિલોમીટર દીઠ અઢીસોથી ત્રણસો કરોડનો ખર્ચ કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો ચારસો કરોડમાં પડે છે. મેટ્...

અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી...

દિલીપ પટેલ અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2022 મોદી સરકારે 2010માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે મેટ્રો રેલમાં 6.75 લાખ લોકો પ્રવાસ કરશે. પણ હવે એવી વિગતો બહાર આવી છે કે માંડ 50 હજાર લોકો જ પ્રવાસ કરશે. અમદાવાદની જાહેર પરિવહન સેવા સફળ કરવી હોય તો 10 સેવાઓની સ્ટેશનો એક બીજા સાથે જોડવા પડશે. તો જ મેટ્રો રેલ સફળ થઈ શકશે. બીઆરટીએસ આવ્યા પછી ખાનગી વ...

અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ

સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે થર્ડ પાર્ટી ઓડિટ માંગે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર - CMRS દ્વારા મેટ્રો રેલના 40 કિલો મિટરની રેલવેના કામની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક ખામીઓ બહાર આવી છે. મુસાફરોની સલામતી પર સીધી અસર કરે છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને ખામીઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છ...

અમદાવાદ મેટ્રોનું 2 હજાર કરોડની રેલ અને વરસે આવક 24 લાખ

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2022 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને દેખાડીને મત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2019માં સાંજે 5 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-1ની ટ્રેન દોડાવી હતી. 2019થી આજ સુધીના 3 વર્ષમાં આ ટ્રેનમાં કોઈ બેસવા તૈયાર નથી. વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત મેટ્રો વાર્ષિક રૂ.4.42 લાખ કમાય છે, માત્ર 130 મુસાફરો મેટ્રો ટ્રનમાં...

અમદાવાદ મેટ્રોને 20 વર્ષથી ખોટના ખાડામાં નાંખતા મોદી

અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2022 અમદાવાદની મેટ્રોરેલના 32 કિલોમીટરનું કામ પૂરું કરવામાં 20 વર્ષ લાગી ગયા છે. પૂરો પ્રોજેક્ટ 3 હજાર કરોડમાં બનવાનો હતો જે હવે રૂ.30 હજાર કરોડમાં પૂરો થઈ શકે એવી શક્યતા છે. ખર્ચ પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ માટે કુલ રોકાણ રૂ. 10,773 કરોડ નક્કી કરાયો છે. 20.536 કિ.મી.ના થલતેજથી વસ્ત્રાલ ટ્રેક માટે, તે 6,681 કરોડ રૂપિ...

અમદાવાદ મેટ્રો રેલના મોદીના સમયના કૌભાંડો

દિલીપ પટેલ અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2022 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. મોદીના સમયમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં 20 વર્ષ કામ ચાલુ રહ્યું, તેમાં રૂ.500 કરોડના કૌભાંડો પણ જવાબદાર છે. ભારતની 14 મેટ્રો રેલમાં કૌભાંડો ન થયા હોય એવા કૌભાંડ અમદાવાદની મે...

મોદી પહેલા ભારતમાં 650 કિલોની મેટ્રો રેલ હતી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતમાં આવીને અમદાવાદની મેટ્રો રેલનું ઉદઘાટન કરવાના છે। 21 સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેયરોને કેમેરાથી સંબોધિત કરતાં કહ્યું કે ભારતના જુદા જુદા શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક 2014 માં 250 કિલોમીટરથી ઓછું હતું. હવે તે વધીને 750 કિ.મી.થી વધુ થઈ ગયું છે, જ્યારે બીજ...