અમિત શાહની આવક 7 વર્ષમાં 300 ટકા વધી
30 માર્ચ 2019 - બીબીસી
અમિત શાહનાં પત્નીની આવક પાંચ વર્ષમાં 16 ગણી અને ખુદની સંપત્તિ 7 વર્ષમાં 300 ટકા વધી
ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે.
કૉંગ્રેસનો આરોપ છે કે શાહે તેમની સંપત્તિ 'ઓછી આંકી'ને દર્શાવી છે.
શ...
સુરતમાં વિજય તે આખા ભારતનું મેન્ડેટ: અમિત શાહ
November 24, 2021 સંદેશ
સુરત ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
ભાજપે 182 બેઠકો જીતવા માટે તૈયારીઓ શરૂ કરી
30 હજારથી વધુ કાર્યકર્તાઓ એકત્ર થયા
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સુરત ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ કાર્યક્રમને ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા લોકો “શક્તિ ...
અમિત શાહ હવે મોદીનો પડછાયો નથી
ડિસેમ્બર 2019
આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે.
તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે.
કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં ...
ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
અમદાવાદની ચાર અને સુરતની બે ફાઇનલ ટીપી સ્કીમ તથા વડોદરાની અને સુરતની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૮ ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે મંજૂરી આપી છે.
ગુજરાતમાં શહેરોનો વિકાસ
મંજુર કરેલી ૬ ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં નારોલ ટીપી સ્કીમ નં. ૫૭, વેજલપુર ટી.પી. સ્કીમ નં. ૨૪, ચાંદખેડા ટી.પી. સ્કી...
જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા
નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર
રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન,
સરનામું માનસરોવર એપ્ટ., નરોડા,
અમદાવાદ – 382330, ગુજરાત.
મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ,
જિલ્લો: બનાસકાંઠા
ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર,
નરોડા, અમદાવા...
પી.એચ.ડી. ફેલોશીપની સમયમર્યાદા વધારવા માંગ
૧૩-૧૨-૨૦૨૧
ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો - ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા માંગ.
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન માટે મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ “SHODH” (ScHeme Of Developing High Quality Research) યોજના અંતગર્ત જે તે પી.એચ.ડી.કર્તા સ્કોલરને બે વર્ષ માટે...
હેડકલાર્ક પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક
પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા ‘‘પેપરલીક’’ મુદ્દે પૂછાએલ પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. જુદી જુદી પરીક્ષાઓના પેપર ફૂટે, ગેરરીતિ થયા છતા ભાજપ સરકાર પગલા કેમ ભરતી નથી ?
ક્રમ વર્ષ વિગત
1. 2014 GPSC ચીફ ઓફિસરનું પેપર
...
ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ
૧૫-૧૨-૨૦૨૧
હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર
અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા
કોરોનામાં મૃત્ય...
પરીક્ષા કૌભાંડ
તા. ૨૨-૧૨-૨૦૨૧
ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે. પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપક...
ટામેટાનું ચંદ્રના અજવાળે વાવેતર કરવાથી વધું ઉત્પાદન મળે
24 ડિસેમ્બર 2021
ચંદ્ર કેલેન્ડરમાં ટામેટાંના રોપાઓ: તે ક્યારે સારું છે? શું ક્ષીણ થતા ચંદ્ર પર રોપવું શક્ય છે?
પ્રશ્નના વિભાગમાં પૂર્ણ ચંદ્ર રોપાઓ-છોડ ટામેટાંને કેવી રીતે અસર કરે છે અથવા રાહ જુઓ અને કેટલી ???? લેખક દ્વારા આપવામાં આવેલ છે આની જેમ .........શ્રેષ્ઠ જવાબ એ છે કે પૂર્ણ ચંદ્ર કેવી રીતે અસર કરે છે તે મને બરાબર ખબર નથી, પરંતુ હું જાણું છ...
ઘાસની નવી 5 જાત શોધાઈ
ભારતના કૃષિ વિજ્ઞાનીઓએ ગુજરાત માટે ઘાસચારાની નવી 5 જાતો શોધી
દિલીપ પટેલ 20 ડિસેમ્બર 2021
ઘાસચારાની 15 નવી સંકર જાતો કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચે શોધેલી જાતોને કૃષિ મંત્રાલયે ભલામણ કરી છે. જેમાં ગુજરાતના પશુપાલકો માટે 5 જાતના ઘાસચારા છે. આ જાતો શોધવામાં લગભગ 6થી 10 વર્ષનો ...
લસણ અને છાસથી જંતુનાશક દવા
વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30 વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે.
આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે.
જેમાં...
નીતી અને મુકેશ અંબાણીના જોડિયા સંતાન આકાશ અને ઈશા કરિયાણું-શાકભાજી વોટ...
16 ડિસેમ્બર 2021
કરિયાણા, શાકભાજી અને દૈનિક જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો ઓર્ડર આપવો એ હવે માત્ર એક વોટ્સએપ જેટલું જ દૂર છે કારણ કે એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ સાથેના વિશાળ ભારતીય રિટેલ માર્કેટમાં વર્ચસ્વની લડાઈમાં અબજોપતિ મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટે ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ ...
ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે
https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4
https://www.youtube.com/watch?v=XcGsQUewcX4
ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...
3 કાળા કાયદા સામે ખેડૂત આંદોલનના ઐતિહાસિક 1 થી 378 દિવસની લડાઈની સંપૂ...
આખરે ખેડૂત આંદોલનનો અંત આવ્યો. કાલથી એટલે કે 11 ડિસેમ્બર 2021થી ખેડૂતો ઘરે પરત ફરશે. ખેડૂતો 378 દિવસથી દિલ્હી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. કૃષિ કાયદાનો મુદ્દો લગભગ 18 મહિના જૂનો છે. તેના છેલ્લા14 મહિના ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે. સરકારની જીદ સામે જગતના તાતની જીત થઈ છે. ભારતના ઇતિહાસમાં અંગ્રેજોની સામેનું મોટું આંદોલન ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યા...
ગુજરાતી
English


