મોદી સરકારે ફ્રાન્સના 36 ઉપરાંત બીજા 26 રાફેલ લડાકુ વિમાનો કેમ ખરીદ્યા?

7 વિડિયો ટોક જૂઓ….
લાંચ કોણે લીધી …………..

અગાઉ ખરીદેલા વિમાનોમાં કેવા કૌભાંડો થયા તેની આ અહેવાલની નીચે 12 લીંક સાથે સમાચારો છે. 

નવી દિલ્હી, તા.14-07-2023

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકે 13 જુલાઈ, 2023ના રોજ 26 રાફેલ વિમાન ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપી હતી. 26 Rafale મેરીટાઇમ ફાઇટર જેટ (Rafale M) ખરીદવા માટે અબજો ડોલરની ડીલની જાહેરાત કરી હતી. અગાઉ 36 વિમાનો ખરીદવા માટે ડીલ 59 હજાર કરોડમાં થઈ હતી. તેની સાથે ભારતની લશ્કરમાં 62 વિમાનો થશે. જે ચીન, પાકિસ્તાન સાથે યુદ્ધમાં કામ આવી શકેશે.

ભારતે 2016માં ફ્રાન્સ પાસેથી 7.87 અબજ યુરો એટલે કે લગભગ 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ ફાઈટર પ્લેનની ખરીદી માટે કરાર કર્યો હતો. ફેબ્રુઆરી 2022 સુધીમાં ભારતને 35 રાફેલ મળ્યા હતા. 7 મહિના પહેલા છેલ્લું વિમાન ભારત આવ્યું હતું. પ્રથમ બેચમાં જુલાઈ 2020માં પાંચ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પર ઉતર્યા હતા.

26 રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી માટે આંતર-સરકારી કરાર પર આધારિત ફ્રેન્ચ સરકાર તરફથી ભારતીય નૌકાદળ માટે આનુષંગિક સાધનો, શસ્ત્રો, સિમ્યુલેટર, સ્પેર, દસ્તાવેજીકરણ, ક્રૂ તાલીમ અને લોજિસ્ટિક સપોર્ટ અંગે આવશ્યકતાની સ્વીકૃતિ મંજૂર કરી હતી.

આ પણ વાંચો …………….

રાફેલને ભારતીય વાયુ સેનાના “ગોલ્ડન એરો” સ્ક્વોડ્રોનમાં સામીલ કરાયું
https://allgujaratnews.in/gj/induction-of-rafale-in-golden-arrows-squadron-of-indian-air-force-english-hindi-gujarati-news/

નૌકાદળની રૂ.16 હજાર કરોડની ખરીદી અંગે CAGએ સવાલો ઊભા કર્યા, રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીની ગેરરિતીઓનો અહેવાલ સાંસદમાં પડેલો છે
https://allgujaratnews.in/gj/cag-questions-navys-rs-16000-crore-purchase-gujarati-news/

રાફેલ વિમાનના 41205 કરોડ કેન્દ્ર સરકારે કેમ વઘું ચૂકવાયા
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-41205-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6/

હળાહળ હવાઇ જૂઠાણું – ભાગ 1
https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%be%e0%aa%b9%e0%aa%b3-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%87-%e0%aa%9c%e0%ab%82%e0%aa%a0%e0%aa%be%e0%aa%a3%e0%ab%81%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%97-1/

ભારતના લશ્કરના શસ્ત્રો ખરીદવામાં મોદીનું સૌથી મોટું કૌભાંડ
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%aa%b6%e0%ab%8d%e0%aa%95%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%96/

દેશની સુરક્ષા મોદી સરકારે જોખમમાં મૂકી
https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/

રાફેલ ઑફસેટ તરફેણ અને અનિલ અંબાણી જૂથ
https://allgujaratnews.in/gj/%e0%aa%91%e0%aa%ab%e0%aa%b8%e0%ab%87%e0%aa%9f-%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ab%e0%ab%87%e0%aa%a3-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b2-%e0%aa%85%e0%aa%82%e0%aa%ac%e0%aa%be/

મોદીએ રિલાયંસ માટે દબાણ કર્યું, કેમ ?
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%af%e0%aa%82%e0%aa%b8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3-%e0%aa%95/

મોદી સરકારના શંકાસ્પદ સોદામાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન થયું છે
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a6-%e0%aa%b8%e0%ab%8b/

સુપ્રીમ કોર્ટનો વિવાદાસ્પદ ચુકાદો
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%81%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d/

દેશના રાફેલ કૌભાંડનું આંદોલન પણ GSPCના 20,000 કરોડના કૌભાંડ અંગે કોંગ્રેસનું રહસ્યમય મૌન
https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%87%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%86%e0%aa%82/

રામ સામે રાફેલ અને ચોકીદાર જ ચોરની કોંગ્રેસની વ્યુહરચના સફળ થઈ, ભાજપ સરકારે શું ભૂલ કરી?
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%87%e0%aa%b2-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%95%e0%ab%80%e0%aa%a6%e0%aa%be/

બોફોર્સ તોપમાં રૂ.64 કરોડની લાંચ, તો રાફેલમાં કેટલી?
https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%ab%8b%e0%aa%ab%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%a4%e0%ab%8b%e0%aa%aa%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%ab%82-64-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80/

રાફેલ કૌભાંડની CBIમાં ફરિયાદ
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%87%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-cbi%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ab%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be/

રાફેલ સોદા બાદ હવે અમદાવાદની શેરી બત્તી ચાલુ રાખવા ફ્રાંસની કંપનીને ઠેકો
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a6%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be/