Thursday, November 21, 2024

Tag: कोरोना

વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?

15 percent increase in heart diseases in a year, Corona responsible? एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार? ગુજરાતમાં ટીબી અને કોરોના રસીનું મોતનું તાંડવ અમદાવાદ, 10 ઓગસ્ટ 2024 ગુજરાતની દવાખાનાની તાત્કાલિક સેવા 108માં હૃદયરોગની સમસ્યાના ફોન કોલમાં એક વર્ષમાં 15 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી જુલાઈ 2024 સુધી રાજ...

કોરોના પછી ગુજરાતના લોકોની ઉંમર 70 વર્ષથી ઘટીને 67.5 વર્ષ થઈ ગઈ

After Corona, the age of the people of Gujarat has come down from 70 years to 67.5 years कोरोना के बाद गुजरात के लोगों की उम्र 70 साल से घटकर 67.5 साल हो गई દેશમાં સરેરાશ અઢી વર્ષની ઉંમર ઘટી છે રૂપાણી સરકાર અને મોદી સરકાર કોરોનામાં લોકોના આરોગ્ય જાળવવામાં નિષ્ફળ રહ્યાં દિલ્હી, 21 જૂલાઈ 2024 ગુજરાતના લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ હતું જે હ...

10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સર જન્ય રેડિયેશન, છતાં કોર...

અમદાવાદ, 4 ડિસેમ્બર 2020 અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જેમાં HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પ્રવર્તમાન કો...

સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આંકડાઓ ...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના...

અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક

અમદાવાદ, 12 નવેમ્બર 2020 અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...

ગુજરાતમાં જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 50...

ગુજરાત સરકારે આગામી તા. 1 ઓગસ્ટ 2020 શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ 200 રૂપિયા છે તે તા. 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે. નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક ઉપલબ્ધ કરાવાશે ૧૦...

42 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીને દાખલ કરવા પડશે, ન માને તો આ અધિકા...

અમદાવાદ, 1 જૂન 2020 હાઈકોર્ટના હુકમઅનુસાર અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેડ ૪૨ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટેની પ્રક્રિયા મ્યુનિ . કોર્પોરશન વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને દર્દીને દાખલ કરવાની સત્તા આપી છે. તેમ કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેકે જણાવ્યું હતું. દાખલ થવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય તો જે...

આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાના રાજકોટમાં પ્રયોગો થઈ રહ્યાં છે...

ગાંધીનગર, 29 મે 2020 રાજકોટ કોવીડ - 19 સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા કોરોનાના દર્દીઓની સહમતી સાથે આયુર્વેદીક ઈલાજ થાય છે. 4 વક્તિઓએ આર્યુવેદીક ઉપચાર થકી સાજા થવા પરવાનગી આપી હોવાનું ડો. પરમાર જણાવ્યું હતું. આયુષ વિભાગની ગાઈડ લાઈન મુજબ સૌપ્રથમ જુદા જુદા તબક્કામાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને આર્યુવેદીક ઉપચાર થકી પ્રાથમિક સારવાર કરવામાં આવી, ત્યારબાદ ...

ગુજરાતમાં પોઝીટીવ આંક 13 હજાર નજીક

અમદાવાદ, 21 મે, 2020 5 દિવસમાં 2 હજાર નવા કેસ તો 150 લોકોના થયા છે મોત, અમદાવાદમાં  5500 કેસ એક્ટિવ ગુજરાતમાં આજે વધુ 371 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 12910 થયો છે. ગુજરાતમાં આજે વધુ 371 કેસ નોંધાયા છે. વધુ 24 લોકોના મોત સાથે કોરોનાને લઈને જીવ ગુમાવનારાની સંખ્યાપણ 773 થઈ છે. ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન છુટછાટો પણ અપાઈ ચૂકી છે. છતાં ગુજર...

અમદાવાદમાં 160 સ્થળોએ કોરોનાની તપાસ કરવા 40 મેડિકલ વાન

અમદાવાદ, 17 મે 2020 કોરોના વાયરસ કોવિડ-19ના  અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરા...

બી.જે મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરટરીમાં કોરોનાના 21000 ટેસ્ટ ...

ગાંધીનગર, 10 મૅ 2020 અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 - 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જ...

13 હજાર કેદીઓમાં કોઈને કોરોના થાય તો ? ગુજરાતમાં મહિલા કેદીઓની શું હાલ...

25 માર્ચ 2020 સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે. એડવોકેટ ગોવિંદ ડી.મેરએ...